Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»જનરલ નોલેજ»ડોક્ટરના બદલે મેડિકલ સ્ટોરમાંથી દવા લઇ ગળતા લોકો ચેતી જજો, તમારી કિડની ફેલ થઈ શકે છે !
જનરલ નોલેજ

ડોક્ટરના બદલે મેડિકલ સ્ટોરમાંથી દવા લઇ ગળતા લોકો ચેતી જજો, તમારી કિડની ફેલ થઈ શકે છે !

સામાન્ય વ્યવહારની જિંદગીમાં માણસ હોસ્પિટલ અને ડોક્ટર પાસે ન જવું પડે એના માટે નાની નાની બીમારીઓ માટે મેડિકલ માંથી દવા લેવાનું પસંદ કરતા હોય છે અને એમાં પણ તાવ કે શરીરનો દુખાવો જેવી સામાન્ય સ્થિતિ ઊભી થાય ત્યારે મેડિકલ માંથી "પેરાસીટામોલ" જેવી દવાઓ સામાન્ય રીતે લેવાનું પસંદ કરતા હોય છે અને જીભે ચડી ગયેલી પેરાસીટામોલ કેટલી ખતરનાક છે તે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન એટલે કે સીડીએસસીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
Nilesh GamitBy Nilesh GamitSeptember 26, 2024Updated:September 26, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Beware taking medicine without doctors prescription from medical stores kidney problem
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

કેટલાક રિસર્ચ બાદ હવે ખાસ કરીને દવાઓની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે અને તેની આડ અસરો પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

સી ડી એસ સી ઓ દ્વારા હલકી ગુણવત્તા વાળી દવાઓની જાહેર કરેલી યાદી…

પેરાસિટામોલ, વિટામીન સી અને વિટામિન ડી 3 ટેબલેટ , વિટામીન બી કોમ્પ્લેક્સ, વિટામીન સી સોફ્ટ જેલ, એન્ટી એસિડ પેન ડી, પેરાસીટામોલ, એન્ટી ડાયાબિટીસ ડ્રગ ગ્લીમેપિરાઇડ, હાઈ બ્લડ પ્રેશર ની દવા ટેલમિસરટન, જેવી દવાઓ પરીક્ષણમાં નિષ્ફળ નીવડી છે.

અગ્રણી કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી દવાઓ નિષ્ફળ નિવડતા ડ્રગ સામે સવાલો ઊભા થયા છે અને બજારમાં મળતી દવાઓની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થયા છે.

મેડિકલ માંથી દવા લેવાનું ટાળવું સ્વાસ્થ્ય માટે જરૂરી ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી.

મોટાભાગના લોકો ડોક્ટર કે હોસ્પિટલના મોટા ખર્ચા થી બચવા માટે મેડિકલોમાંથી દવા લઈને ખાવાનું પસંદ કરતા હોય છે પરંતુ મેડિકલમાં દવા આપનાર ટોરધારક પણ અમુક દવાઓ આપી શકતો નથી જેની પણ નોંધ હોવી જોઈએ એમાં ખાસ કરીને એન્ટિબાયોટિક હેવીડોઝ ની કોઈપણ દવા મેડિકલ માંથી લેવી સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે જ પરંતુ મેડિકલ ધારક પણ ગેરકાયદેસર રીતે દવા આપે છે.

ઘરે ટ્રીટમેન્ટ કરાવતા લોકો ધ્યાન રાખે.

મોટાભાગે હોસ્પિટલમાં રહેવાનું લોકોને ગમતું નથી તેવા સમયે બીમાર પડે કે માંદા પડે ત્યારે ઘરમાં બાટલા ચડાવવાની કેટલીક પદ્ધતિઓ શરૂ કરવામાં આવી છે જેમાં ડોક્ટરો દ્વારા હેવી ડોઝ આપવામાં આવે ત્યારે એની સાથે ગ્લુકોઝના બાટલા સાથે આપવાનું ડોક્ટરો સજેશન કરતા હોય છે ત્યારે ડોક્ટરની સલાહ માનવી પણ ખૂબ જરૂરી બની જાય છે.

પહેલું સુખ તે જાતે નર્યા પોતાની તંદુરસ્તીનું ધ્યાન પોતે રાખો.

ગુણવત્તા વગરની દવાઓ હોસ્પિટલમાં દાખલ થવા માટે તકલીફ પડવી આર્થિક નુકસાન થવું જેવા મહત્વના ખર્ચાઓ પર કાપ મુકવા માટે અને તંદુરસ્ત જીવન જીવવા માટે તંદુરસ્તીની સાર સંભાળ રાખવી જરૂરી બની જાય છે. ખાસ કરીને ખાણીપીણીમાં જંગ ફૂડનો વધારો ક સમયે ખાવું જેવા નિયમો ના કારણે સ્વાસ્થ્ય સામે સવાલો ઊભા થયા છે ત્યારે આયુર્વેદ પદ્ધતિ મુજબ જીવન જીવીને તમામ વસ્તુઓ ખાઈ શકાય પરંતુ જરૂર છે યોગ્ય સલાહકારોની સૂચનકારોની..

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકરી માટે છે. 

Health News Health Tips Kidney Health Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Nilesh Gamit
  • Website

Related Posts

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારીમાં રિલાયન્સની સામે આવેલી Post Office ને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

February 27, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,351 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.