Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»જનરલ નોલેજ»ગૃહણીઓ ચેતી જજો ! તમારા પરિવારને ચાઈનીઝ લસણ ન ખવડાવતા, કેન્સર થઈ શકે, જાણો કેમ
જનરલ નોલેજ

ગૃહણીઓ ચેતી જજો ! તમારા પરિવારને ચાઈનીઝ લસણ ન ખવડાવતા, કેન્સર થઈ શકે, જાણો કેમ

ભારતીય રહેણાંકના પરિવેશમાં ઘરનું રસોડું એ આયુર્વેદનું ઠેકાણું ગણવામાં આવે છે. ઘરના રસોડામાં જ 50% દેશી ઉપચાર પદ્ધતિઓનો સામાન મળી રહેતો હોય છે અને જેનાથી તંદુરસ્ત રહી શકાતું હોય છે પરંતુ એમાં ધ્યાન રાખવું અને આયુર્વેદ રાંધણ પદ્ધતિ અને ખાણીપીણી માટેની વસ્તુઓના ફાયદા ગેરફાયદા જાણવા જરૂરી છે.
Atul RathodBy Atul RathodSeptember 30, 2024Updated:September 30, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Chinese garlic can cause cancer Health tips
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

છેલ્લા 15 દિવસથી સૌરાષ્ટ્રમાં ચાઈનીઝ લસણ બજારમાં આવ્યું હોવાની ચર્ચા એ જોર પકડ્યો હતો જેને લઈને લસણની ખરીદી પણ ગુજરાત ભરમાં બંધ કરવામાં આવી હતી ચાઈનીઝ લસણ એ સિન્થેટિક વાપરીને બનાવવામાં આવેલું લસણ માનવામાં આવે છે જેનાથી માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ શકે તેવી સ્થિતિના પગલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો અને લસણની ખરીદી બંધ કરી હતી.

શું છે ચાઈનીઝ લસણ જે નુકસાનકારક છે..??

ચાઈનીઝ લસણ દેખાવમાં લસણ જેવું જ હોય છે તેની કડીઓ એકદમ જાડી હોય છે પરંતુ એમાં સ્વાદ હોતો નથી. ચાઈનીઝ લસણમાં ભેંસળીયુક્ત રસાયણો અને સિન્થેટિક વાપરવામાં આવે છે જેનાથી કેન્સર થઈ શકે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

નકલી લસણની ઓળખ કેવી રીતે કરવી??

નકલી લસણની કળીઓ ખૂબ મોટી હોય છે એના પર ઘસવાથી ચિકાસ નીકળતો નથી, ગંદ પણ તીવ્ર આવતી નથી, કલીપર કોઈપણ પ્રકારનો ડાઘ હોતો નથી અને મોટી કળીઓ હોય છે આ નકલી લસણ સિન્થેટિક ઉમેરવાના કારણે ચોખ્ખું દેખાય છે.

દેશી લસણની ઓળખ કેવી રીતે કરશો??

લસણ એ સ્વાસ્થ્ય માટે એક મહત્વનો ખોરાકનો ઘટક ગણવામાં આવે છે જેનાથી વિવિધ આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે અને સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે. દેશી લસણ ની કળીઓ નાની હોય છે કળીઓ પર સફેદ આવરણ હોય છે જે જાડું હોય છે અને એકદમ સફેદ કલરનું હોતું નથી કરીને ઘસવામાં આવે તો વધુ સુગંધ આવે છે અને તેમાંથી ચીકણો પદાર્થ વહે છે અને ઘસવાથી હાથમાં ચીકણો પદાર્થ ચોંટી જાય છે. એટલે દેશી લસણ અસલી છે કે નકલી એ પણ ચકાસવું જરૂરી છે.

આયુર્વેદનો ખજાનો ગણાતો લસણ મહત્વનો ખોરાક ઘટક છે જેની તપાસણી ચકાસણી કરીને લેવું ખૂબ જરૂરી છે છેલ્લા ઘણા સમયથી ચાઈનીઝ પ્રોડક્ટ ડુપ્લીકેટ બજારમાં મૂકવામાં આવે છે જેના કારણે સ્વાસ્થ્ય સામે કતરા ઉભા થાય છે અગાઉ કોબીજ ઈંડા જેવી મહત્વની ખોરાકમાં લેવાતી વસ્તુઓ બજારમાં આવી હતી જેના કારણે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યારે લસણ એ ખૂબ મહત્વનું ગણવામાં આવે છે અને ચાઈનીઝ લસણ સિન્થેટિક વાપરેલું હોવાના કારણે કેન્સર જેવી મોટી બીમારીને નોતરી શકે છે જેના માટે જાગૃત રહેવું ગૃહોનીઓએ ખાસ મહત્વનું છે.

Health News Health Tips Knowledge
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026

Cancer Awareness : નિરાલી હોસ્પિટલમાં “Canwin” કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

June 30, 2025

નવસારી આરોગ્ય તંત્ર ચીનના HMPV વાયરસ સામે લડવા સજ્જ ! જાણો કેવી છે તૈયારી, જુઓ Video

January 7, 2025
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,351 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.