જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી ને લઈને સમગ્ર દેશનું રાજકારણ કરમાયું છે ભાજપ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના પક્ષો પણ આંતરિક રીતે ઇન્ડિયા ગઠબંધન જીતે તેના માટેના પ્રયાસો કરી રહ્યા છે સાથે એનડીએ ગઠબંધનમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે ત્રણ ચરણમાં મતદાન યોજાવાનું છે. જેમાં જમ્મુ રિજનની 43 અને કાશ્મીર રિઝનની 47 વિધાનસભા બેઠકો પર કુલ મળી 90 વિધાનસભા બેઠકોમાં ચૂંટણી યોજવાની છે જેમાં ત્રણ તબક્કાના મતદાન થવાના છે એક તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે.
25 મી તારીખે બીજા તબક્કાનો મતદાન યોજાશે અને ત્રીજો તબક્કો પર પ્રથમ ઓક્ટોબરે રહેશે અને આઠમી ઓક્ટોબરે મત ગણતરી કરવામાં આવશે સમગ્ર ઘટનાક્રમમાં ભારતીય જનતા પાર્ટી જમ્મુરિઝનમાં મજબૂતાઈથી આગળ વધી રહી છે. જ્યારે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ બીજા નંબરે અને પીડીપી ત્રીજા ક્રમે આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે સાથે રાજકીય પક્ષો એમાં ખાસ કરીને એન્જિનિયર અને કાશ્મીરની સ્થાનિક રાજકીય પક્ષો પણ મેદાનમાં ઉતરી છે અપક્ષની બોલબાલા છે.
બીજા તબક્કામાં આદિવાસી અનામત બેઠકો મહત્વની.
બીજા તબક્કાનું મતદાન 25મી સપ્ટેમ્બરના દિવસે યોજવાનું છે જેના માટે ભાજપ નો ગઢ ગણાતા જમવામાં સાત વિધાનસભા બેઠકો આદિવાસી અનામત છે અને જેના પર ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકારણ ઘરમાં આવ્યું છે
આદિવાસી બેઠકો..
- કાશ્મીર…
- કંગન..
- જમ્મુ…
- ગુલાબ ગઢ
- રાજૌરી
- બુદ્ધલ..
- થન્નામંડી..
- સુરનકોટ
- મેંઢર..
- આ તમામ શાક બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષે દાવાઓ કરવામાં આવી રહ્યા છે જેમાં આદિવાસી અનામત બેઠકો પર સૌથી વધુ મતદાન થાય તેના માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
આદિવાસી બેઠકોના શું શું છે રાજ્ય સમીકરણો ??
- જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં આદિવાસી અનામત બેઠકો રાખવામાં આવી છે જેમાં બીજા ચરણના મતદાન માટે તૈયારીઓ ચાલુ છે એમાં રાજ્ય સમીકરણોમાં ઘર માટે આવ્યો છે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં વર્ષો જૂની સમસ્યાઓનો હલ,
- તેમને અત્યાર સુધી ન મળેલું પ્રતિનિધિત્વ મળે તેવી રાજકીય સ્થિતી ઉભી કરવી,
- તેમને જરૂરી રિઝર્વેશન અને મળતા સરકારના ફાયદાઓ મળવા,
- પછાત રહી ગયેલા લોકોને શિક્ષણ આરોગ્ય અને રોજગારી મળે તેવા વાતાવરણ ઊભા કરવા,
- મહેનત મજૂરી અને વિવિધ કળાઓ ધરાવતા આદિવાસીઓના કૌશલ્યને બહાર કાઢવા,
- રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે આગળ આવે તેના માટેના પ્રયાસો હાથ ધરવા,
- અત્યાર સુધી જમવાનું કાશ્મીરમાં રાજ કરનાર રાજગરાનાઓ દ્વારા કરવામાં આવેલા અત્યાચારો સામે રક્ષણ,
- બંધારણની જોગવાઈઓ પ્રમાણે તમામ સરકારી ક્ષેત્રમાં નોકરી ધંધા માં રિઝર્વેશન,
- પરંપરાગત રીતે ખેતી કરતા ખેડૂતોને પોતાના અંદરનો યોગ્ય ભાવ મળે,
- ખેતીવાડી માટે લોન તેમજ અન્ય રાજ્યોમાં મળતી સહાય અને સબસીડી ની યોજનાઓનો મળેલ લાભ,
- શિક્ષણ આરોગ્યમાં રિઝર્વેશન અને ભણવાની તથા રોજગારીમાં અને આરોગ્યમાં સુવિધાઓ મળે,
- ગ્રામ્ય વિસ્તારોમાં પાકા ઘરો તેમનું જીવન ધોરણ ઊંચું આવી શકે તેના માટેની જોગવાઈઓ,
- તેમને મળતા લાભો લીધા તેમના સુધી પહોંચે,
- જમ્મુ કાશ્મીરમાં નવા સીમાંકન અને નવા કાયદાઓ પ્રમાણે ની ભરતી અને તેમની રિઝર્વેશન ની જગ્યાઓ ભરવામાં આવે
ઉપર મુજબના મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી થી માંડીને કોંગ્રેસ એનસી અને પીડીપી જેવા રાજકીય પક્ષો માટે મહત્વના બની ગયા છે અને એ તમામ સુવિધાઓ આપવા માટે તમામ રાજકીય પક્ષોએ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે અને એમાં એમને સાથે લેવાનો પ્રયાસ કર્યો છે પરંતુ પરંપારિક જીવન જીવતા અને અત્યાર સુધી પછાત રહી ગયેલા આદિવાસીઓને દેશના મુખ્ય પ્રવાહોમાં ખેંચી લાવવા માટે ભારતીય જનતા પાર્ટી વધુ પ્રયાસો કરી રહી હોય એ પ્રકારની સિદ્ધિ નિર્માણ થઈ છે ત્યારે અન્ય રાજકીય પક્ષો પણ એ જ પ્રકારની ગતિવિધિ કરવા તરફ આગળ વધ્યા છે અને રાજકારણ ગરમાયું છે…