Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»વારંવાર કોલર ટ્યુન વાગવા છતાં લોકો નાસમજ ! નવસારી, વિજલપોર, ખેરગામ, ગણદેવી, વિવિધ તાલુકાઓમાં એક જ દિવસમાં સાયબર ઠગાઈના કુલ પાંચ કેસ, લાખો રૂપિયાની છેતરપિંડી
નવસારી

વારંવાર કોલર ટ્યુન વાગવા છતાં લોકો નાસમજ ! નવસારી, વિજલપોર, ખેરગામ, ગણદેવી, વિવિધ તાલુકાઓમાં એક જ દિવસમાં સાયબર ઠગાઈના કુલ પાંચ કેસ, લાખો રૂપિયાની છેતરપિંડી

નવસારીમાં સાયબર ઠગાઈના પાંચ નવા કેસોમાં 32 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. ખેરગામ, વિજલપોર, નવસારી, અને ગણદેવીમાં રહેવાસીઓને ઓનલાઇન લિંક, શેરબજારની લાલચ, અને તાત્કાલિક નાણાંની જરૂરિયાતનો બહાનો બનાવી નિશાન બનાવાયા. તમામ કેસોમાં 17 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને લોકોને ઓનલાઈન વ્યવહારોમાં સાવચેતી રાખવા અપીલ કરી છે.
Atul RathodBy Atul RathodMarch 1, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારીમાં સાયબર ક્રાઈમના મામલાઓ ફરી પ્રકાશમાં આવ્યા છે, જ્યાં એક જ દિવસમાં સાયબર ઠગાઈના પાંચ નવા કેસ નોંધાયા છે. આ તમામ કેસોમાં કુલ 32 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. પોલીસ દ્વારા અલગ-અલગ 17 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, અને તપાસ ચાલી રહી છે.

પ્રથમ કેસમાં ખેરગામના રહીશ ચેતન પટેલને વોટ્સએપ પર લિંક મોકલી એક ઓસ્ટ્રેલિયન ઇલેક્ટ્રોનિક કંપનીમાં રોકાણની લાલચ આપી 50,000 રૂપિયાની ઠગાઈ કરવામાં આવી.

બીજામાં, વિજલપોરના પ્રતીકકુમાર પટેલ સાથે ટેલિગ્રામ પર લિંક દ્વારા 99,900 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી.

ત્રીજા કેસમાં, નવસારી શહેરના વેપારી જયેશ વખારિયાને વોટ્સએપ પર ઉંચા વળતરની લાલચ આપી છ શખ્સોએ શેરબજારમાં રોકાણ કરાવવાનું કહીને 23 લાખ રૂપિયાની મોટી છેતરપિંડી કરી.

ગણદેવીના રહેવાસી જયેશ પટેલ સાથે મિત્રના નામે ફોન કરી હોસ્પિટલમાં તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોવાનું કહી 1.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી.

છેલ્લા કેસમાં અબ્દુલહયે ઉકડીયાને વિદેશ મોકલવાના બહાને ગૂગલ પે દ્વારા 6 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા.

પોલીસે તમામ ઘટનાઓની તપાસ શરૂ કરી છે અને લોકોને ઓનલાઈન વ્યવહારોમાં વિશેષ સાવધાની રાખવા માટે અપીલ કરી છે. સાયબર ઠગાઈના વધતા પ્રમાણને ધ્યાનમાં રાખીને લોકોને અજાણી લિંક્સ પર ક્લિક ન કરવા અને શંકાસ્પદ ફોન કોલ્સને અવગણવા સૂચના આપવામાં આવી છે.

cyber fraud gujarat police Navsari NAVSARI CITY Navsari police
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,808 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,354 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.