Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો, SDRF અને વહીવટી તંત્ર પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

June 26, 2025

તમારા ગામનો રખેવાળ કોણ? ટૂંક સમયમાં નક્કી થશે, ગ્રામપંચાયત ચૂંટણીના મતદાન બાદ મતગણતરી શરૂ, જુઓ Video

June 25, 2025

Navsari : ધારાગીરી પૂર્ણા નદીમાં ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ ત્રીજા દિવસે ફાયરની ટીમને આ જગ્યાએથી મળી આવ્યો

June 23, 2025
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»Exit Poll : બીલીમોરા નગરપાલિકા ચૂંટણીમાં જાણો 9 વોર્ડમાંથી ભાજપ કેટલા વોર્ડમાં જીતશે? કોંગ્રેસને શું મળશે? અહીં છે A ટુ Z માહિતી
નવસારી

Exit Poll : બીલીમોરા નગરપાલિકા ચૂંટણીમાં જાણો 9 વોર્ડમાંથી ભાજપ કેટલા વોર્ડમાં જીતશે? કોંગ્રેસને શું મળશે? અહીં છે A ટુ Z માહિતી

જનતા જનાર્દન ન્યુઝ પેપર દ્વારા જે એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવ્યો છે એ પોતાના અંગત સૂત્રો અને પોતે વિવિધ વિસ્તારો અને વોર્ડમાં ફરીને જનતા સાથે સીધી વાત કર્યા બાદ આવેલો નિચોડ છે. આ એક પ્રકારનું આંકલન છે અંદાજવામાં આવેલા આંકડાઓ બાબતે કોઈને ગેરમાર્ગે દોરવાનો કે પછી અંગત રીતે કે આડકતરી રીતે પ્રતાડિત કરવાનો નથી. માત્ર દરેક વોર્ડના આંકડાઓ અને રાજકીય સમીકરણોના આધારે કરેલું અંગત ન્યુઝ પેપર નું સર્વે છે. સર્વેના આંકડા પર કોઈપણ પ્રકારનો દાવો કે કાર્યવાહી કરી શકાશે નહીં....
Atul RathodBy Atul RathodFebruary 16, 2025Updated:February 16, 2025No Comments6 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
exit poll
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

જનતા જનાર્દન ન્યુઝ પેપર દર વખતે નવા નવા ન્યુઝ સ્ટુડિયો લાવીને નવસારી શહેર અને જિલ્લાના લોકોના હિતમાં કાર્યવાહીઓ કરે છે અને લખાણો લખે છે જેનાથી સીધી અસર જનતા તંત્ર અને રાજ્ય પક્ષો પર થાય છે અને નોંધ પણ લેવાય છે..

બીલીમોરા શહેરના ખૂણે ખૂણે જઈને કર્યું હતું પુર તેમજ ચૂંટણી વખતે રિપોર્ટિંગ,

જનતા જનાર્દન ન્યુઝ પેપર ના લેખોની નોંધ લે છે વહીવટી તંત્ર

જનતા જનાર્દન ન્યુઝ પેપર ના લેખોની વારંવાર નોંધ લેવામાં આવતી હોય છે જેમાં ખાસ કરીને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવતા ગેરહિતોના સમાચારો પ્રદર્શિત થાય છે તદુપરાંત રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતી ગેર નીતિઓને પણ પ્રકાશિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે જેમાં ગંભીરતાથી તંત્ર દ્વારા જનતા જનાર્જન ના ન્યુઝ ના સમાચારોને લેવામાં આવે છે…

જનતા જનાર્દન ના લેખો નો વિશેષ સ્ટડી કરે છે રાજકીય પક્ષો

રાજકારણની ચડતી પડતી ઉપર કાયમ નજર રાખે છે જનતા જનાર્દન

રાજકીય ક્ષેત્ર જનતા ન્યુઝ પેપર વારંવાર લેખો પ્રદર્શિત કર્યા છે જેની સીડી અસર રાજકીય પક્ષો પર થાય છે જનતા જનાર્દન પાસે પોતાની એક એનાલિસિસ ટીમ છે જેના દ્વારા શહેર અને જિલ્લાની રાજકીય સ્થિતિની તાગ મેળવીને સર્વે તેમજ આવનારી રાજકીય સમીક્ષાઓ કરવામાં આવે છે જે જનતા જનાર્દન ન્યુઝ પેપર ની વિશેષતાઓ છે.

બીલીમોરા શહેરના પ્રાણ પ્રશ્નો…

બીલીમોરા નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી વિવિધ સમસ્યાઓથી પીડાઈ રહી છે પરંતુ રસ્તો શોધનાર અને ઉકેલ શોધીને લોકોને સુખ સહાયબી આપી શકે એવા નેતાઓની વારંવાર શોધ કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી બીલીમોરા ના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી જેને લઇને લોકોમાંક્રોશની લાગણી વ્યાપી છે.

  • દર વર્ષે બીલીમોરા શહેરમાં પૂર આવે છે
  • અંબિકા અને કાવેરી નદીના કિનારાના પાળાઓ બનાવવામાં તંત્ર રહ્યું છે નિષ્ફળ
  • બીલીમોરા શહેરનો પૂર્વ પટ્ટીનો થયો છે વિકાસ બીલીમોરા નો પશ્ચિમ વિભાગ વિકાસથી વંચિત
  • પીવાના પાણીની સદંતર સમસ્યાઓ પશ્ચિમ વિભાગને સતાવી રહી છે
  • એક જ પ્રોજેક્ટના નામે વર્ષો સુધી ગ્રાન્ટો ફાળવવામાં આવે છે
  • તળાવો બ્યુટીફિકેશન માટેના પ્રોજેક્ટ સ્વતંત્ર નિષ્ફળ રહ્યા છે જેને લઈને લોકોમાં આક્રોશ
  • શાસકો અને વહીવટી તંત્ર દ્વારા છેવાડાના લોકો સુધી વ્યવસ્થાઓ ન પહોંચાડવી
  • ગટર યોજના અધૂરી અને ઉભરાતી ગટરો
  • ડ્રેનેજ લાઈનો નાખવામાં પાલિકાને રસ પરંતુ બિલ્ડરો અને ડેવલોપરોના વિસ્તારમાં જ નખાવામાં આવે છે
  • શાસક પક્ષના શહેર પ્રમુખો દ્વારા કરવામાં આવતો ખુલ્લો ભ્રષ્ટાચાર લોકોને આંખે ઉડીને વળગે છે
  • કોંગ્રેસની નિષ્ક્રિયતા ના કારણે શહેરમાં વિકાસના કામો કરવામાં આળસ મળતી વહીવટી અને શાસક પક્ષની વિંગ
  • વહીવટદાર દ્વારા ચાલતી નગરપાલિકામાં શહેર ભાજપ પ્રમુખે કરેલો કાળો કાળો ભાર ભાજપને નડી શકે છે
  • વહીવટદારના શાસન વખતે શહેરીજનોના કામો થઈ શક્યા નહોતા
  • પૂર્વ વખતે ભાજપના તેમજ કોંગ્રેસના નેતાઓ દેખાતા નહોતા જેને લઈને લોકોમાં આક્રોશ જન્મ્યો છે.
  • પુર વખતે ઓરિયા મોરિયા તેમજ માચીવાડ અને બંદર રોડ વિસ્તારના લોકોની સમસ્યા સાંભળનાર કોઈ નહોતું અને દર વર્ષે આવી સમસ્યા નિર્માણ થાય છે.
  • ખાડા વિસ્તારમાં ગટરની સમસ્યાઓ.

ભાજપને નડી શકે એવી સમસ્યાઓ…

  • ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારોભાર આક્રોશ
  • ભાજપના નેતાઓમાં આંતરિક વિવાદો મોટા નેતાઓ નાના નેતાઓને ગણકારતા નથી
  • ટિકિટ આપવામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરેલો પક્ષપાત ભાજપને નુકસાન કરી શકે
  • વિજય પટેલે વહીવટદાર શાસન દરમિયાન કરેલા કબાળા અખાડા થી કાર્યકર્તાઓમાં પણ રોષ
  • બીલીમોરા શહેર ભાજપના કાર્યકર્તાઓની નિષ્ક્રિયતા
  • અપક્ષ ઉમેદવારી કરનાર નેતાઓ તોડશે ભાજપના વોટ
  • પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિજય પટેલ નો કારોબાર જબને સ્વતંત્ર નુકસાન પહોંચાડી શકે
  • ચૂંટણી સમયે વિજય પટેલ સામે નો આક્રો વિરોધી મત તરીકે પરિવર્તિત
  • જૂની ભાજપની ટીમ પણ નિષ્ક્રિય અને આંતરિક રીતે અપક્ષ અને કરી રહી છે મજબૂત.
  • ભાજપના મોટાનેતાઓના બિલ્ડરો સાથેના ઘરોબા અને તેમના કામો કરવામાં જ મશગુલ જઈને લઈને સામાન્ય લોકોના થતા નથી કામો
  • કેટલાક વોર્ડમાં ખવડાવી પીવડાવીને પણ ભાજપને વોટ મળી શકે તેમ નથી એવી કફોડી હાલત છે ભારતીય જનતા પાર્ટીની.

કોંગ્રેસની સમસ્યાઓ અને સ્થિતિ

  • કોંગ્રેસ આંતરિક રીતે કલહમાં સપડાયેલી છે,
  • પ્રચાર પ્રસાર ઘરે ઘરે જઈને કર્યો છે પરંતુ નેતાઓમાં મનમેળ નથી,
  • નવા કાર્યકર્તાઓ જોડવામાં નિષ્ફળ લોકોના પ્રશ્નોને વાચા આપવામાં સદંતર નિષ્ફળ,
  • સ્થાનિક બીલીમોરાના કોંગ્રેસી આગવાનોને આગળ કરીને વોટ મેળવવામાં નિષ્ફળતા,
  • બીલીમોરા શહેર કોંગ્રેસની પૂર્ણ ટીમ જાહેર ન થવી એ પણ આંતરિક રીતે નુકસાન કરી શકે છે.
  • કોંગ્રેસના મોટાનેતાઓની બીલીમોરામાં ગેરહાજરી,
  • ટિકિટ આપવામાં પણ કોંગ્રેસે પીંડુ વાળ્યું,
  • કદાવર નેતાઓને ટિકિટ ન મળી અને માનીતાઓને ટિકિટ આપવામાં આવી
  • કોંગ્રેસ ની આર્થિક નબળી સ્થિતિ કાર્યાલયો પણ ન ખુલ્યા

બીલીમોરા શહેરમાં અપક્ષ ઉમેદવારોની સ્થિતિ…

  • બીલીમોરા શહેરમાં 40 જેટલા અપક્ષ ઉમેદવારો મેદાનમાં પડ્યા છે જેને લઇને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષે હડકંપ મચ્યો છે,
  • ભાજપ અને કોંગ્રેસમાંથી છુટા પડેલા અસંતૃષ્ઠ નેતાઓએ નોંધાવી છે અપક્ષ ઉમેદવારી,
  • અપક્ષ ઉમેદવારો મોટાભાગે કોંગ્રેસ કરતા ભાજપને કરશે વધુ નુકસાન,
  • બીલીમોરા નગરપાલિકાના અપક્ષ ઉમેદવારો મલંગભાઈ કોલીયા અને બદરૂનનિશા દમણીયા જેવા મજબૂત અપક્ષ ઉમેદવારો ભાજપને કરશે મોટું નુકસાન
  • વોર્ડ નંબર ત્રણ માં મુકેશભાઈ ચંદુભાઈ પટેલ ભાજપ માટે ઘાતક

ભાજપની દુખતી નસ અને પેટ ફૂટીને રડવું પડે તેવો મુદ્દો…

ભાજપમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિવાદો સપાટી પર છે જેમાં નવસારી ની બીલીમોરા નગરપાલિકામાં ચૂંટણી સમયે સંગઠન અને ચૂંટણીની પાક વચ્ચે કોઈ પણ પ્રકારનો સમન્વય ન હોવાના કારણે નેતાઓ પોતે કેવી રીતે જીતી શકે તેનું મંત્ર લઈને બહાર નીકળ્યા છે અને કોઈપણ ભોગે પોતાના સિવાય અન્યની વાત પણ કરતા નથી નગરપાલિકા વિસ્તારમાં મતદાન વખતે માત્ર એકલદોકલ સ્થાનિક નેતાઓ જ મેદાનમાં પડ્યા હતા.

ટિકિટ ભાજપ માંથી અને મત માંગવા સિંગલ નીકળ્યા…

બીલીમોરા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિવાદો એટલા બધા ચરમશીભાઈ પહોંચ્યા છે અને વિવાદોના કારણે જીતી શકે એવી પરિસ્થિતિમાં નથી તેવા સમયે ભાજપના નામે ટિકિટ મેળવનાર પરંતુ જીતવા માટે સિંગલ નામ ચલાવી રહ્યા છે જેને લઈને બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં રાજકીય ઉકળાટ ચરમશીમાં પહોંચ્યો છે.

બીલીમોરા નગરપાલિકાના જૂથવાદને નવસારી ભાજપના કાર્યકરોએ સાચવ્યો..

બીલીમોરા નગરપાલિકામાં અંતરીક્ષ વિવાદોને સાચવવા માટે ભારતીય જનતા પાર્ટી આગોતર આયોજન કર્યું હતું જેમાં દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી નવસારીના કાર્યકર્તાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા જેના કારણે આંતરિક વિવાદોને દામી શકાય અને વ્યવસ્થિત પણે ઉમેદવારને જીતાડી શકાય તેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વોર્ડમાં મોટી ટીમો ઉતારવામાં આવી હતી…

કોંગ્રેસ માત્ર મર્યાદિત વોર્ડ પૂરતી સીમિત…

બીલીમોરા શહેરમાં કોંગ્રેસે મર્યાદિત ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે એનું કારણ કે એમને ઉમેદવારો મળ્યા નથી રામબાબુ શુક્લા એકમાત્ર જીતી શકે તેવો ઉમેદવાર છે જેને હરાવવા માટે સમગ્ર ભાજપની ટીમ કામે લાગી છે.

ભાજપના ત્રણ મોટા માથાઓની પ્રતિષ્ઠા દાવ પર…

  1. પ્રગ્નેશ પટેલ પૂર્વ પાલિકા પ્રમુખ અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ
  2. વિપુલ આ મિસ્ત્રી પૂર્વ પાલિકા પ્રમુખ..
  3. હરીશ ઓડ.. સિનિયર ભાજપે નેતા અને પૂર્વ કોર્પોરેટર

ત્રણેય નેતાઓએ પોતાના મત વિસ્તારમાં કામ કર્યા છે કે કેમ એ સાબિત કરવા માટે ઘરે ઘરે જવાની જરૂર પડી રહી છે અને જીતવા માટે તનતોડ મહેનત કરવી પડી રહી છે પોતાના ઉપરાંત નવસારી ભાજપના કાર્યકર્તાઓને પણ ભાજપે મેદાનમાં ઉતારવા પડ્યા છે તેમણે આટલા વર્ષોથી બીલીમોરા નગરપાલિકામાં શું ઉકાળ્યું છે?? જેના કારણે ભારતીય જનતા પાર્ટી એ મોટા નિર્ણયો લેવા પડ્યા છે અને ત્રણેય ભાજપના નેતાઓએ જીતવા માટે રાત દિવસ એક કરવું પડી રહ્યું છે.

વોર્ડ… 1 … બીલીનાકા ચાર રસ્તા

  • ભાજપ 3..
  • અપક્ષ 1
  • કોંગ્રેસ 0…

વોર્ડ…2. વણકર ટેકરા વિસ્તાર ધોબી તળાવ.

  • ભાજપ-2..
  • કોંગ્રેસ 1
  • અપક્ષ 1

વોર્ડ..3 .. ખાડા માર્કેટ

  • ભાજપ-2.
  • કોંગ્રેસ 0
  • અપક્ષ.2

વોર્ડ..4.. લીમડા ચોક વિસ્તાર

  • ભાજપ-2
  • કોંગ્રેસ 0
  • અપક્ષ 2

વોર્ડ…5.. શ્રીજી હોસ્પિટલ ગલી વિસ્તાર

  • ભાજપ-2
  • કોંગ્રેસ.0
  • અપક્ષ 2

વોર્ડ… 6.. નવજીવન કોલોની વિસ્તાર

  • ભાજપ- 4
  • કોંગ્રેસ 0
  • અપક્ષ 0

વોર્ડ…7…. સોમનાથ રોડ અભિષેક એપાર્ટમેન્ટ વિસ્તાર

  • ભાજપ 4
  • કોંગ્રેસ.0
  • અપક્ષ.0

વોર્ડ. 8… દેસરા વિસ્તાર શિવ ચરણ સોસાયટી…

  • ભાજપ 3
  • કોંગ્રેસ 0
  • અપક્ષ..1

વોર્ડ… 9 … દેસરા તળાવ વિસ્તાર

  • ભાજપ 2
  • કોંગ્રેસ 0
  • અપક્ષ 2.

Janta Janardan Exit Poll

કુલ … બેઠકો .. 36..

3 બેઠકો બિનહરીફ.

બહુમતી માટે આંકડો… 19 …

  • ભાજપ.. 24
  • કોંગ્રેસ….1
  • અપક્ષ…. 11….
Bilimora Bilimora Palika Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો, SDRF અને વહીવટી તંત્ર પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

June 26, 2025

તમારા ગામનો રખેવાળ કોણ? ટૂંક સમયમાં નક્કી થશે, ગ્રામપંચાયત ચૂંટણીના મતદાન બાદ મતગણતરી શરૂ, જુઓ Video

June 25, 2025

Navsari : ધારાગીરી પૂર્ણા નદીમાં ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ ત્રીજા દિવસે ફાયરની ટીમને આ જગ્યાએથી મળી આવ્યો

June 23, 2025
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,446 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,605 Views

નવસારીમાં વારંવાર આતંક મચાવતા લુખ્ખા તત્વોનું લિસ્ટ તૈયાર ! ઘરે ઘરે જઈ પોલીસે શરૂ કરી તપાસ, જુઓ Video

March 16, 20252,762 Views

એક..બે નહીં 11 બેગ દારૂ ! ટ્રેનમાં થતી દારૂની હેરાફેરી પર નવસારીમાં જનતા રેડ, જુઓ Video 

February 5, 20251,998 Views
Don't Miss
નવસારી

નવસારીમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો, SDRF અને વહીવટી તંત્ર પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

By Atul RathodJune 26, 20250

નવસારી જિલ્લામાં સતત વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો નોંધાઇ રહ્યો છે. જેના પગલે જિલ્લા તંત્ર…

તમારા ગામનો રખેવાળ કોણ? ટૂંક સમયમાં નક્કી થશે, ગ્રામપંચાયત ચૂંટણીના મતદાન બાદ મતગણતરી શરૂ, જુઓ Video

June 25, 2025

Navsari : ધારાગીરી પૂર્ણા નદીમાં ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ ત્રીજા દિવસે ફાયરની ટીમને આ જગ્યાએથી મળી આવ્યો

June 23, 2025

ગુજરાત કોંગ્રેસના જિલ્લા અને મહાનગરોના પ્રમુખોના નામની જાહેરાત, નવસારીમાં શૈલેષ પટેલને કરાયા રિપીટ

June 21, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2025 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.