Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»જનતા જનાર્દનના સમાચારનો પડઘો, આખા નવસારી શહેરમાં ખુલ્લી ગટરો ઢાંકવાની મહાપાલિકાએ કરી શરૂઆત, જુઓ Video
નવસારી

જનતા જનાર્દનના સમાચારનો પડઘો, આખા નવસારી શહેરમાં ખુલ્લી ગટરો ઢાંકવાની મહાપાલિકાએ કરી શરૂઆત, જુઓ Video

સુરતમાં ગટરમાં બાળક પડવાની જે ઘટના બની હતી જે બાદ નવસારીમાં પણ આવી કેટલીક વિસ્તારોમાં ઘટાડો સામે આવી હતી જે ખુલ્લી હતી જેના કારણે અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ સેવાય રહી હતી. મહત્વનું છે કે ગતરોજ શુક્રવારે જનતા જનાર્દન દ્વારા પહેલો આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો અને પાલિકા દ્વારા આ અંગે કામગીરી શરૂ કરવામાં આવી.
Atul RathodBy Atul RathodFebruary 8, 2025Updated:February 8, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

સુરતમાં ગોઝારી ઘટના બની હતી જેમાં ગટરમાં એક બાળકનું પડી જવાથી મોત થયું હતું. ખુલ્લી ગટરને કારણે ગુજરાતમાં અગાઉ પણ અનેક જગ્યાએ મોતની ઘટનાઓ સામે આવી છે. ત્યારે નવસારીમાં પણ આ પ્રકારની સ્થિતિ ન સર્જાય તે માટે જનતા જનાર્દન ન્યુઝ દ્વારા શહેરમાં આવેલી ખુલ્લી ગટરો અંગે મહાપાલિકા નું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

નવસારી મહાનગરપાલિકા ના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ગટરો અંગે જનતા જનાર્દન દ્વારા શુક્રવારે બપોરે 1 વાગ્યે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. અને આ સમાચારને કારણે પાલિકા જાગી હતી.

નવસારીના પારસી હોસ્પિટલ હોય કે વેજલપુર નો ગોલ્ડડી સોલાર કોઈપણ તમામ વિસ્તારોમાં ખુલ્લી ગટરો અંગે અહેવાલ પ્રસિદ્ધ કરતા તાત્કાલિક મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યો હતો અને આજે શનિવારે આ તમામ જે વિસ્તારો છે તેમાં ગટરના નવા ઢાકણ લગાવવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે જેના વિડીયો પણ સામે આવ્યા છે.

સુરતમાં બે વર્ષનું બાળક ગટરમાં પડતા મોત, નવસારી શેહેરમાં આવી દુર્ઘટના બને તેની રાહમાં છે મહાનગરપાલિકા ? જુઓ બેદરકારીનો Video

પાલિકાની કચેરીઓમાં બેસેલા કર્મચારીઓ પોતાની આળસ ખંખેરીને મેદાને ઉતર્યા અને આખા નવસારી શહેરની તમામ જે ખુલ્લી ગટરો છે તેને બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને કારણે કોઈ નવસારીમાં આવી ઘટના ન સર્જાય.

NAVSARI CITY Navsari Municipal Commissioner Navsari Municipal Corporation Navsari News
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,689 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.