Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»વીડિયો»ટેક્નોલોજી અને વિકાસની મોટી મોટી વાતો ! નવસારીમાં અહીં તો મર્યા પછી પણ સુખ નથી, જુઓ Video
વીડિયો

ટેક્નોલોજી અને વિકાસની મોટી મોટી વાતો ! નવસારીમાં અહીં તો મર્યા પછી પણ સુખ નથી, જુઓ Video

નવસારીના વાંસદા તાલુકાના ધરમપુરી ગામના 4 ફળિયાના લોકો વર્ષોથી રસ્તા વગરના દુઃખ ભોગવી રહ્યા છે. હવે 89 લાખના રસ્તા કામને મંજૂરી મળતા આશા જાગી છે. પરંતુ જો અહીં માર્યા પછી પણ અર્થી સુવિધા સાથે ણ લઇ જવાતી હોય તો સરકાર વિકાસની મોટી વાતો કઈ રીતે કરી શકે?
Atul RathodBy Atul RathodJuly 3, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ગુજરાતના વિકાસની ગતિ જ્યાં મેટ્રો અને બુલેટ ટ્રેન સુધી પહોંચી છે, ત્યાં બીજી તરફ નવસારીના વાંસદા તાલુકાના ધરમપુરી ગામના લોકો હજુ પણ પાયાની જરૂરિયાત — “પાકો માર્ગ” — માટે તંત્રના દ્રષ્ટિગોચર બનવાની રાહ જોઈ રહ્યા છે.

ચોમાસામાં ગામના ચાર ફળિયાઓ — ગામિત 1 ફળિયું, ગામિત 2 ફળિયું, ચિકાર ફળિયું અને પુલ ફળિયું —ના લોકો પગદંડી સમા કાદવ-કીચડભર્યા રસ્તાઓ પરથી જીવના જોખમે પસાર થાય છે. ઘણીવાર મૃતકની અંતિમ યાત્રા પણ ખભે લઇ જવાય છે. બાળકો, મહિલા આરોગ્ય કાર્યકરો અને સગર્ભા મહિલાઓ માટે આ રસ્તાઓ જીવલેણ સાબિત થાય છે.

તંત્રને વારંવાર રજૂઆતો છતાં પણ તાજેતરના દિવસો સુધી માત્ર વચનો મળ્યા હતા. પરંતુ હવે આશાનો કિરણ દેખાયો છે. ધરમપુરીના ઝાડી ફળિયાથી ચિકાર ફળિયું થઈને સ્મશાન ભૂમિ સુધી રૂ. 89 લાખના ખર્ચે માર્ગના નિર્માણની મંજૂરી મળી ચૂકી છે. આ કામનું ખાતમુર્હત વલસાડના સાંસદ ધવલ પટેલના હસ્તે થઈ ચૂક્યું છે.

તાલુકા પંચાયત દ્વારા ત્રણ નાના માર્ગો પણ મંજૂર થયા છે અને અન્ય મુખ્ય રસ્તાઓ ટ્રાયબલ સબ પ્લાન હેઠળ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા છે. ચોમાસા બાદ કામ શરૂ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

સ્થાનિક રહેવાસી ચંપક ગામિતના જણાવ્યા અનુસાર, “અમે સદીઓથી રાહ જોઈ રહ્યા છીએ, હવે અમને આશા છે કે આ વેધનાનું અંત આવી જશે.”

સરકાર દર વર્ષે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવે છે. છતાં હજુ પણ ઘણા એવા આદિવાસી પંથકો છે જ્યાં સ્વતંત્રતાના 77 વર્ષ પછી પણ પાયાની સગવડોથી લોકો વંચિત છે.

આગામી પગલાં અને ગ્રામજનોને કેવી આશા

  • 4માંથી 3 મુખ્ય માર્ગો અને 6માંથી 3 નાના માર્ગો મંજૂર
  • ચોમાસા બાદ નિર્માણ કાર્ય શરૂ થવાની સંભાવના
  • તંત્ર તરફથી વધુ મંજૂરી માટે દાવપેચ ચાલુ
Dharampuri road issue Gujarat village development Navsari rural roads Tribal road problem Gujarat Vansda tribal area ગ્રામ્ય રસ્તાની સમસ્યા ધરમપુરી ગામ વાંસદા ધરમપુરી રોડ સમસ્યા નવસારી આદિવાસી વિસ્તાર
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,808 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,354 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.