Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારીમાં ગણેશ વિસર્જન માટે જાઓ તે પહેલાં જાણી લો 10 મુદ્દા, ડ્રોન કેમેરા, CCTV અને ટ્રેકરના સર્વેલન્સ વડે આ રીતે પોલીસની રહેશે ચાંપતી નજર
નવસારી

નવસારીમાં ગણેશ વિસર્જન માટે જાઓ તે પહેલાં જાણી લો 10 મુદ્દા, ડ્રોન કેમેરા, CCTV અને ટ્રેકરના સર્વેલન્સ વડે આ રીતે પોલીસની રહેશે ચાંપતી નજર

ગણેશ ચતુર્થી પર્વની દેશ અને દુનિયામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. નવસારી જિલ્લામાં પણ 4,000 થી વધુ નાની મોટી પ્રતિમાઓ પ્રસ્થાપિત કરવામાં આવી હતી. દુંદાળા દેવ ગણપતિ બાપાની દસ દિવસ સુધી પૂજા કરવામાં આવી. શ્રદ્ધાળુ એ પોતાની માનતા અને આસ્થા પ્રમાણે વિવિધ દિવસો સુધી સ્થાપન કરી પૂજા અર્ચના કરી દસ દિવસ બાદ હવે મોટા ગણપતિનું વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
Atul RathodBy Atul RathodSeptember 17, 2024Updated:September 17, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Navsari ganesh visarjan with drone surveillance cctv camera gujarat police
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી જિલ્લાના 54 ઓવારા પરથી વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે જેને લઇને પોલીસ તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે..

જિલ્લામાં ક્યાં ક્યાં કરવામાં આવશે વિસર્જન..?

  • નવસારી જિલ્લામાં 54 વાળા પર કરવામાં આવશે વિસર્જન
  • પૂર્ણ અંબિકા કાવેરી ના વિવિધ ઘાટો પર કરવામાં આવશે વિસર્જન,
  • વાંસદા ચીખલી ખેરગામ ગણદેવી નવસારી અને જલાલપો વિસ્તારમાં હશે વિસર્જન,
  • જલાલપુર ના દાંડી અને ઉભરાટ તથા અન્ય દરિયા કિનારા વિસ્તારમાં કરાશે વિસર્જન,
  • નવસારી નગરપાલિકા વિસ્તારનું પૂર્ણ નદીમાં કરાશે વિસર્જન,
  • બીલીમોરા અને ગણદેવી નગરપાલિકાનું અંબિકા નદીના તટ અને પટમાં કરાશે વિસર્જન,

જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા ની સ્થિતિ…

  • નવસારી જિલ્લામાં 1125 જવાનો બંદોબસ્તમાં જોડાશે જેમાં ચાર ડીવાયએસપી 18 પીઆઈ 40 પીએસઆઇ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે,
  • ડ્રોન કેમેરા સીસીટીવી કેમેરા અને ટ્રેકર થી સર્વિલન્સ કરીને વિસર્જન પર નજર રાખશે,
  • એસઆરપી જવાનોની ટુકડી તેના જ કરવામાં આવી,
  • જિલ્લા પોલીસે ક્યુઆરટી ટીમ બનાવી શહેર અને જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં તૈનાત રહેશે,
  • વિસર્જન રૂટ પરના નવસારી મરોલી માર્ગને બપોર બાદ હાઇવે પરથી ડ્રાઇવર્ટ કરાશે,

જિલ્લામાં મુખ્યત્વે વેરાવળ પૂર્ણ અંબિકા કાવેરી ખરેરા મીંઢોળા નદીના ઓવારેથી તેમજ દાંડી અને ઉભરાટ તથા ધોલાઈ અને ઉંજલ માચીઓના દરિયા કિનારેથી નાની મોટી પ્રતિમાઓનું વહીવટી તંત્ર અને સ્થાનિક તરવૈયાની મદદથી વિસર્જન કરાશે,

નવસારી જિલ્લામાં શાંતિમય વાતાવરણ વચ્ચે વિસર્જન પ્રક્રિયા સંપન્ન થાય તેના માટે જિલ્લા તંત્ર દ્વારા શહેરના વિવિધ સંગઠનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને કોઈ અનિષ્ટની ઘટના ન ઘટે ને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી છે ધાર્મિક સોહાર્દ વચ્ચે વિસર્જન પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર કામે લાગ્યું છે નગરપાલિકા દ્વારા પણ વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે મહત્વના ગણાતા વિરાવળ વિસર્જન ઓવારા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર ગણેશ સંગઠનો અને પાલિકાની ચૂંટાયેલી તથા વહીવટી પાક વીરાવળ ખાતે પર જ ભજવશે અને વિસર્જન પ્રક્રિયા વહેલી પૂર્ણ થાય તેના માટેના પ્રયાસો કરશે.

વીરાવળ ખાતે વિસર્જન સ્થળે બે કુત્રિમ તળાવો અને બે ક્રેન મૂકવામાં આવી છે જેનાથી નાના ગણપતિઓને કુત્રિમ તળાવમાં અને મોટા ગણપતિઓને ક્રેનથી વેરાવળ પૂર્ણ નદીમાં વિસર્જન કરવામાં આવશે.

નવસારી શહેરના કેટલાક એવા ગણેશ સંગઠનો પણ છે જે બપોર બાદ નીકળતા હોય છે અને મોટા ગણપતિ હોવાના કારણે બીજા દિવસ સવાર સુધી વિસર્જન પ્રજ્ઞા ચાલતી હોય છે જેના કારણે વિસર્જન પ્રક્રિયામાં જોડાયેલા લોકોને સમસ્યા સર્જાતી હોય છે.

cctv camera Ganesh visarjan gujarat police Navsari police surveillance
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,688 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.