Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારીમાં એક જ દિવસે દુઃખદ ઘટનાઓનો સિલસિલો: 3 આપઘાત, 1 અકસ્માત અને 1 મોટી ચોરીથી ચકચાર
નવસારી

નવસારીમાં એક જ દિવસે દુઃખદ ઘટનાઓનો સિલસિલો: 3 આપઘાત, 1 અકસ્માત અને 1 મોટી ચોરીથી ચકચાર

6 ઓગસ્ટે નવસારી જિલ્લામાં ત્રણ આત્મહત્યાના બનાવ, એક હોમગાર્ડનું ટ્રેન અકસ્માતમાં મોત અને બીલીમોરામાં 8 લાખની ચોરીથી લોકોમાં ભય અને ચિંતાનો માહોલ. જાણો ઘટનાઓ વિગતવાર
Atul RathodBy Atul RathodAugust 7, 2025Updated:October 10, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી જિલ્લામાં 6 ઓગસ્ટ, 2025 એ એક એવો દિવસ જયારે એક જ દિવસમાં જિલ્લાની અલગ-અલગ જગ્યાઓએ એક પછી એક દુઃખદ અને ચિંતાજનક ઘટનાઓ બની છે – ત્રણ વ્યક્તિઓએ જીવન ટૂંકાવ્યું, એક હોમગાર્ડની ટ્રેન અકસ્માતમાં દુર્ઘટનામૃત્યુ થઈ અને બીલીમોરામાં લાખો રૂપિયાની ચોરી થતાં સમગ્ર જિલ્લો હચમચી ગયો છે.

  • ત્રણ આત્મહત્યાના બનાવથી ચિંતાનું મોજું

વિજલપોર, ચિખલી અને નવસારી રુરલ પોલીસ સ્ટેશનોની હદમાં ત્રણ અલગ-અલગ આત્મહત્યાના બનાવો સામે આવ્યા છે.

  • સુરત-મુંબઇ રેલવે ટ્રેક પર એક અજાણી મહિલાએ ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી.
  • ટાંકલ ગામે ભાડેથી રહેતા 30 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
  • સાતેમના યુવાને આંબાના ઝાડે ફાંસો ખાઈ પોતાનું જીવન સમાપ્ત કર્યું.

પોલીસ ત્રણેય કેસમાં આત્મહત્યાના કારણોની તપાસમાં જોતરાઈ છે. જિલ્લામાં ત્રણ આપઘાતના સમાચારોએ લોકમાનસમાં ગભરાટનો માહોલ પેદા કર્યો છે.

  • હોમગાર્ડ જવાનનું ટ્રેન અકસ્માતમાં મોત

મરોલી પોલીસ સ્ટેશનના 30 વર્ષીય હોમગાર્ડ જૈનીશ મૌર્યને પોસરા ગામ નજીક રેલવે ટ્રેક પર ફરજ દરમિયાન ટ્રેનની અડફેટે ભોગવવાનો વારો આવ્યો. અજાણી લાશના કબજા દરમિયાન અચાનક ટ્રેન આવી જતા તેમનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું. તેઓ પરિવારના એકમાત્ર પુત્ર હતાં.

  • બીલીમોરામાં 8 લાખથી વધુની મોટી ચોરી

ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરના ગોહરબાગ વિસ્તારમાં એક બંધ મકાનમાં મોટા પાયે ચોરી થઈ છે. પરિવારના દિલ્હી જતાં ચોરોએ 7 તોલા સોનું, 2-2.5 કિલો ચાંદી અને 80 હજાર રોકડ મલકી આશરે 8 લાખ રૂપિયાનું ચોરી કરી લેતાં સમગ્ર વિસ્તાર દળી ઉઠ્યો છે.

સવાલો ઉઠી રહ્યાં છે: જિલ્લાના સુરક્ષા અને માનસિક આરોગ્ય માટે શું પગલાં લેવાશે?

એક જ દિવસે આટલી બધી ઘટનાઓ સામે આવતાં જિલ્લા પ્રશાસન, પોલીસ તંત્ર અને સમૂહ માટે અનેક પ્રશ્નો ઉભા થયા છે. લોકોના જીવન પર દબાણ, વ્યાપક ચિંતા અને સુરક્ષા વ્યવસ્થા વિશે ઊંડા પ્રશ્નચિહ્ન ઉભા થયા છે.

 

Bilimora Police DGP Gujarat gandevi police Gujarat News Navsari Navsari police
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,352 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.