Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026

નવસારીમાં રિલાયન્સની સામે આવેલી Post Office ને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

February 27, 2026

નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે ચાર વર્ષનો કદાવર દિપડો પાંજરે પુરાયો, જુઓ Video

February 21, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!
નવસારી

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

નવસારી જિલ્લામાં ભાજપના 35 હોદ્દેદારોના રાજીનામા પ્રદેશ સૂચનાથી સ્વીકારાતા રાજકીય હલચલ તેજ બની છે. 58માંથી 25 કાર્યકર્તાઓએ રાજીનામા પરત લીધા.
Atul RathodBy Atul RathodMarch 2, 2026No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી જિલ્લાના જલાલપોર અને નવસારી તાલુકામાં ભાજપ સંગઠનને લઈને ઊભેલા અસંતોષ વચ્ચે મહત્વપૂર્ણ રાજકીય વળાંક આવ્યો છે. જિલ્લા અને તાલુકા સ્તરના કુલ 58 જેટલા કાર્યકર્તાઓએ અન્યાયની લાગણી વ્યક્ત કરી રાજીનામા આપ્યા હતા. તેમાંમાંથી 25 કાર્યકર્તાઓએ પોતાના રાજીનામા પરત ખેંચ્યા છે, જ્યારે 35 હોદ્દેદારોના રાજીનામા પ્રદેશ સંગઠનની સૂચનાથી સત્તાવાર રીતે સ્વીકારી લેવામાં આવ્યા છે.

માહિતી મુજબ, જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ સાથે અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરતા તેમના સમર્થક તરીકે ઓળખાતા કેટલાક હોદ્દેદારોએ સંગઠનમાંથી રાજીનામા આપ્યા હતા. છેલ્લા પંદર દિવસથી આ મુદ્દે ચર્ચા અને અંદરની સ્તરે ચર્ચાઓ ચાલી રહી હતી. અંતે પ્રદેશ સ્તરે નિર્ણય લઈ રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટી ના નવસારી જિલ્લા પ્રમુખ અને મહામંત્રીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે ટૂંક સમયમાં જિલ્લા અને તાલુકા સંગઠન માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે. નવા માળખાની જાહેરાત બાદ સંગઠન વધુ મજબૂત બનશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે.

આ સમગ્ર ઘટનાક્રમને પગલે નવસારી જિલ્લાના રાજકારણમાં ચહલપહલ વધી છે. રાજીનામા સ્વીકારવાના પગલાથી જલાલપોર અને નવસારી તાલુકામાં રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે નજર પ્રદેશ સંગઠનની આગામી નિમણૂકો પર રહેશે, જેનાથી સ્થાનિક રાજકીય દિશા નક્કી થશે.

BJP district organization reshuffle BJP taluka resignations Gujarat BJP internal dispute Gujarat political developments Jalalpore political controversy Navsari BJP resignations Navsari district politics RC Patel supporters
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીમાં રિલાયન્સની સામે આવેલી Post Office ને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

February 27, 2026

નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે ચાર વર્ષનો કદાવર દિપડો પાંજરે પુરાયો, જુઓ Video

February 21, 2026

તમે આવી રીલ્સ નથી બનાવતાને? ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ રિલ્સ મામલે નવસારી સાયબર ક્રાઇમની કાર્યવાહી

February 21, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,801 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,697 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,342 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,982 Views
Don't Miss
નવસારી

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

By Atul RathodMarch 2, 20260

નવસારી જિલ્લાના જલાલપોર અને નવસારી તાલુકામાં ભાજપ સંગઠનને લઈને ઊભેલા અસંતોષ વચ્ચે મહત્વપૂર્ણ રાજકીય વળાંક…

નવસારીમાં રિલાયન્સની સામે આવેલી Post Office ને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

February 27, 2026

નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે ચાર વર્ષનો કદાવર દિપડો પાંજરે પુરાયો, જુઓ Video

February 21, 2026

તમે આવી રીલ્સ નથી બનાવતાને? ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ રિલ્સ મામલે નવસારી સાયબર ક્રાઇમની કાર્યવાહી

February 21, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.