Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીમાં રિલાયન્સની સામે આવેલી Post Office ને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

February 27, 2026

નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે ચાર વર્ષનો કદાવર દિપડો પાંજરે પુરાયો, જુઓ Video

February 21, 2026

તમે આવી રીલ્સ નથી બનાવતાને? ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ રિલ્સ મામલે નવસારી સાયબર ક્રાઇમની કાર્યવાહી

February 21, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારીમાં રિલાયન્સની સામે આવેલી Post Office ને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
નવસારી

નવસારીમાં રિલાયન્સની સામે આવેલી Post Office ને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

નવસારી શહેરના નાગ તલાવડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને અજાણ્યા ઇસમો દ્વારા ઇ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચ્યો. સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ ખાલી કરાઈ
Atul RathodBy Atul RathodFebruary 27, 2026Updated:February 27, 2026No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી શહેરના નાગ તલાવડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને અજાણ્યા ઇસમો દ્વારા ઇ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ધમકી મળતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

માહિતી મળતાં જ પોલીસ તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પોસ્ટ ઓફિસના પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી.

સુરક્ષાના પગલે પોસ્ટ ઓફિસને તરત ખાલી કરાવવામાં આવી હતી અને આસપાસના વિસ્તારને પણ પોલીસ દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ જરૂરી તકેદારીઓ લેવામાં આવી રહી છે.

ધમકીની જાણ થતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. ફાયર વિભાગને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યું છે.

હાલ પોલીસે ધમકીભર્યા ઇ-મેલ અંગે તપાસ શરૂ કરી છે અને ઇ-મેલ મોકલનાર અજાણ્યા ઇસમોની ઓળખ મેળવવા માટે સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે. વધુ વિગતો તપાસ બાદ જ સામે આવશે.

Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે ચાર વર્ષનો કદાવર દિપડો પાંજરે પુરાયો, જુઓ Video

February 21, 2026

તમે આવી રીલ્સ નથી બનાવતાને? ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ રિલ્સ મામલે નવસારી સાયબર ક્રાઇમની કાર્યવાહી

February 21, 2026

નવસારી ભાજપના નવા સંગઠનની કરાઈ જાહેરાત, જુઓ લિસ્ટ

February 9, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,799 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,697 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,338 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,977 Views
Don't Miss
નવસારી

નવસારીમાં રિલાયન્સની સામે આવેલી Post Office ને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

By Atul RathodFebruary 27, 20260

નવસારી શહેરના નાગ તલાવડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને અજાણ્યા ઇસમો દ્વારા ઇ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી…

નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે ચાર વર્ષનો કદાવર દિપડો પાંજરે પુરાયો, જુઓ Video

February 21, 2026

તમે આવી રીલ્સ નથી બનાવતાને? ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ રિલ્સ મામલે નવસારી સાયબર ક્રાઇમની કાર્યવાહી

February 21, 2026

નવસારી ભાજપના નવા સંગઠનની કરાઈ જાહેરાત, જુઓ લિસ્ટ

February 9, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.