રાજકીય પક્ષોમાં પણ સૌથી વધુ ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. કારણ કે લોકશાહી દબાઈ યોજેલી ચૂંટણીમાં જીતવું મહત્વનું બની ગયું છે પોતાનો અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને સત્તા હસન કરવા માટે તેમના માટે કાંટાની ટક્કર જામશે.
કાશ્મીરની સૌથી વધુ બેઠકો પર ચૂંટણી જેમાં એનસી અને પીડીપી મહત્વની ભૂમિકામાં…
નેશનલ કોન્ફરન્સ એ કાશ્મીર વિભાગની બે લોકસભા બેઠકો જીતી છે જ્યારે રાશિત એન્જીનીયર એક લોકસભા બેઠક જીતી છે અપક્ષ ઉમેદવાર તરીકે ખાસ કરીને એનસી ના ઉંમર અબ્દુલ્લા ને રાસીદ એન્જિનિયરે બે લાખથી વધુ વોટથી હરાવ્યા હતા. લોકસભામાં 2 લાખ મતોથી હારેલા ઉંમર અબ્દુલ્લા બે વિધાનસભા બેઠકો પર થી એક સાથે ચૂંટણી લડી રહ્યા છે જેમનામાં ડરના કારણે આ પ્રકારનું પગલું ભરવા મજબૂર બન્યા છે જ્યારે મહેબૂવા મુક્તિ પોતાની મેદાનમાં ઉતારીને પોતાની પારંપરિક પારિવારિક સીટ પર લડાવી રહ્યા છે.
કરોડપતિ ઉમેદવારોની બોલબાલા
જમ્મુ કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી કે જે મહેબુબા મુક્તિની પાર્ટી છે તેમણે તો કરોડપતિ ઉમેદવારોના સહારે ચૂંટણી જીતવાનો કિમી અજમાવ્યો છે પીડીપીના 18 ઉમેદવારો કરોડપતિ છે પ્રથમ તબક્કાના 219 ઉમેદવારો માંથી સરેરાશ સંપત્તિ ત્રણ કરોડ હોવાનું જેને આવ્યું છે જ્યારે 219 માંથી 50% એટલે કે 110 ઉમેદવારો કરોડપતિ છે મહેબૂબા મુક્તિની આગેવાની હેઠળની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના 21 માંથી 8 ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે નેશનલ કોન્ફરન્સ ના 16 ઉમેદવારો કરોડપતિ છે નેશનલ કોન્ફરન્સમાં કરોડપતિ ઉમેદવારોના સહારે મેદાનમાં ઉતરી છે અને તેમના ભાવી મતદારો નક્કી કરશે.
કઈ કઈ પાર્ટીઓ ચૂંટણી લડી રહી છે??
જમ્મુ કાશ્મીરની પરિવારવાદ વાદી પાર્ટી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી,
નેશનલ કોન્ફરન્સ ભાજપ કોંગ્રેસ ડેમોક્રેટિક પ્રોગ્રેસીવ આઝાદ પાર્ટી સીપીઆઈ માર્કશીટ.
સૌથી ધનિક ઉમેદવારો..
અબ્દુલ ગફાર સોફી પીડીપી 66 કરોડ રૂપિયા ઈમ્તિયાઝ અહમદશાહ પીડીપી 34 કરોડ રૂપિયા રફી અહમદ મીર અપની પાર્ટી 32 કરોડ રૂપિયા જેની સામે સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવારો પણ મેદાનમાં છે જાવીદ અહમદ ઓપન અપક્ષ ઉમેદવાર સંપત્તિ 5000 રિયાઝ અહેમદ સોફી અપક્ષ ઉમેદવાર સંપતિ 10,000 કયામત સોફી આપ પાર્ટી 10000 સંપતિ.
પીડીપીનો પરિવાર બીજ બેહરા બેઠક પર જીતવા તત્પર. ઇલતીજા મુક્તિ મહેબૂબા મુક્તિનું નાક બચાવવા મેદાને..
બીજ પહેરા બેઠક એ પીડીપી એટલે કે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી નો પારિવારિક માનવામાં આવે છે આ બેઠક પરથી પીડીપીના પરિવારના સભ્યો જીતા આવ્યા છે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુક્તિની પુત્રી ઇલતીજા મુક્તિ આપ બેઠક પરથી લડી રહી છે જેની સામે નેશનલ કોન્ફરન્સ ના બસીર અહમદ મેદાને છે જ્યારે ભારતીય જનતા પાર્ટી એ સોફી યુસુફને મેદાનમાં ઉતાર્યા છે સોંપી યુસુફ ભાજપના પ્રથમ કાશ્મીરી મુસ્લિમ નેતાઓમાંથી એક છે જેમનો આ વિસ્તારમાં દબદબો છે પરંતુ કાંટાની ટક્કર જામવાની છે 1967 થી અત્યાર સુધી અહીં નવ વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ છે તેમાંથી છ ચૂંટણીમાં મુક્તિ પરિવાર જીત્યો છે નેશનલ અત્યાર સુધી ત્રણ વખત જીતી ચૂકી છે. પીડીપી ચીપ મહેબૂબા મોતી 2024 લોકસભા ચૂંટણીમાં અનંતનાગથી હારી ગયા હતા.
કુલ ગામ કાશ્મીર ખીણમાં આવતી વિધાનસભા છે જ્યાં આતંકવાદનો પડછાયો રહેતો હોય છે અને વર્ષોથી આતંકવાદને જીલ્યો છે એ કુલ ગામમાં યુસુફ તારીગામી કે જેઓ સીપીઆઈના 28 વર્ષથી ધારાસભ્ય તરીકે જીવતા આવ્યા છે તેઓ 28 વર્ષથી વિધાનસભાની ચૂંટણી જીતીને પોતાનો અલગ પ્રકારનો દબદબો ધરાવે છે કોંગ્રેસ પાર્ટી નો સૌથી મોટો ચહેરો છે પીપલ્સ કોન્ફરન્સ નજીર અહમદ લાવે અને શાયર અહેમદ રસી સામે ચૂંટણી લડ્યા છે સીઆર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પક્ષ ઉમેદવારોને પ્રતિબંધિત સંગઠન જમાથી ઈસ્લામી નો સમર્થન પણ હોવાનું માનવામાં આવે છે.
richest candidates of voters Jammu and Kashmir vidhansabha election 2024