Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»વીડિયો»હવે તો બસ કરો… નવસારીના બોરિયાચ ટોલ ટેક્સમાં ફરી વધારો, 1 એપ્રિલથી નવા દર અમલમાં, જાણો કિંમત
વીડિયો

હવે તો બસ કરો… નવસારીના બોરિયાચ ટોલ ટેક્સમાં ફરી વધારો, 1 એપ્રિલથી નવા દર અમલમાં, જાણો કિંમત

Atul RathodBy Atul RathodMarch 31, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી જિલ્લાના નેશનલ હાઇવે 48 પર આવેલા બોરિયાચ ટોલનાકે આગામી 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં 4 થી 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનો સીધો અસર પ્રત્યે 30,000 જેટલા રોજના વાહનચાલકો પર પડશે.

માત્ર ચાર મહિના પહેલાં, નવેમ્બરમાં, બોરિયાચ ટોલ ટેક્સમાં 70% જેટલો વધારાની જાહેરાત થઈ હતી, જે મોટો મુદ્દો બન્યો હતો. આ ભારે વધારો વિવાદિત બન્યો હતો અને સ્થાનિક સ્તરે તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત થયા પછી પણ ઘટાડો કરવામાં આવ્યો ન હતો.

હવે, હાઈવે ઓથોરિટી દ્વારા દર વર્ષે એપ્રિલમાં કરવામાં આવતા ટેક્સ રિવિઝન અંતર્ગત ફરી ટોલ દરમાં વધારો કરાયો છે. આ નિર્ણયને કેટલાક સ્થાનિક લોકો અને વાહનચાલકો અનાયાસ ગણાવી રહ્યા છે.

નવા દર (1 એપ્રિલથી લાગુ):

વાહન પ્રકાર હાલનો દર (રૂ.) 1 એપ્રિલ પછીનો દર (રૂ.)
લાઈટ મોટર વ્હીકલ 115 120
કોમર્શિયલ વ્હીકલ 190 195
બસ/ટ્રક 395 410
ટુ-એકસએલ વ્હીકલ 430 445
મલ્ટીએક્સલ વ્હીકલ 620 640
મોટા વાહનો 755 780

નવેમ્બરમાંના આકરા વધારાને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સકારાત્મક હૈયાધરપત અપાઈ હતી.

“પાછલા વધારાને રદ કરવા માટે રજૂઆતો થઈ હતી, પરંતુ તે આજે પણ અમલમાં છે. હવે ફરીથી કરાયેલ વધારો તદ્દન ખોટો છે. જો આ વધારો પાછો ખેંચવામાં નહીં આવે, તો અમે ઉગ્ર આંદોલન કરીશું.” ધારાસભ્ય અનંત પટેલ (વાંસદા)

 

 

Navsari NAVSARI CITY
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,352 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.