ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ એકવાર કેબિનેટ મંત્રી તરીકે પોતાનું વહીવટનો અનુભવ કરાવી ચૂક્યા છે. ફરીવાર આજે તેમને મંત્રી બનવા માટે ફોન આવી ગયો છે. નવા મંત્રી મંડળમાં ધારાસભ્ય નરેશ પટેલને ફરીવાર સ્થાન મળતા તેમની આંખો ભીની થઈ હતી. તેમણે આદિવાસી વિસ્તારમાં મહત્વના પ્રોજેક્ટોમાં પોતાનો સિંહ ફાળો આપ્યો છે. સસ્તા અનાજની દુકાનોમાં ચાલતા કાળા કારોબારની ડામવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. પોતાના વહીવટી અને સંગઠનાત્મક અનુભવના કારણે તેમનું નામ પણ આવી ગયું છે.
- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Breaking News : નવસારીથી ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને ફરીવાર મળ્યું નવા મંત્રી મંડળમાં સ્થાન
નવસારી જિલ્લાના ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને ફરીવાર નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. અગાઉ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા નરેશ પટેલે આદિવાસી વિસ્તારોના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે.
