Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»લગ્નના બંધનમાં બંધાવા પહેલા યુવતીએ નિભાવ્યો નાગરિક ધર્મ, પીઠી રસમ પતાવી મતદાન કરવા પહોચી દુલ્હન, જુઓ Video
નવસારી

લગ્નના બંધનમાં બંધાવા પહેલા યુવતીએ નિભાવ્યો નાગરિક ધર્મ, પીઠી રસમ પતાવી મતદાન કરવા પહોચી દુલ્હન, જુઓ Video

બીલીમોરા નગરપાલિકા ચૂંટણી: યુવતીએ લગ્નમંડપથી આવીને મતદાન કરી નાગરિક ધર્મ નિભાવ્યો
Atul RathodBy Atul RathodFebruary 16, 2025Updated:February 16, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાગરૂપે, નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકા માટે આજે મતદાન શરૂ થયું છે. 9 વોર્ડના 36 સભ્યોની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ, બસપા અને અપક્ષ સહિત કુલ 92 ઉમેદવારો મેદાનમાં છે. મહત્વપૂર્ણ છે કે 3 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જ્યારે બાકી રહેલી બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. બીલીમોરાના દેસરા વિસ્તારમાંથી એક અનોખું દ્રશ્ય સામે આવ્યું, જ્યાં એક યુવતીએ પોતાના લગ્નમંડપથી સીધું મતદાન મથક પર આવીને મતદાન કર્યું.

લોકશાહીને મજબૂત બનાવવાના હેતુથી મતદાન નાગરિકની મહત્વપૂર્ણ ફરજ છે. યુવતીએ લગ્ન પહેલાં પોતાના નાગરિક ધર્મનું પાલન કરી મતદાન કરીને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઘટના અન્ય મતદારો માટે પણ પ્રેરણાદાયક બની છે અને વધુને વધુ લોકો મતદાન માટે પ્રોત્સાહિત થઈ શકે છે.

બીલીમોરા નગરપાલિકાના કુલ 9 વોર્ડમાં 45 મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે. 40,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 8 સંવેદનશીલ અને 1 અતિ સંવેદનશીલ મથક તરીકે જાહેર કરાયા છે, જ્યાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 100થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનોને ખડકવામાં આવ્યા છે.

જાગૃત નાગરિકોને મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે, જેથી લોકશાહી મજબૂત બને અને પ્રદેશના વિકાસ માટે યોગ્ય પ્રતિનિધિઓ ચૂંટવામાં આવે.

Bilimora Bilimora Palika Gujarat News Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,352 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.