Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»જમ્મુ કાશ્મીર»Election 2024 : જમ્મુ કાશ્મીરમાં પ્રોકસી ઉમેદવારની રાજનીતિની બોલબાલા, જાણો શું છે કારણ
જમ્મુ કાશ્મીર

Election 2024 : જમ્મુ કાશ્મીરમાં પ્રોકસી ઉમેદવારની રાજનીતિની બોલબાલા, જાણો શું છે કારણ

જમ્મુ કાશ્મીરની ચૂંટણી તારીખો નજીક આવતા રસપ્રદ બની રહી છે ભાજપ કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ અને પીડીપી તથા અન્ય પક્ષો વચ્ચે શાબ્દિક ટપાટપી અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ છે.
Nilesh GamitBy Nilesh GamitSeptember 15, 2024Updated:September 15, 2024No Comments3 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
The politics of proxy candidate in Jammu and Kashmir
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

તમામ પક્ષે જીતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જમ્મુ રિસનમાં ભારતીય જનતા પાર્ટી જીતનો દાવો કરે છે જ્યારે કાશ્મીર વેલીમાં એનસી પીડીપી અને અન્ય ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર ગામ વાની છે અને એમાં પણ પ્રોક્ષી ઉમેદવારની બોલબાલા શરૂ થઈ છે. કાશ્મીરની ચૂંટણીમાં પ્રોકસી ઉમેદવાર શબ્દ સૌ કોઈ માટે જાણવું મહત્વનો બની ગયો છે.

જમ્મુ કાશ્મીર ની કુલ વિધાનસભા બેઠકો…

2014 વિધાનસભામાં જમ્મુરીઝનમાં 37 કાશ્મીરમાં 46 લદાખમાં ચાર એમ કુલ 87 બેઠકો હતી…

2024 માં 370 નાબૂદ થયા બાદ નવા સીમાંકન પ્રમાણે 43 કાશ્મીર વેલીમાં 47 લગભગ બનાવવામાં આવ્યું છે જ્યારે કુલ વિધાનસભા બેઠકો 90 છે.

જમ્મુ રિસનમાં ભારતીય જનતા પાર્ટીએ છ વિધાનસભા બેઠકો વધારી છે જેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થઈ શકે તેવા રાજકીય સમીકરણો ઊભા રહ્યા છે.

જમ્મુ કાશ્મીર ની ચૂંટણીમાં 90 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે જેમાં બહુમત માટે 46 સીટો લાવવી જરૂરી છે.

જમ્મુ કાશ્મીરમાં રિઝર્વેશન ફોટા પણ નવા સીમાધન પ્રમાણે વધારવામાં આવ્યા છે જેમાં 90 વિધાનસભા બેઠકમાંથી 74 સામાન્ય બેઠકો જ્યારે એસસી માટે સાત વિધાનસભા બેઠકો અને એસટી એટલે કે શિડ્યુલ ડ્રાઇવ માટે નવું વિધાનસભા બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે ભારતીય જનતા પાર્ટીએ પોતાની રીતે બે વિધાનસભા બેઠકો કાશ્મીરી પંડિતો માટે રિઝર્વ રાખી છે. કાશ્મીરી પંડિતો માટે રિઝર્વ રાખીને ભારતીય જનતા પાર્ટી એ નવો ખેલવા નો પ્રયાસ કર્યો છે અને કાશ્મીરી પંડિતોને પોતાના તરફ આકર્ષવાનો નવો પ્રયોગ કર્યો છે.

જમ્મુ કાશ્મીરમાં ઇન્ડિયા ગઠબંધનની સ્થિતિ..

જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીને મત કરવા માટે જમ્મુ કાશ્મીરમાં પણ ઇન્ડિયા ગઠબંધનની ટીમ સંગઠિત થઈને લડી રહી છે. કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી 32 બેઠકો પર કોંગ્રેસ લડશે નેશનલ કોન્ફરન્સ 51 બેઠકો પર 2 ઇન્ડિયા ગઠબંધનના અન્ય દળોને ફાળવવામાં આવી છે. ઇન્ડિયા ગઠબંધનમાં નવું અભિગમ અપનાવવામાં આવ્યો છે જેમાં દોસ્તાના મુકાબલો પાંચ બેઠકો પર યોજાશે જેમાં તમામ ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો પોત પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે અને સીધી ટક્કર ઇન્ડિયા ગઠબંધન વચ્ચે અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જામશે.

જાણો શું છે પ્રોકસી ઉમેદવારની રાજનીતિ ?

પ્રોક્સી શબ્દનો ગુજરાતી અર્થ.. અવેજી, પ્રતિનિધિ, મુખ્યત્યાર, મુખત્યારી..

જમ્મુ કાશ્મીરમાં નવા સીમાંકન પ્રમાણે જમ્મુની છ બેઠકો વધારી છે જ્યાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ શકે તેમ છે જ્યારે કાશ્મીર વહેલીમાં નેશનલ કોન્ફરન્સ પીડીપી અને અન્ય પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જામવાની છે. ભારતીય જનતા પાર્ટી તથા પ્રતિસ્પર્ધી પાર્ટીઓ દ્વારા કાશ્મીર વહેલી વિસ્તારમાં અપક્ષ ઉમેદવારોની ભરમાર થઈ છે એમાં કોણ કોના સમર્થિત છે એ સીધી રીતે જાણી શકાતું નથી. ભાજપ દ્વારા અપક્ષ ઉમેદવારને ઇન્ડિયા ગઠબંધનના પક્ષો દ્વારા ઉભા રાખવામાં આવ્યા હોવાનો આરોપ કરવામાં આવે છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો દ્વારા ભારતીય જનતા પાર્ટી પ્રારૂપ કરવામાં આવે છે કે અપક્ષ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી આંતરિક રીતે મદદ કરી રહી છે અને ચૂંટણી જીતવા માટેના પ્રયાસો કરી રહી છે. એટલે કે પ્રોકસી ઉમેદવાર એટલે કોના સમર્થિત છે એ જાણી શકાયા નથી. ઉમેદવાર સ્વતંત્ર છે સ્વ ઘોષિત છે કે પછી અન્ય દ્વારા પ્રોજેક્ટ કરીને ઊભા રાખવામાં આવ્યા છે એની જાણ કોઈને થઈ શકી નથી એને લઈને પ્રોક્ષી ઉમેદવારની બોલબાલા છે અને તમામ રાજકીય પકસી ઉમેદવારને લઈને એકબીજા પર આરોપ પ્રતિ આરોપ કરીને અપક્ષ ઉમેદવારો પર નિશાનો સાથી રહ્યા છે..

 

politics of proxy candidate in Jammu and Kashmir

jammu and kashmir politics proxy candidate
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Nilesh Gamit
  • Website

Related Posts

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026

વિસ્તરણની ઘડી… નવા મંત્રી મંડળમાં નવસારીના ધારાસભ્યોને મળશે સ્થાન! RC પટેલ, રાકેશ દેસાઈ અને નરેશ પટેલ કેમ મંત્રી પદ માટે ચર્ચામાં ? જાણો

October 16, 2025

નવસારી જિલ્લા ભાજપ દ્વારા “સંકલ્પથી સિદ્ધિ સુધી” કાર્યશાળાનું આયોજન, જાણો શું થઈ ચર્ચા

June 4, 2025
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,352 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.