Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો, SDRF અને વહીવટી તંત્ર પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

June 26, 2025

તમારા ગામનો રખેવાળ કોણ? ટૂંક સમયમાં નક્કી થશે, ગ્રામપંચાયત ચૂંટણીના મતદાન બાદ મતગણતરી શરૂ, જુઓ Video

June 25, 2025

Navsari : ધારાગીરી પૂર્ણા નદીમાં ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ ત્રીજા દિવસે ફાયરની ટીમને આ જગ્યાએથી મળી આવ્યો

June 23, 2025
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»વીડિયો»નવસારીમાં અહીં રહેતા લોકોના ઘર તૂટશે ! જાણો પાલિકાની નોટિસ સામે લોકોની શું છે માંગ, જુઓ Video
વીડિયો

નવસારીમાં અહીં રહેતા લોકોના ઘર તૂટશે ! જાણો પાલિકાની નોટિસ સામે લોકોની શું છે માંગ, જુઓ Video

નવસારીમાં આદિવાસી સમાજ માટે ‘વિસ્થાપન વિના વિકાસ’ એ માનવતાવાદી અભિગમ છે, જે સમાજના હિતને સુરક્ષિત રાખીને શહેરના વિકાસ માટે સમાનતાનું દ્રષ્ટિકોણ રજૂ કરે છે. આ રીતે મહા પાલિકા દ્વારા ટીપી તૈયાર કરવાની કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ છે.
Atul RathodBy Atul RathodApril 17, 2025Updated:April 17, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી શહેરમાં છેલ્લા 150 વર્ષથી આદિવાસી સમાજ વસવાટ કરી રહ્યો છે. આદિવાસી સમાજના લોકો સરકારી જમીન, કબજાવાળી જમીન કે ભાડાની જગ્યામાં રહે છે. તાજેતરના અનુભવો દર્શાવે છે કે ટીપી સ્કીમ (ટાઉન પ્લાનિંગ સ્કીમ)ના અમલમાં આદિવાસી સમાજના હિતોની અવગણના થાય છે, જેનાથી તેઓને વિસ્થાપન અને કાયદાકીય લડાઈઓ ભોગવવી પડતી હોવાના આક્ષેપો નવસારી શહેરના વિવિધ વિસ્તારના લોકો કરી રહ્યા છે.

મુખ્ય પડકારો:

  • ટીપી સ્કીમમાં આદિવાસી હિતોને અવગણવું: આદિવાસી સમાજના મકાનો અને વસવાટની જગ્યાને પૂરતું મહત્વ નથી અપાતું.
  • જમીન માલિકીના પુરાવાની ગેરહાજરી: જમીનના કાયદાકીય દસ્તાવેજોની અભાવના કારણે આદિવાસી પરિવારોએ મુશ્કેલી વેઠવી પડે છે.
  • વિસ્થાપનથી પરિચાર અને અસ્તિત્વ પર અસર: વસવાટ બદલાતા આદિવાસી પરિવારોની ઓળખ અને જીવનશૈલી ખતરામાં મુકાય છે.

આદિવાસી સમાજની માગ

નવસારી મહાનગરપાલિકા અને તંત્રને આદિવાસી સમાજ માટે નીચેના ન્યાયસંગત પગલાં લેવા અનુરોધ છે:

  1. ટીપી સ્કીમમાં આદિવાસી હિતનું રક્ષણ:
    • ઓરિજનલ જનરલ પ્લોટ (ઓ.પી.), સરકારી જગ્યા અથવા ભાડાની જગ્યામાં રહેતા આદિવાસીઓને સુરક્ષિત રહેવાનું અધિકાર મળે.
    • વિકાસ યોજના બનાવતી વખતે આદિવાસી મકાનોને અકબંધ રાખવા માટે ખાસ ધ્યેય બનાવવો
  2. વિસ્થાપન વિના વિકાસ:
    • ટીપી સ્કીમની અમલવારીમાં આદિવાસીઓને તેમના મૂળ સ્થળેથી વિસ્થાપિત ન કરવા માટે તકેદારી રાખવી.
    • “ઘરના સામે ઘર” ધોરણ હેઠળ પુનઃસ્થાપન સુનિશ્ચિત કરવું.
  3. તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા:
    • જો વિસ્થાપન અનિવાર્ય બને, તો તેઓને નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં જ રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરવી.
  4. ભવિષ્ય માટે ખાતરી:
    • આદિવાસી સમાજના હિતોને નિરંતર સુરક્ષિત કરવા માટે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે.

આદિવાસી સમાજનું યોગદાન

આદિવાસી સમાજે દેશ અને શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના સાંસ્કૃતિક વારસાને સાચવવું અને વિકાસ સાથે તેમનું અસ્તિત્વ સંભાળવું, દરેક નાગરિક અને તંત્રની જવાબદારી છે.

રજુઆત અને અપેક્ષા

આ મુદ્દે અલીફ નગર થી રામજીખત્રી વિસ્તારના આદિવાસી સમાજ અને સંગઠનો તેમજ સ્થાનિકો દ્વારા  તાત્કાલિક રજુઆત કરવામાં આવી છે.

હવે નવસારી મહાનગરપાલિકાના નિર્ણય અને અસરકારક કાર્યવાહી પર સૌની નજર છે.

 

Navsari NAVSARI CITY Navsari Municipal Commissioner Navsari Municipal Corporation
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો, SDRF અને વહીવટી તંત્ર પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

June 26, 2025

તમારા ગામનો રખેવાળ કોણ? ટૂંક સમયમાં નક્કી થશે, ગ્રામપંચાયત ચૂંટણીના મતદાન બાદ મતગણતરી શરૂ, જુઓ Video

June 25, 2025

Navsari : ધારાગીરી પૂર્ણા નદીમાં ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ ત્રીજા દિવસે ફાયરની ટીમને આ જગ્યાએથી મળી આવ્યો

June 23, 2025
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,444 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,602 Views

નવસારીમાં વારંવાર આતંક મચાવતા લુખ્ખા તત્વોનું લિસ્ટ તૈયાર ! ઘરે ઘરે જઈ પોલીસે શરૂ કરી તપાસ, જુઓ Video

March 16, 20252,760 Views

એક..બે નહીં 11 બેગ દારૂ ! ટ્રેનમાં થતી દારૂની હેરાફેરી પર નવસારીમાં જનતા રેડ, જુઓ Video 

February 5, 20251,996 Views
Don't Miss
નવસારી

નવસારીમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો, SDRF અને વહીવટી તંત્ર પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

By Atul RathodJune 26, 20250

નવસારી જિલ્લામાં સતત વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો નોંધાઇ રહ્યો છે. જેના પગલે જિલ્લા તંત્ર…

તમારા ગામનો રખેવાળ કોણ? ટૂંક સમયમાં નક્કી થશે, ગ્રામપંચાયત ચૂંટણીના મતદાન બાદ મતગણતરી શરૂ, જુઓ Video

June 25, 2025

Navsari : ધારાગીરી પૂર્ણા નદીમાં ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ ત્રીજા દિવસે ફાયરની ટીમને આ જગ્યાએથી મળી આવ્યો

June 23, 2025

ગુજરાત કોંગ્રેસના જિલ્લા અને મહાનગરોના પ્રમુખોના નામની જાહેરાત, નવસારીમાં શૈલેષ પટેલને કરાયા રિપીટ

June 21, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2025 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.