Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»જમ્મુ કાશ્મીર»Jammu Kashmir Election : દસ વર્ષ બાદ આજે કાશ્મીરીઓ કરી રહ્યા છે વોટીંગ, જાણો વિગત
જમ્મુ કાશ્મીર

Jammu Kashmir Election : દસ વર્ષ બાદ આજે કાશ્મીરીઓ કરી રહ્યા છે વોટીંગ, જાણો વિગત

જમ્મુ કાશ્મીર બે ભાગમાં વહેંચાયેલું છે. જમ્મુ રીજન અને કાશ્મીર વેલી 10 વર્ષ બાદ પ્રથમ વખત ચૂંટણી યોજવા જઈ રહી છે. જેમાં વિધાનસભાની ચૂંટણીને પગલે લોકોમાં ઉત્સાહનું માહોલ જન્મ્યું છે.
Nilesh GamitBy Nilesh GamitSeptember 18, 2024Updated:September 18, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Jammu Kashmir Election Kashmiris voting today after ten years 
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

આતંકવાદ જેવા સ્તૃતિ હેરાન પરેશાન કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ હવે લોકસભાની ચૂંટણી પત્યા બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં રાજકીય પક્ષો પણ મેદાને ઉતર્યા છે મહત્વના ગણાતો પીડીપી અને નેશનલ કોન્ફરન્સ ની સાથે ભાજપ કોંગ્રેસ અને સામાન્ય ઉમેદવારોનું રાફડો ફાટ્યો છે.

પ્રથમ તબક્કાની ચૂંટણીનું ટૂંકું સરવૈયું…

24 બેઠકો પર મતદાન, 219 ઉમેદવારો મેદાનમાં 110 કરોડપતિ ઉમેદવારો 36 સામે ગંભીર ગુનાઓ, સાત જિલ્લાઓમાં થઈ રહ્યું છે મતદાન, 23 લાખ લોકો કરશે મતદાન. 24 માંથી આઠ બેઠકો જમવું અને 16 બેઠકો કાશ્મીર ખીણની સૌથી વધુ સાત બેઠકો અનંત નાગની ઓછામાં ઓછી બે બેઠકો સોપિયા અને રામવન જિલ્લાની

બહુ ચર્ચાએલા કાશ્મીરી પંડિતોની સ્થિતિ..

કાશ્મીરી પંડિતોને લઈને ચર્ચામાં આવેલું જમ્મુ કાશ્મીર આજે લોકશાહી દવે વિધાનસભાની ચૂંટણીમાં જોડાયું છે જેમાં દેશના 35 હજારથી વધુ વિસ્થાપિત કાશ્મીરી પંડિતો પણ મતદાન કરશે જેમના માટે દિલ્હીમાં 24 વિશેષ બુથ બનાવવામાં આવ્યા છે. કાશ્મીરી પંડિતોને લઈને  રાજકારણમાં ગરમી છે. તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી અમને પુન સ્થાપિત કરવા માંગે છે જ્યારે અન્ય રાજકીય પક્ષોએ કાશ્મીરી પંડિતો બાબતે કોઈ પણ વચન આપ્યું નથી.

ઉમેદવારો અને રાજકીય પક્ષોની સ્થિતિ..

જમ્મુ કાશ્મીર ની ચૂંટણી દિવસે દિવસે રસપ્રદ બની રહી છે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 219 ઉમેદવારો મેદાનમાં છે જેમાં નવ મહિલા અને 92 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે 110 ઉમેદવારો કરોડપતિ છે.

કયા જિલ્લામાં છે સૌથી વધુ ઉમેદવારો??

સાત જિલ્લામાં 24 વિધાનસભા બેઠક ઉપર 23 લાખ મતદારો મતદાન કરશે જેમાં 11લાખ પુરુષ મતદારો અને 11લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ મતદારો પુલવામાં જિલ્લાની પંપો વિધાનસભા બેઠક પર 14 જેટલા ઉમેદવારો મેદાનમાં છે સૌથી વધુ ઉમેદવારો આ બેઠક પર નોંધાયા છે. તદ ઉપરાંત અનંત નાગ બેઠક પર સાથ ભૂલવામાં બેઠક પર ચાર કુલગામ અને ડોડા ની ત્રણ ત્રણ સોપિયા અને રામની બે-બે બેઠકો પર મતદાન ડોડા અને કિસવાર જિલ્લાઓ જમવું વિભાગમાં આવે છે જ્યારે અનંતના પુલવામાં કુલ ગામ સોપ્યા કાશ્મીર વિભાગમાં આવે છે પુલવામાં પંપર સીટ પર સૌથી વધુ ઉમેદવારો નોંધાયા છે.

Bhajap jammu and kashmir Jammu Kashmir election Vidhan Sabha Election
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Nilesh Gamit
  • Website

Related Posts

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026

નવસારી જિલ્લા ભાજપ દ્વારા “સંકલ્પથી સિદ્ધિ સુધી” કાર્યશાળાનું આયોજન, જાણો શું થઈ ચર્ચા

June 4, 2025

Video : નવસારી જિલ્લામાં ભાજપ અધ્યક્ષ તરીકે ભુરાલાલ શાહની વરણી, શક્તિનગરે આવી રીતે કર્યું સન્માન

March 16, 2025
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,352 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.