Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

31 ડિસેમ્બર પહેલા મિલકત વેરા નહીં ભરો તો શું કરશે NMC, જાણી લો નહીં તો વધશે મુશ્કેલી

December 13, 2025

CCTV Video : નવસારી છાપરા રોડ પાસે ભયાનક અકસ્માત: ટ્રાવેલરની પાછળ કાર ધડાકાભેર અથડાઈ

December 10, 2025

14 ડિસેમ્બરે ‘નમસ્તે નવસારી ગ્રંથ’ નું થશે વિમોચન : નવસારી જિલ્લાના ભવ્ય ઇતિહાસને સમર્પિત એક અનોખું દસ્તાવેજનું પ્રિ-બુકીંગ કેવી રીતે કરશો જાણો

December 8, 2025
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»સમસ્યાનો ઢગલો ! નવસારી મહાનગરપાલિકા બની પણ પડકારો ઓછા નથી ! જુઓ અગવડોનું લાંબુ લિસ્ટ
નવસારી

સમસ્યાનો ઢગલો ! નવસારી મહાનગરપાલિકા બની પણ પડકારો ઓછા નથી ! જુઓ અગવડોનું લાંબુ લિસ્ટ

નવસારીને મહાનગરપાલિકા બનાવતાની સાથે જ જુના નગરપાલિકા વિસ્તારના કામો હજુ પુરા થયા નથી ત્યાં જ નવા ગામો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. નવા સમાવિષ્ટ ગામોમાં પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવી નવસારી મહાનગરપાલિકા માટે પડકાર સમાન રહેશે.
Atul RathodBy Atul RathodJanuary 3, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Navsari municipal corporation challenges inconveniences development work
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

14 વર્ષ બાદ નવસારીને મહાનગરપાલિકા નું માળખું મળ્યું છે. જેમાં વર્ષો જૂની માંગ સંતોષાતા શહેરી જનોમાં આનંદની લાગણી વ્યાપી છે.  છેલ્લા ઘણા સમયથી નવસારીને મહાનગરપાલિકા બનાવવા માટેની માંગ કરવામાં આવી હતી. જેનાથી શહેરનો વિકાસ થઈ શકે. હવે અંતે મહાનગરપાલિકાનું માળખું મળી ચૂક્યું છે. ત્યારે મહાનગરપાલિકાના શાસકો અને વહીવટી તંત્ર માટે પડકારોના ઢગલાઓ બંધાયા છે.

નવસારી શહેરના સાકળા રસ્તાઓ અને ખૂટતી પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટે મોટા ભંડોળ પણ જરૂર પડશે અને રાજ્ય ઈચ્છા શક્તિની સાથે વહીવટીતંત્રની આવડતની પણ જરૂર પડશે.

દાંતેજ, હાંસાપોર, ધારાગીરી અને એરુ ગામોનો સમાવેશ

નવસારી મહાનગરપાલિકા બનતાની સાથે નવા ચાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં દાંતે જ એરુ ધારાગીરી અને હાંસાપોર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે નવા ગામોમાં પ્રાથમિક સુવિધા ઉભા કરવા માટે મોટા ભંડોળ અલગથી જોગવાઈઓ કરીને વેરામાં થોડા સમય માટે છૂટછાટ આપવી પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

નવસારીના હદ વિસ્તરણ ના નવા આઠ ગામો હજુ પણ સુવિધાઓથી વંચિત..

નવસારી મહાનગર પહેલા નવસારીનું હદ વિસ્તરણ કરવામાં આવ્યું હતું જેમાં આઠ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો એ આઠ ગામો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે એ વિસ્તારમાં સાફ-સફાઈ પાણી અને નળ ગટર રસ્તાઓની ઉણપ આજે પણ લોકોને સતાવી રહી છે ઊંચા વેરાઓ ભરવા છતાં તેમને હજુ સુવિધાઓ મળી શકી નથી જેના કારણે લોકોમાં અસંતોષની લાગણી છે હાલ મહાનગરપાલિકા બનતા વેરામાં હજુ પણ વધારો થશે જે એના કારણે લોકોમાં અસંતોષની લાગણી વધશે.

વીજલપોર વિસ્તાર હજુ પણ સાંકડી ગલીઓથી ભરપૂર…

નવસારી મહાનગરપાલિકામાં ભળી ગયેલું વીજલપોર શહેર હજુ પણ સાંકળી ગલીઓ અને ગંદકી તથા ખુલ્લી ગટરોથી કદ બધી રહ્યું છે ત્યારે નવસારી મહાનગરપાલિકાના શાસકોન વહીવટદારો સામે વિજલપોર વિસ્તાર પડકારરૂપ બની રહેવાનો છે એમાં પણ મીની ભારત જેવું વિજલપોર નો કાયા પલટ કરવો અગ્નિ પરીક્ષા સમાન બની રહેશે.

નવા કમિશનર દેવ ચૌધરી મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર બનશે.

અમદાવાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા દેવ ચૌધરી નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર બનીને નવસારી શહેરની કયા પ્લોટ માં તેમની ભૂમિકા ભજવશે અમદાવાદના અનુભવો અને તેમના સનદી અધિકારી તરીકે ના દ્રષ્ટીના લાભ નવસારીને કાયાપલટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Devlopment Gujarat NAVSARI CITY Navsari Municipal Corporation
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

31 ડિસેમ્બર પહેલા મિલકત વેરા નહીં ભરો તો શું કરશે NMC, જાણી લો નહીં તો વધશે મુશ્કેલી

December 13, 2025

CCTV Video : નવસારી છાપરા રોડ પાસે ભયાનક અકસ્માત: ટ્રાવેલરની પાછળ કાર ધડાકાભેર અથડાઈ

December 10, 2025

14 ડિસેમ્બરે ‘નમસ્તે નવસારી ગ્રંથ’ નું થશે વિમોચન : નવસારી જિલ્લાના ભવ્ય ઇતિહાસને સમર્પિત એક અનોખું દસ્તાવેજનું પ્રિ-બુકીંગ કેવી રીતે કરશો જાણો

December 8, 2025
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,768 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,670 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,315 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,947 Views
Don't Miss
નવસારી

31 ડિસેમ્બર પહેલા મિલકત વેરા નહીં ભરો તો શું કરશે NMC, જાણી લો નહીં તો વધશે મુશ્કેલી

By Atul RathodDecember 13, 20250

નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા શહેરના તમામ મિલકત ધારકોને એક મહત્વપૂર્ણ અને અંતિમ સૂચના આપવામાં…

CCTV Video : નવસારી છાપરા રોડ પાસે ભયાનક અકસ્માત: ટ્રાવેલરની પાછળ કાર ધડાકાભેર અથડાઈ

December 10, 2025

14 ડિસેમ્બરે ‘નમસ્તે નવસારી ગ્રંથ’ નું થશે વિમોચન : નવસારી જિલ્લાના ભવ્ય ઇતિહાસને સમર્પિત એક અનોખું દસ્તાવેજનું પ્રિ-બુકીંગ કેવી રીતે કરશો જાણો

December 8, 2025

Breaking News : નવસારીમાં બીલીમોરા ITI થી યમુના નગર જતા રસ્તા પર દીપડાના આંટાફેરા! વાછરડાનું મારણ કરતા વનવિભાગ એક્શનમાં..

December 5, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2025 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.