પહેલા દિવસનો રોજ નક્કી કરવા માટે મિનિમમ વેજીસ નક્કી કરવામાં આવતું હતું હવે નવું સંશોધન કર્યું છે જેમાં વી ડી એ સંશોધન કર્યું છે જે લાગુ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે દિવાળી પહેલા આને લાગુ કરવા માટેનો પ્રયાસ કેન્દ્ર સરકાર કરી રહી છે
શું હતું મિનિમમ વેજીસ નો કાયદો ?
મિનિમમ વેજીસ એટલે કે લઘુતમ વેતન ધારો રાજ્ય અને કેન્દ્ર સરકારે લાગુ કરવાનો રહેતો હોય છે જેમાં સંશોધન કરીને દર વખતે એનું નિરીક્ષણ પરીક્ષણ અને અધ્યયન કર્યા બાદ વધારો કરવામાં આવતો હતો મિનિમમ વેજીસ પ્રમાણે છૂટક મજૂરોને ચૂકવવામાં આવતું હતું હવે એ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે.
નવો “વી ડી એ ” કાયદો જે મજૂરો અને નોકરિયાતો માટે ફાયદાકારક સાબિત થવાનો છે
કેન્દ્ર સરકાર લઘુતમ વેતન ધારામાં સુધારો કરીને લાગુ કરવાનો અભિગમ અપનાવ્યો છે અને સંશોધન પણ કર્યું છે જેમાં વેરીએબલ ડીયરનેસ એલાઉન્સ એટલે કે સંશોધન કર્યું છે તેમાં મળતા ન્યૂનતમ વેતન એટલે કે મજૂરીના પૈસામાં વધારો કર્યો છે સરકારે મજૂરોની મજૂરી પ્રતિદિન ₹1,0 35 કરવાની જાહેરાત કરી છે મજૂરોના હાથમાં દર મહિને હવે વધારો નોંધાશે.
વી ડી એ અંતર્ગત કેન્દ્ર સરકારે નક્કી કરેલા મજૂરીના દરો.
કામદાર દૈનિક માસિક
- અકૂશળ કામદારને 783 રૂપિયા..
- અર્ધકુશળ 868 રૂપિયા
- કુશળ કારીગરને 954 રૂપિયા
- ઉચ્ચક કુશળ કારીગરને 1,035 રૂપિયા…
સરકાર દ્વારા કરાયેલા રિવિઝન બાદ વિસ્તારોના કામદારોને આ ફાયદો થશે જેમાં બાંધકામ સ્લીપિંગ ક્લીનિંગ લોડીંગ અનલોડીંગ જેવા આખું કામો છે તેમાં કામદારને 783 ક્લેરિકલ અને વોચ એન્ડ વર્ડ્સ કામદારોને દૈનિક 954 રૂપિયા ઉચ્ચક કુશળ કામદારોને લઘુત્તમ 1035 રૂપિયા ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સરકારે કેમ લેવો પડ્યો નિર્ણય
વધતી મોંઘવારી અને કુશળ અર્ધ કુશળ તેમજ અન્ય કામદારો સાથે થઈ રહેલા અન્યાયને ધ્યાનમાં રાખીને કંપનીઓની પોલીસી યોગ્ય ન હોવાના કારણે નુકસાન કરતા સાબિત થતી હતી જેના કારણે શોષણ થતું હતું શોષણને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે જે અંતર્ગત વીડીએ સંશોધન લાગુ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે.