Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»આખરે 6 મહિના બાદ ફરી ખુલશે રાજ્યમાં ગેમ ઝોનના તાળાં ! આટલી શરતોને આધીન નવસારીમાં અપાઈ રહી છે મંજૂરી, જુઓ Video
નવસારી

આખરે 6 મહિના બાદ ફરી ખુલશે રાજ્યમાં ગેમ ઝોનના તાળાં ! આટલી શરતોને આધીન નવસારીમાં અપાઈ રહી છે મંજૂરી, જુઓ Video

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલા અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતના ગેમ ઝોનને બંધ કરવાની સુચના સરકાર દ્વારા આપવામાં આવી હતી. જેને લઈને નવસારીમાં પણ તમામ ગેમ ઝોન બંધ કર્યા હતા જો કે હવે તંત્ર દ્વારા કેટલીક શરતોને આધીન નવસારીના ગેમ ઝોન ગૃહ વિભાગની સૂચના અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઇને ગેમ ઝોન સંચાલક તેમજ શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
Atul RathodBy Atul RathodNovember 18, 2024Updated:November 18, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
game zone will re open Permission by Navsari collector with fire safety conditions watch Video
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા હતા અને ગેમ ઝોન તમામ સ્થળોએ બંધ કરી દેવામાં આવ્યા હતા. રાજકોટ અગ્નિકાંડમાં અનેક મોત થયા હોવાનું પણ સામે આવ્યું હતું. જેને લઈને વિવિધ જિલ્લાઓમાં જે તે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને ગેમ ઝોન પ્રતિબંધ એટલે કે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે આ બાદ હાલ નવસારી અધિક કલેક્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કેટલાક ધારા ધોરણ અને નિયમોને આધીન ગેમ ઝોન ની શરૂઆત કરી દેવમાં આવી છે.

ગૃહ વિભાગ તરફથી જુલાઈ માસમાં કેટલીક સૂચનાઓ આવતા કલેકટર દ્વારા અનેક શરતોને આધીન કેટલાક ગેમ ઝોનને મંજૂરી આપવાનું નોટિફિકેશન ગેજેટ મારફતે બહાર પાડ્યું હતું. મહત્વનું છે કે આ બાદ હવે જેટલા લોકોએ આ ગેમ ઝોન ખોલવા માટે અરજી કરી હતી તેમની અરજી ને ધ્યાને રાખીને આ ગેમ ઝોન ફરી શરૂ કરવામાં આવ્યા છે.

નવસારીમાંથી કુલ ત્રણ જેટલા ગેમ ઝોનના સંચાલકો દ્વારા એપ્લિકેશન આપવામાં આવી હતી. જેમાં ગેમ ઝોન ફરીથી કાર્યરત કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. સરકારની જે ગાઈડલાઈન અને ધારા ધોરણ છે તે તમામ આ ગેમ ઝોન પાલન કરતું હોવાને લઈને અરજી કરવામાં આવી હતી. ખાસ કરીને ફાયર એનઓસી, ઇન્સ્યોરન્સ તેમજ ફાયર સેફટી ના સાધનો આ ઉપરાંત હેલ્થ અને જમીન અંગેના ટાઈટલ જેવા વગેરે બાબતોનો અભ્યાસ કરી સલામતીની પૂર્તિ કાળજી લીધા બાદ આ તમામ જે ગેમ ઝોન છે જેમણે અરજી કર્યા હતા તેમને મંજૂરી આપવામાં આવી છે.

લોકો પોતાના જિલ્લામાં આનંદ પ્રમોદ માણી શકે અને પોતાનો સમય પસાર કરી શકે તેની તેવી સુવિધા અંગે ધ્યાને રાખીને તંત્ર દ્વારા ગૃહ વિભાગ દ્વારા જે સૂચના મળી છે તેને અનુસંધાને વિવિધ ક્રાઈટેરિયા ધ્યાને રાખીને આ જાહેરાત કરી સાથે સલામતી જાળવી કામગીરી કરવાની સૂચના સાથે ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવી છે.

ખાસ કરીને મંજૂરી આપવામાં આવી તે પહેલા તંત્ર દ્વારા એવી ખાતરી કરવામાં આવી છે કે આ જે પણ ગેમ ઝોનને મંજૂરી મળી છે તે સ્થળ ઉપર જો કોઈ ઘટના ફાયરને લઈને બને તો આગ બુઝવવા માટે પૂરતા સાધનો અને વ્યવસ્થા છે કે કેમ તે તમામની ખાતરી ફાયર વિભાગના અધિકારી દ્વારા કરવામાં આવ્યું છે અને તે બાદ જ મંજૂરી આપવામાં આવી છે તેવું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવા જણાવવામાં આવ્યું હતું. કમિટી દ્વારા આ તમામ બાબતે ચકાસણી કરી તેમાં કોઈપણ પ્રકારની ખામી તો નથી ને એની ખાસ તકેદારી રાખવા માં આવી હોવાનું જણાવ્યું હતું જેથી કરીને પ્રજાજનોને કોઈ જાનહાની જાનમાલને નુકસાન ન થાય

Fire Incident Fire Safty Game Zone Navsari Navsari Collector
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,352 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.