Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»VIDEO : 34 વર્ષ પહેલા નવસારીમાંથી કરી હતી હીરાની ચોરી, LCB એ રાજસ્થાની ભેષ ધારણ કરી આરોપીને ઝડપ્યો
નવસારી

VIDEO : 34 વર્ષ પહેલા નવસારીમાંથી કરી હતી હીરાની ચોરી, LCB એ રાજસ્થાની ભેષ ધારણ કરી આરોપીને ઝડપ્યો

નવસારી એલસીબીની આ રીતે ગુનેગારો સામેની કાર્યવાહીને ખૂણેથી ખૂણેથી વખાણ મળે છે. 34 વર્ષ જૂના ગુનાના મુખ્ય આરોપીને પકડીને ટીમે તેમની કુશળતા સાબિત કરી છે.
Atul RathodBy Atul RathodMay 22, 2025Updated:May 22, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી ટાઉન પોલીસ મથકના 1991ના ચોરીના કેસમાં ફરાર આરોપી, ધોલારામ ઉર્ફે હેમતાજી લાડુ રામ વિશ્નોઇ (રહે. સાંચોર, જીલ્લો જાલોર, રાજસ્થાન), નવસારી એલસીબી ટીમે ખાસ ઓપરેશન દરમિયાન ઝડપ્યો. આ ચોરીમાં રૂ. 80,000ના હીરા અને રૂ. 30,000 રોકડની ચોરી થઈ હતી, અને આ ગુનાનો આરોપી 34 વર્ષથી ફરાર હતો.

રાજસ્થાન સુધી ખાસ ઓપરેશન

નવસારી એલસીબી પીઆઈ ડી.એમ. રાઠોડને બાતમી મળતા, ટીમે રાજસ્થાન બોર્ડર પર નેનવા ગામ (ધાનેરા) પાસે વોચ રાખી. ટીમના સભ્યો રાજસ્થાન સમાજના વેશમાં જઈ આવ્યા હતા અને વોશ રાખ્યા પછી આરોપીની અટક કરવામાં સફળ રહ્યા.

એસપી સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કામગીરી

નવસારી એલસીબી ટીમે એસપી સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આરોપીની શોધખોળ માટે કડક કાર્યવાહી કરી હતી. આરોપીની ધરપકડ પછી તેને નવસારી ટાઉન પોલીસ મથકે હવાલે કરવામાં આવ્યો છે. હવે આરોપીનો રિમાન્ડ મેળવવામાં આવી રહ્યો છે અને તેના અન્ય ગુનાઓમાં સંડોવણીની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અગાઉ પૂજારી બની મર્ડર કેસના આરોપી પકડ્યા હતા

આ પહેલા પણ નવસારી એલસીબીના સભ્યોએ પૂજારીના વેશમાં રહી, પાટણ વિસ્તારમાં એક મંદિરમાં રહેલા મર્ડર કેસના આરોપીને ઝડપ્યો હતો. આ ટીમની ચાતુર્યભરી કામગીરીને કારણે વધુ એક વખત ગુનાહિત ઘટનાનો ફોડફોડ કરવામાં આવ્યો છે.

Crime News Navsari Navsari police
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,688 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.