Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નેત્રમ કેમેરા વડે ઓવરસ્પીડિંગ સામે કાર્યવાહી ક્યારે? નવસારીમાં બેફામ કાર ચાલકો ક્યારે સુધરશે? વિજલપોરમાં બેફામ ચાલકે અનેકને અડફેટે લીધા…

February 8, 2026

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નેત્રમ કેમેરા વડે ઓવરસ્પીડિંગ સામે કાર્યવાહી ક્યારે? નવસારીમાં બેફામ કાર ચાલકો ક્યારે સુધરશે? વિજલપોરમાં બેફામ ચાલકે અનેકને અડફેટે લીધા…
નવસારી

નેત્રમ કેમેરા વડે ઓવરસ્પીડિંગ સામે કાર્યવાહી ક્યારે? નવસારીમાં બેફામ કાર ચાલકો ક્યારે સુધરશે? વિજલપોરમાં બેફામ ચાલકે અનેકને અડફેટે લીધા…

નવસારીના સુશ્રુષા હોસ્પિટલ નજીક લગ્નના ગરબા દરમિયાન બેફામ ગતિએ આવતી કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઘટનામાં પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કારચાલક નશામાં હોવાની આશંકા વચ્ચે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
Atul RathodBy Atul RathodFebruary 8, 2026Updated:February 8, 2026No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારીના શહેરી જનોના જણાવ્યા અનુસાર નવસારીના ઇટાળવા થી તીઘરા વિસ્તારમાં રાત્રી દરમ્યાન અનેક બેફામ કાર ચાલકો દોટ મુકતા હોય છે સ્થાનિકો દ્વારા જયારે તેમને સમજાવવામાં આવે છે ત્યારે આ નબીરાઓ ઉતરીને મારવાની ધમકીઓ આપતા હોય છે. જોકે આવા નબીરાઓ પર નેત્રમ કેમેરા દ્વારા પોલીસ કડક કાર્યવાહી કરી મેમો મોકલશે કે કેમ તે પ્રશ્નાર્થ છે….

બીજી તરફ નવસારી શહેરમાં લગ્ન પ્રસંગ દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુશ્રુષા હોસ્પિટલ નજીક યોજાયેલા લગ્નના ગરબા કાર્યક્રમમાં અચાનક એક કાળમુખી કાર ઘુસી જતા ખુશીના માહોલમાં અફરાતફરી મચી ગઈ. બેફામ ગતિએ આવતી આ કારએ ગરબા રમતા લોકોને અડફેટે લીધા હતા.

અકસ્માતમાં પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાસ્થળે હાજર લોકોએ કારચાલક નશામાં હોવાની આશંકા વ્યક્ત કરી છે. અકસ્માત બાદ સ્થળ પર ચીસાચીસ મચી ગઈ અને લગ્નની ખુશીઓ પળોમાં જ માતમમાં ફેરવાઈ ગઈ.

તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ સંભાળી.

આ મામલે પરિવારજનો દ્વારા વિજલપોર પોલીસ મથકમાં કારચાલક વિરુદ્ધ અરજી આપવામાં આવી છે. પોલીસે ઈજાગ્રસ્તો તથા સાક્ષીઓના નિવેદન લઈ વધુ તપાસ શરૂ કરી છે.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,689 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,969 Views
Don't Miss
નવસારી

નેત્રમ કેમેરા વડે ઓવરસ્પીડિંગ સામે કાર્યવાહી ક્યારે? નવસારીમાં બેફામ કાર ચાલકો ક્યારે સુધરશે? વિજલપોરમાં બેફામ ચાલકે અનેકને અડફેટે લીધા…

By Atul RathodFebruary 8, 20260

નવસારીના શહેરી જનોના જણાવ્યા અનુસાર નવસારીના ઇટાળવા થી તીઘરા વિસ્તારમાં રાત્રી દરમ્યાન અનેક બેફામ કાર…

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.