કોલ્ડ પ્લે કોન્સર્ટ જોવા માટે 99 લાખ વેઇટિંગ અને બ્લેકમાં 10 લાખ રૂપિયા જેટલી મોંઘી ટિકિટો બ્લેકમા વેચાતી હોવાનું માનવામાં આવે છે. સંગીત ના રસિયાઓ કોઈપણ ભોગે પોતાના શોખને પૂરો કરવા માટે કેટલી પણ મોંઘી ટિકિટ ખરીદવા માટે તૈયાર રહેતા હોય છે ટિકિટ છેલ્લી પ્લેટફોર્મ પર પહોંચ્યા પરંતુ ત્યાં સમગ્ર વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી માત્ર 30 મિનિટની અંદર બ્રિટિશ રોક બેન્ડ ના સોની તમામ ટિકિટ વેચાઈ ગઈ જો કે ટિકિટની ભારે માંગને જોતા પણ બેને બદલે ત્રણ સૌ યોજવાની જાહેરાત કરી છે.
સ્ટેન્ડિંગ ટિકિટ જેની મૂળ કિંમત 6450 હતી તે 50000 સુધી વેચાઈ રહી છે ટિકિટના બ્લેક માર્કેટિંગ પર સો કોઈની મીટ મંડાયેલી છે ટિકિટો કેવી રીતે મળી શકે તેની લોકો શોધ કરી રહ્યા છે.
કોલ્ડ પ્લે બેન્ડ લગભગ નવ વર્ષ પછી ભારતમાં પર્ફોર્મ કરવા માટે આવી રહ્યો છે અને પોતાના જલવા બિખરવા માટેની તૈયારી કરી રહ્યું છે આ બેન્ડ નું લાઈવ પરફોર્મન્સ જોવા માટે ઇન્ટરનેટ જગતમા ધૂમ મચ્યો છે કે દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે આ બેન્ડ વર્ષ 2022 માં મ્યુઝિક કરી ચૂક્યો છે જેની યાદીમાં મુંબઈનું નામ પણ જોડાઈ ગયું છે કોન્સર્ટ માટે ટિકિટ બુકિંગ શરૂ થયું હતું પરંતુ તમામ વેબસાઈટ ક્રશ થઈ ગઈ છે અને તેમને ટિકિટો મળી શકી નથી.
વર્ષ 2025 માં કોલ્ડ પ્લે બેન્ડ 18 અને 19 જાન્યુઆરીએ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં પરફોર્મ કરવા માટે જઈ રહ્યું છે પરંતુ લોકોની માંગને કારણે આ કોન્સર્ટમાં 21 મી જાન્યુઆરીની ત્રીજી તારીખ ઉમેરવામાં આવી છે
કોલ્ડ પ્લે બેન્ડ દુનિયાનું સૌથી જાણીતું બેન્ડ તરીકે દેશ દુનિયામાં વખાણાય છે. એમાં મ્યુઝિકના રસિયાઓ આજે પણ કોલ્ડ બેન્ડ પર દિલ આપી બેઠા છે. અત્યાર સુધી સમગ્ર ઇન્ટરનેટ બુકિંગને લઈને ક્રેશ ગયું હતું ભારતના પ્રખ્યાત ટિકિટિંગ પ્લેટફોર્મનું પરફોર્મન્સ બગડી ગયું છે.
કોલ્ડ પ્લે બેન્ડ સમગ્ર દુનિયામાં અલગ પ્રકારનું મ્યુઝિક અને સંગીત પીરસવામાં એક આગવું સ્થાન ધરાવે છે જાન્યુઆરી માસમાં ત્રણ દિવસ યોજનાર આ કોન્સર્ટમાં મહત્વના ગાયકો ઉપસ્થિત રહેવાના છે મુખ્ય ગાયક ક્રિશ માર્ટીન, ગિટારિષ્ટ જોની બકલેન્ડ, બેસિષ્ઠ ગાય બેરીમેન, ડ્રમર વીલ ચેમ્પિયન સહિત બીજા ચાર સભ્યો તેમની સાથે હાજર રહેશે ફીલ હાર્વે ગ્રુપના મેનેજર છે.
કોલ્ડ પ્લે બેન્ડ નો ઇતિહાસ…
કોલ્ડ પ્લે બેન્ડ ની શરૂઆત અને જોની બકલેન્દે કરી હતી બંનેની મુલાકાત 1966માં થઈ હતી એક સાથે ભણતા હતા ત્યારે તેમની મુલાકાત થઈ હતી ત્યારબાદ વિવિધ આર્ટિસ્ટો જોડાતા ગયા અને 2016 માં કોલ્ડ પ્લે ભારતમાં કોન્સર્ટ યોજી ગયું હતું જેમાં પહેલું સૌથી હીટ ગીત શિવર રહ્યું છે.
ભારતીયો કેમ છે બ્રિટિશ બેન્ડના દીવાના ??
કોલ્ડ પ્લે કોન્સર્ટમાં મોટેભાગે ઇન્ટરનેશનલ સિંગરો અને વાદકો ઉપસ્થિત રહેતા હોય છે એમાં ખાસ કરીને ભારતીય શૈલી નું મોટા પાયે પ્રદર્શન કરવામાં આવતું હોય છે એમાં ભારતીય સંસ્કૃતિના હોળી દિવાળી અને વિવિધ રંગો ઈમારતો અને ભારતીય સંસ્કૃતિના મંદિરોની આરતી પણ કરવામાં આવતી હોય છે. ભારતમાં આવીને ભારતીય સંસ્કૃતિના દર્શન કરવાની સાથે પોતાનું મ્યુઝિક પીરસે છે જેના કારણે ભારતીયો દીવાના બની ગયા છે અને ટિકિટો માટે પણ આપણી કરી રહ્યા છે.
મુંબઈની હોટલો અને રેસ્ટોરન્ટ બુક થઈ ચૂક્યા છે.
કોલ્ડ બ્લેક કોન્સર્ટ અત્યાર સુધી મુંબઈમાં યોજાયેલી તમામ ઇવેન્ટ્સને પાછળ છોડી દીધી છે ઘણી હોટલો બુક થઈ ચૂકી છે પહેલાથી જ સ્ટેડિયમ ની નજીક મેરીટ તાજ અને વિમાનતા દ્વારા કોર્ટ યાર્ડ માં હવે કોઈ રૂમ ઉપલબ્ધ નથી તેવા પ્રકારના બોર્ડ મૂકી દેવામાં આવ્યા છે. ભૂખ થયેલી હોટલમાં સસ્તી અને 30 હોટલોએ પણ પોતાના ચારમાં વધારો કર્યો છે એટલું જ નહીં ફ્લાઈટના ભાડામાં પણ વધારો થઈ ચૂક્યો છે
મુંબઈને સારો એવો આર્થિક ભંડોળ ઉપાર્જિત કરી આપશે.
કોલ્ડ પ્લે કોન્સર્ટ મુંબઈમાં યોજાઇ રહ્યો છે એમાં ખાસ કરીને મુંબઈની તમામ હોટલો અને રેસ્ટોરન્ટ તથા રોકાવા માટેના સ્થળો બુક થઈ ચૂક્યા છે જેમાં મહત્વના ગણાતા રહેણાંક સ્થળો પણ બુક થઈ ચૂક્યા છે. મુંબઈને સારું એવું આર્થિક ઉપાર્જન કરી આપનાર આ બેન્ડના કારણે વેપારીઓ અને હોટલના માલિકોમાં ખુશીની લાગણી વ્યાપી છે.
ગોલ્ડ પ્લે કોન્સર્ટ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થશે કે કેમ ?? તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.
કોલ્ડ પ્લે કોન્સર્ટ નવ વર્ષ પછી ભારત દેશમાં યોજાવા જઈ રહ્યું છે એના વિશેષ સંગીત અને વાદ્યોના કલાકારીગરીને જોવા માટે લાખો લોકો લાઈનમાં ટિકિટ માટે ઉભા હતા પરંતુ મળી શકી નથી હવે આ કોન્સર્ટ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થશે કે કેમ તેના માટેની ચર્ચાઓ શરૂ થઈ છે રાઈટ વેચાય છે કે કેમ અને લાઈવ ટેલીકાસ્ટ થશે કે કેમ એના પર પણ સૌ કોઈની મીટ મંડાયેલી છે સંગીત રસિયાઓ લાઈવ કોન્સર્ટ અને નિહાળવા માટે તલ પાપડ થયા છે પરંતુ ટિકિટો મળી શકી નથી..