Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારીમાં 19 ગામોને અપાયું એલર્ટ, દેવધા ડેમના 20 દરવાજા ખોલાયા, જુઓ Video
નવસારી

નવસારીમાં 19 ગામોને અપાયું એલર્ટ, દેવધા ડેમના 20 દરવાજા ખોલાયા, જુઓ Video

નવસારી જિલ્લાના દેવધા ડેમમાંથી પાણી રિલીઝ થતા અંબિકા નદી કાંઠે 19 ગામોને એલર્ટ આપવામાં આવ્યું. નવસારીના ચોમાસા અને પૂર વ્યવસ્થાપન અંગે વધુ જાણો.
Atul RathodBy Atul RathodJune 16, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી જિલ્લામાં ગયા વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદે મન મૂકીને વરસી સિંચાઈ અને પીવાના પાણી માટે આશીર્વાદરૂપ પરિસ્થિતિ સર્જી હતી. આના પરિણામે નદી, નાળા, અને ડેમો છલકાય ગયા હતા અને પૂરું વર્ષ પાણીનો સંગ્રહ ઉપલબ્ધ રહ્યો છે. હાલ નવા ચોમાસાના આગમન સાથે જ તંત્રએ જુનું પાણી રિલીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમના 40 દરવાજાઓમાંથી 20 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે અંબિકા નદીના કાંઠે વસેલા 19 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ગામોમાં રહેતા લોકોને સાવધાની રાખવા સૂચના અપાઈ છે.

જિલ્લાના તંત્રે ચોમાસાના વધતા જળપ્રવાહને ધ્યાનમાં રાખી સાવધાનીપૂર્વક નદીમાં નવા પાણીના પ્રવાહ માટે જગ્યા ખાલી કરવાની વ્યવસ્થા કરી છે. દેવધા ડેમના પાણીનો ઉપયોગ જિલ્લામાં પિવાના પાણી અને સિંચાઈ માટે થાય છે, જે બે નગર પાલિકાઓ માટે જીવનદાયી છે.

હાલ, તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ખાતરી કરી રહ્યું છે કે ડેમ પર વધતા પાણીની આવક નિયંત્રણમાં રહે. અંબિકા કાંઠે રહેલા ગામોએ પ્રશાસનની સૂચનાઓનું પાલન કરીને સુરક્ષા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

gandevi Navsari NAVSARI CITY Navsari Collector
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,808 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,354 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.