Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો, SDRF અને વહીવટી તંત્ર પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

June 26, 2025

તમારા ગામનો રખેવાળ કોણ? ટૂંક સમયમાં નક્કી થશે, ગ્રામપંચાયત ચૂંટણીના મતદાન બાદ મતગણતરી શરૂ, જુઓ Video

June 25, 2025

Navsari : ધારાગીરી પૂર્ણા નદીમાં ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ ત્રીજા દિવસે ફાયરની ટીમને આ જગ્યાએથી મળી આવ્યો

June 23, 2025
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»ખેડૂતો સાવધાન થઈ જજો, ભૂલથી પણ આ છોડ તમારા ખેતરમાં દેખાયો તો તમારે જેલના સળિયા ગણવા પડશે…
નવસારી

ખેડૂતો સાવધાન થઈ જજો, ભૂલથી પણ આ છોડ તમારા ખેતરમાં દેખાયો તો તમારે જેલના સળિયા ગણવા પડશે…

ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો વિવિધ પ્રકારની ખેતીઓ કરવા તરફ આગળ વધી રહ્યા છે અને આધુનિક ખેતીના યુગમાં દેશ-વિદેશની ફળફળાદીથી માંડીને અન્ય ધાન્ય અને બાગાયતી પાકો કરતા થયા છે. પરંતુ કેટલીક ખેતી પ્રતિબંધિત છે જેનો છોડ માત્ર તમારા ખેતરમાં દેખાયો તો તમારે જેલ જવું પડે એટલે ખેડૂતોએ ચેતવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આટ માર્ગ પરથી ગાંજાના આઠ છોડ સાથે પોલીસે એક ઇસમની ધરપકડ કરી છે.
Atul RathodBy Atul RathodSeptember 24, 2024Updated:September 24, 2024No Comments3 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
navsari sog caught accused with cultivation of ganja
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી એસોજી બાતમી મળી હતી કે આટ ગામમાં મેટલ વર્ક શોપના પાછળના ભાગે ગુપ્ત રીતે ગાંજાનો છોડનું ગેરકાયદેસર રીતે વાવેતર કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીવાય ચિત્તે અને તેમના સ્થાપના માણસો દ્વારા બાતમીના આધારે ચોક્કસ જગ્યાએ રેડ કરી હતી. તે દરમિયાન સંદીપભાઈ છોટુભાઈ પટેલનાઓની આઠ ગામની અંજલ જતા રોડ ઉપર સૈનિકો મેટલ વર્કસ નામના કારખાનાની પાછળના ભાગે ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય ગાંજાના છોડનું વાવેતર કરેલ હતું. જે બાતમીના આધારે મળી આવ્યું હતું. ગાંજાના છોડ આશરે છ થી સાત ફૂટ આઠ ફૂટ 9 ફૂટ જેટલા ઊંચા હતા એવા આઠ છોડ મળી આવતા પોલીસે અટકાયત કરી છે.

આરોપી સંદીપભાઈ છોટુભાઈ પટેલ દ્વારા 2024 જાન્યુઆરી માસમાં કોઈ અજાણી પાસેથી ગાંજાના બિયારણ લાવી ભવિષ્યમાં વેચાણ કરવાના ઈરાદાથી વાવેતર કરેલ હોવાનું જાણે આવ્યું હતું. રેડ દરમિયાન આઠ છોડ મળી આવ્યા છે જેનું કુલ વજન 6.290 કિલોગ્રામ જેની કિંમત 37,740 થાય છે. સાથે પોલીસે ગુનાના કામે વિવિધ દસ્તાવેજો પણ કબજે લીધા છે.

પ્રતિબંધિત ખેતી…

1.. ગાંજો

2 અફીણ..

ગાંજા અને અફીણનું આયુર્વેદમાં ખૂબ મહત્વ છે..

પહેલાના જમાનામાં આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં માનસિક રોગોની સારવારમાં તથા ઇજાગ્રસ્ત અને દુઃખ દર્દ સહન ન થાય તેવા લોકોની સારવાર માટે ગાંજા નું સેવન કરાવવામાં આવતું હતું. ઊંઘ ન આવવી અને માનસિક સંતુલન ગુમાવી બેઠેલા લોકોને ગાંજાના આયુર્વેદ મુજબ ચોક્કસ દોષ આપવામાં આવતા હતા. મોટાભાગની ગંભીર બીમારીઓમાં ગાંજા અને અફીણનો ઉપયોગ કરવામાં આવતો હતો જે પદ્ધતિઓ હવે ભુલાઈ ચૂકી છે. અને ગાંજા અને અફીણ જેવા માદક દ્રવ્યોનો ઉપયોગ માત્ર અને માત્ર નશા માટે વપરાતો હોવાના ધ્યાને આવતા વ્યક્તિગત ખેતી ન કરી શકાય તેવો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગાંજો છેલ્લા ઘણા સમયથી નશા માટે વપરાતો હોવાના કારણે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

ગાંજો એ પ્રતિબંધિત નશાકારક વસ્તુ તરીકે એનડીપીએસના ગુનાના ડાયરામાં આવે છે જેને પ્રતિબંધિત ફરમાવવામાં આવ્યું છે એની ખેતી કરવા માટે સરકારની પરવાનગી લેવી પડતી હોય છે અને એના ધારા ધોરણ અને નિયમોનું પાલન કરવામાં આવતું હોય છે પરંતુ આરોપી સંદીપભાઈ દ્વારા આવા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નહોતી એમાં એસ ઓ જી પોલીસે એનટીપીએસ ની કલમ 8 બી 20 એ એક મુજબ ગુનો નોંધી આરોપી તથા મુદ્દા માલ જલાલપોર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

એમ.બી.એસ ના ગુના હેઠળ આવતા ગાંજા નું વાવેતર કરવું તેને સંગ્રહ કરીને રાખવો એ પણ ગુનો બનતો હોય છે જેને લઇને પોલીસે બાતમીદારોના આધારે પગેરું શોધી કાઢ્યું છે અને આરોપીના વધુ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આરોપી દ્વારા પહેલા પણ આ રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે કે કેમ? આરોપી લાવીને વેચતો તો નથી ને? તથા ગાંજાના બિયારણ આપનાર કોણ છે? સમગ્ર રેકેટમાં કોઈક મોટા માથાઓની સંડવણી તો નથી ને? એવા મુદ્દાઓની જીણવટ પૂર્વક જલાલપોર પોલીસે તપાસ હાથ છે.

Crime Gujarat Navsari Navsari police
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો, SDRF અને વહીવટી તંત્ર પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

June 26, 2025

તમારા ગામનો રખેવાળ કોણ? ટૂંક સમયમાં નક્કી થશે, ગ્રામપંચાયત ચૂંટણીના મતદાન બાદ મતગણતરી શરૂ, જુઓ Video

June 25, 2025

Navsari : ધારાગીરી પૂર્ણા નદીમાં ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ ત્રીજા દિવસે ફાયરની ટીમને આ જગ્યાએથી મળી આવ્યો

June 23, 2025
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,446 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,605 Views

નવસારીમાં વારંવાર આતંક મચાવતા લુખ્ખા તત્વોનું લિસ્ટ તૈયાર ! ઘરે ઘરે જઈ પોલીસે શરૂ કરી તપાસ, જુઓ Video

March 16, 20252,762 Views

એક..બે નહીં 11 બેગ દારૂ ! ટ્રેનમાં થતી દારૂની હેરાફેરી પર નવસારીમાં જનતા રેડ, જુઓ Video 

February 5, 20251,998 Views
Don't Miss
નવસારી

નવસારીમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો, SDRF અને વહીવટી તંત્ર પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

By Atul RathodJune 26, 20250

નવસારી જિલ્લામાં સતત વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો નોંધાઇ રહ્યો છે. જેના પગલે જિલ્લા તંત્ર…

તમારા ગામનો રખેવાળ કોણ? ટૂંક સમયમાં નક્કી થશે, ગ્રામપંચાયત ચૂંટણીના મતદાન બાદ મતગણતરી શરૂ, જુઓ Video

June 25, 2025

Navsari : ધારાગીરી પૂર્ણા નદીમાં ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ ત્રીજા દિવસે ફાયરની ટીમને આ જગ્યાએથી મળી આવ્યો

June 23, 2025

ગુજરાત કોંગ્રેસના જિલ્લા અને મહાનગરોના પ્રમુખોના નામની જાહેરાત, નવસારીમાં શૈલેષ પટેલને કરાયા રિપીટ

June 21, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2025 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.