Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»ધર્માંતરણનું ધતિંગ ક્યારે રોકાશે ? ક્યાં પક્ષનાં ધારાસભ્ય પર લાગ્યા મોટા આક્ષેપ, જુઓ Video
નવસારી

ધર્માંતરણનું ધતિંગ ક્યારે રોકાશે ? ક્યાં પક્ષનાં ધારાસભ્ય પર લાગ્યા મોટા આક્ષેપ, જુઓ Video

નવસારી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લામાં ચાલતી ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. થોડા દિવસ અગાઉ શહેરની ખાનગી શાળાના શિક્ષક અને તેની પત્ની દ્વારા હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ ઉચ્ચારણ કરતા વિડીયો વાયરલ થયો હતો જે મામલે બંને વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી. અનેક વાર બનતી આવી ઘટનાઓ સામે હિન્દૂ સંગઠનો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
Atul RathodBy Atul RathodDecember 2, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી જીલ્લો તાપી જિલ્લાની જેમ ધર્માંતરણમાં આગળ ન વધે તેવી ચિંતા સંગઠન વ્યક્ત કરી છે. નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે હિન્દુ સંગઠનના સભ્યો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.

હિન્દુ સંગઠનો ભય છે કે નવસારી જીલ્લો તાપી જિલ્લાની જેમ ધર્મ પરિવર્તનની દિશામાં આગળ ન વધે, થોડા દિવસ અગાઉ નવસારી શહેરમાં આવેલી ખાનગી શાળાના શિક્ષક અને તેની પત્ની દ્વારા બારડોલીના બાબલા ગામ ખાતે યોજાયેલા ખ્રીસ્તી ધર્મના કાર્યક્રમમાં હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી જે મામલે બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ થયા બાદ ધરપકડ થઈ હતી,આ મુદ્દો હવે હિન્દુ સંગઠન માટે ચિંતાનો વિષય બનતો જાય છે.

નવસારી જિલ્લામાં આવેલા આદિવાસી પંથકમાં ધર્માંતરણ પ્રવૃત્તિ ઘર કરી ગઈ હોય તેમ હિંદુ સંગઠનો એ આ પ્રવૃત્તિ ઉપર રોક લગાવવા માટે જિલ્લા કલેકટરને આવેદન સ્વરૂપે માંગ કરી છે.

અત્યાર સુધી ધર્માંતરની પ્રવૃત્તિ ડાંગ વાંસદા,ખેરગામ સહિતના વિસ્તારમાં થતી હતી, પરંતુ હવે આ બધી શહેરી વિસ્તારમાં પણ પ્રવેશી ગઈ છે. જેને લઈને હિંદુ સંગઠનો એ ચિંતા વ્યક્ત કરી છે. હિન્દુ સંગઠનો એ આવેદનમાં આક્ષેપ કર્યો છે કે તાપી જિલ્લામાં ધર્માંતરણ પ્રોત્સાહન આપવાનું કાર્ય ભાજપના ધારાસભ્ય અને ભાજપના આગેવાનો જ કરાવી રહ્યા છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે.

સાથે જ હિન્દૂ આગેવાનોએ જણાવ્યું કે, સારું છે કે નવસારી ભાજપના ધારાસભ્યો આવા કાર્યને પ્રોત્સાહન આપતા નથી માટે સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,352 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.