Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારી ભાજપને મળશે નવું કમલમ ભવન, C R પાટીલે ખાતમુહૂર્ત કરી તેના મહત્વન વિશે જણાવ્યું, જુઓ Video
નવસારી

નવસારી ભાજપને મળશે નવું કમલમ ભવન, C R પાટીલે ખાતમુહૂર્ત કરી તેના મહત્વન વિશે જણાવ્યું, જુઓ Video

ભારતીય જનતા પાર્ટી મોટું વટ વૃક્ષ બની ચૂક્યું છે અને સાથે કોર્પોરેટ કલ્ચરની સાથે અને ટેકનોલોજી ની સાથે હાથ મિલાવવા માટે મેદાનમાં ઉતર્યું છે. સમગ્ર દેશમાં સૌથી વધુ સભ્યો ધરાવતી ભારતીય જનતા પાર્ટી દરેક જિલ્લામાં કમલમ ભવન બનાવવા માટેના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.  જેમાં નવસારી કમલમ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેનું ભૂમિ પૂજન ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી આર પાર્ટીના હસ્તે કરવામાં આવ્યું હતું.
Atul RathodBy Atul RathodDecember 7, 2024No Comments3 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
navsari BJP new Kamalam Building kabilpore watch Video
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી કરોડોના ખર્ચે  બનનાર કમલમ ભવન આધુનિક ટેકનોલોજી અને વ્યવસ્થાઓથી સજ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.  સી આર પાટીલે ભૂમિ પૂજન કર્યું હતું અને ટેકનોલોજી ની સાથે કમલમ હવે અલગ રીતે કાર્યકર્તાઓ સાથે સંકળાયેલને ભારતીય જનતા પાર્ટીને આગળ વધારવા માંગે જેના માટેની આધુનિક સુવિધા યુક્ત કમલમ ભવન બનાવવા માટે ભૂમિ પૂજન કર્યું છે અને નજીકના સમયમાં મોટું કમલમ ભવન તૈયાર થશે.

નવસારી પધારેલા સી.આર પાટીલે કુપોષણ મુદ્દાને ધ્યાનમાં રાખીને પણ એક વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમની શરૂઆત કરી હતી કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ નવસારીથી શરૂ કરીને સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યો હતો.

સામાજિક સંસ્થાઓની સાથે સામાજિક અગ્રણીઓ યોગદાન

નવસારી શહેરથી શરૂ થયેલો પોષણના પ્રોજેક્ટને આગળ વધારવા માટે સમગ્ર ગુજરાતમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સામાજિક સંસ્થાઓની સાથે સામાજિક અગ્રણીઓ યોગદાન આપ્યું હતું અને સરકારી અને વહીવટી તંત્રના સહયોગથી કુપોષણને દૂર કરવા માટેનો મહામંત્ર લઈને આગળ વધી રહ્યા છે.

નવસારીના કુપોષિત બાળકોના કાર્યક્રમોમાં સીઆર પાટીલે વિશેષ રીતે હાજરી આપી હતી અને પોતે ગુજરાતમાં કુપોષણને દૂર કરવા માટેનો કાર્યક્રમ આગળ વધાર્યો હતો એ મુદ્દે લોકો સાથે વાતચીત કરી હતી, અને નાના ભૂલકાઓને શું પોષણ કીટ આપીને બાળકોને તંદુરસ્તી બક્ષવા માટે અભિયાનને ચાલુ જ રાખવા માટે વહીવટી તંત્રના અધિકારીઓનો અપીલ કરી હતી.

સાત જિલ્લાના આંગણવાડીના બાળકોને લાવવામાં આવ્યા

સમગ્ર દક્ષિણ ગુજરાતના આઈસીડીએસ અધિકારીઓએ કુપોષણના મુદ્દાને આગળ વધારવા માટે અને સુપોષિત બાળકો બનાવવા માટેનો અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના આંગણવાડીના બાળકોને લાવવામાં આવ્યા હતા અને વિવિધ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

દક્ષિણ ગુજરાતના આઈસીડીએસ અધિકારીઓ દ્વારા સફળ કામગીરી બદલ તેમને બિરદાઓમાં પણ આવ્યા હતા નવસારી જિલ્લામાં જે રીતે કુપોષિત બાળકોને શું પોષિત બનાવવા તરફ આગળ લઈ જવાની કામગીરી કરવામાં આવી હતી એ જ રીતે સમગ્રલક્ષી ગુજરાતમાં હાથ ધરવામાં આવ્યા અને સાથે સમગ્ર ગુજરાતમાંથી કુપોષણ નાબૂદી માટેનો પ્રોજેક્ટ આગળ વધારવામાં આવે તેવી અપીલ પણ કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી આર પાટીલે અધિકારીઓને અપીલ કરી છે.

કુપોષણને દૂર કરવા માટેનું અભિયાન હાથ ધર્યું

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે એક વર્ષ પહેલાં સમગ્ર ગુજરાતમાં કુપોષણને દૂર કરવા માટેનું અભિયાન હાથ ધર્યું હતું નવસારી થી શરૂ કરીને સમગ્ર ગુજરાતમાં કુપોષણને દૂર કરવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં મોટા પાયેસ સફળતા મળી હતી. આજે નવસારી ખાતે બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

જેમાં પોષણ તરફ લઈ જવા માટે આઇસીડીએસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. સમાજસેવી સંસ્થાઓ અને સમાજસેવી અગ્રણીઓના સહાયથી કુપોષણના કલંકને દૂર કરવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેમાં નવસારી ખાતે યોજાયેલા દક્ષિણ ગુજરાતના કુપોષણ મુક્ત કાર્યક્રમમાં સી આર પાટીલે વિશેષ રીતે હાજરી આપી હતી અને આઇસીડીએસ વિભાગની કામગીરીને બિરદાવી હતી..

Bhajap CR Patil Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,688 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.