Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»જમ્મુ કાશ્મીર»Jammu Kashmir Election : બીજા તબક્કામાં 7 આદિવાસી અનામત બેઠકો ભાજપ માટે નિર્ણાયક કોંગ્રેસનો પણ મજબૂત દાવો.
જમ્મુ કાશ્મીર

Jammu Kashmir Election : બીજા તબક્કામાં 7 આદિવાસી અનામત બેઠકો ભાજપ માટે નિર્ણાયક કોંગ્રેસનો પણ મજબૂત દાવો.

Nilesh GamitBy Nilesh GamitSeptember 24, 2024No Comments3 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
7 tribal reserved seats crucial for BJP in second phase also strong claim of Congress
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી ને લઈને સમગ્ર દેશનું રાજકારણ કરમાયું છે ભાજપ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના પક્ષો પણ આંતરિક રીતે ઇન્ડિયા ગઠબંધન જીતે તેના માટેના પ્રયાસો કરી રહ્યા છે સાથે એનડીએ ગઠબંધનમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે ત્રણ ચરણમાં મતદાન યોજાવાનું છે. જેમાં જમ્મુ રિજનની 43 અને કાશ્મીર રિઝનની 47 વિધાનસભા બેઠકો પર કુલ મળી 90 વિધાનસભા બેઠકોમાં ચૂંટણી યોજવાની છે જેમાં ત્રણ તબક્કાના મતદાન થવાના છે એક તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે.

25 મી તારીખે બીજા તબક્કાનો મતદાન યોજાશે અને ત્રીજો તબક્કો પર પ્રથમ ઓક્ટોબરે રહેશે અને આઠમી ઓક્ટોબરે મત ગણતરી કરવામાં આવશે સમગ્ર ઘટનાક્રમમાં ભારતીય જનતા પાર્ટી જમ્મુરિઝનમાં મજબૂતાઈથી આગળ વધી રહી છે. જ્યારે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ બીજા નંબરે અને પીડીપી ત્રીજા ક્રમે આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે સાથે રાજકીય પક્ષો એમાં ખાસ કરીને એન્જિનિયર અને કાશ્મીરની સ્થાનિક રાજકીય પક્ષો પણ મેદાનમાં ઉતરી છે અપક્ષની બોલબાલા છે.

બીજા તબક્કામાં આદિવાસી અનામત બેઠકો મહત્વની.

બીજા તબક્કાનું મતદાન 25મી સપ્ટેમ્બરના દિવસે યોજવાનું છે જેના માટે ભાજપ નો ગઢ ગણાતા જમવામાં સાત વિધાનસભા બેઠકો આદિવાસી અનામત છે અને જેના પર ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકારણ ઘરમાં આવ્યું છે

આદિવાસી બેઠકો..

  • કાશ્મીર…
  • કંગન..
  • જમ્મુ…
  • ગુલાબ ગઢ
  • રાજૌરી
  • બુદ્ધલ..
  • થન્નામંડી..
  • સુરનકોટ
  • મેંઢર..
  • આ તમામ શાક બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષે દાવાઓ કરવામાં આવી રહ્યા છે જેમાં આદિવાસી અનામત બેઠકો પર સૌથી વધુ મતદાન થાય તેના માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

આદિવાસી બેઠકોના શું શું છે રાજ્ય સમીકરણો ??

  • જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં આદિવાસી અનામત બેઠકો રાખવામાં આવી છે જેમાં બીજા ચરણના મતદાન માટે તૈયારીઓ ચાલુ છે એમાં રાજ્ય સમીકરણોમાં ઘર માટે આવ્યો છે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં વર્ષો જૂની સમસ્યાઓનો હલ,
  • તેમને અત્યાર સુધી ન મળેલું પ્રતિનિધિત્વ મળે તેવી રાજકીય સ્થિતી ઉભી કરવી,
  • તેમને જરૂરી રિઝર્વેશન અને મળતા સરકારના ફાયદાઓ મળવા,
  • પછાત રહી ગયેલા લોકોને શિક્ષણ આરોગ્ય અને રોજગારી મળે તેવા વાતાવરણ ઊભા કરવા,
  • મહેનત મજૂરી અને વિવિધ કળાઓ ધરાવતા આદિવાસીઓના કૌશલ્યને બહાર કાઢવા,
  • રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે આગળ આવે તેના માટેના પ્રયાસો હાથ ધરવા,
  • અત્યાર સુધી જમવાનું કાશ્મીરમાં રાજ કરનાર રાજગરાનાઓ દ્વારા કરવામાં આવેલા અત્યાચારો સામે રક્ષણ,
  • બંધારણની જોગવાઈઓ પ્રમાણે તમામ સરકારી ક્ષેત્રમાં નોકરી ધંધા માં રિઝર્વેશન,
  • પરંપરાગત રીતે ખેતી કરતા ખેડૂતોને પોતાના અંદરનો યોગ્ય ભાવ મળે,
  • ખેતીવાડી માટે લોન તેમજ અન્ય રાજ્યોમાં મળતી સહાય અને સબસીડી ની યોજનાઓનો મળેલ લાભ,
  • શિક્ષણ આરોગ્યમાં રિઝર્વેશન અને ભણવાની તથા રોજગારીમાં અને આરોગ્યમાં સુવિધાઓ મળે,
  • ગ્રામ્ય વિસ્તારોમાં પાકા ઘરો તેમનું જીવન ધોરણ ઊંચું આવી શકે તેના માટેની જોગવાઈઓ,
  • તેમને મળતા લાભો લીધા તેમના સુધી પહોંચે,
  • જમ્મુ કાશ્મીરમાં નવા સીમાંકન અને નવા કાયદાઓ પ્રમાણે ની ભરતી અને તેમની રિઝર્વેશન ની જગ્યાઓ ભરવામાં આવે

ઉપર મુજબના મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી થી માંડીને કોંગ્રેસ એનસી અને પીડીપી જેવા રાજકીય પક્ષો માટે મહત્વના બની ગયા છે અને એ તમામ સુવિધાઓ આપવા માટે તમામ રાજકીય પક્ષોએ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે અને એમાં એમને સાથે લેવાનો પ્રયાસ કર્યો છે પરંતુ પરંપારિક જીવન જીવતા અને અત્યાર સુધી પછાત રહી ગયેલા આદિવાસીઓને દેશના મુખ્ય પ્રવાહોમાં ખેંચી લાવવા માટે ભારતીય જનતા પાર્ટી વધુ પ્રયાસો કરી રહી હોય એ પ્રકારની સિદ્ધિ નિર્માણ થઈ છે ત્યારે અન્ય રાજકીય પક્ષો પણ એ જ પ્રકારની ગતિવિધિ કરવા તરફ આગળ વધ્યા છે અને રાજકારણ ગરમાયું છે…

jammu and kashmir Jammu Kashmir election Jammu Kashmir election adivasi constituency
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Nilesh Gamit
  • Website

Related Posts

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ મોટા હુમલાની તૈયારીમાં ! મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટકો મળ્યા

October 6, 2024

જમ્મુ કાશ્મીર ચૂંટણી: બીજા તબક્કામાં પાંચ વાગ્યા સુધી 59% મતદાન શ્રીનગરમાં સૌથી ઓછું અને રિયાસીમાં સૌથી વધુ મતદાન…

September 26, 2024
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,688 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.