Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»Video : નવસારીમાં મહિલા કોંગ્રેસ પ્રમુખે ફેરવી જાદુઈ છડી ! નારાજગીના લાંબા લિસ્ટ સાથે વિજલપોરની મહિલાઓ જોડાઈ કોંગ્રેસમાં, જાણો કારણ
નવસારી

Video : નવસારીમાં મહિલા કોંગ્રેસ પ્રમુખે ફેરવી જાદુઈ છડી ! નારાજગીના લાંબા લિસ્ટ સાથે વિજલપોરની મહિલાઓ જોડાઈ કોંગ્રેસમાં, જાણો કારણ

વિજલપુર વિસ્તારમાં થયેલી સમસ્યાઓ અને નારાજગીના કારણે સ્થાનિક મહિલાઓએ કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું. વન ગંગા સોસાયટીની 150થી વધુ મહિલાઓએ કોંગ્રેસના નવસારી જિલ્લા મહિલા પ્રમુખ અર્ચના સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસનો ખેસ ગ્રહણ કર્યો.
Atul RathodBy Atul RathodMarch 2, 2025Updated:March 2, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Navsari women from Vijalpore joined Congress
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

કોઈપણ શહેર હોય તો તેની સમસ્યાઓ અને હોય છે. આ સમસ્યાઓ જે તે પાલિકા કે શાસક પક્ષને જણાવ્યા બાદ દરેક સમસ્યાઓનો હલ કરવામાં આવતો હોય છે. પરંતુ વિજલપુરના લોકો તો એટલા કંટાળ્યા છે કે શાસકોને પણ રજૂઆત કરી તંત્રને પણ રજૂઆત કરી પરંતુ કોઈ પણ પ્રકારનો સમાધાન સમસ્યાઓનો ન આવતા આખરે વિજલપુરના નાગરિકો કોંગ્રેસ તરફ પડ્યા હતા.

હવે વાત ફક્ત નાગરિકોની નથી પરંતુ મહિલાઓએ મોરચો ઉપાડ્યો છે. કોંગ્રેસના નવસારી જિલ્લાના મહિલા પ્રમુખની આગેવાનીમાં વિજલપુર ની 150 થી વધુ મહિલાઓ આજે કોંગ્રેસમાં જોડાઈ.

વિજલપુર માં એવી તો શું ઘટના બની

નવસારી નો વિજલપુર વિસ્તાર એટલે કે આ વિસ્તારમાં આરસી પટેલ નો દબદબો છે. છેલ્લી સાત ટર્મથી આરસી પટેલ અહીંના ધારાસભ્ય છે. અને તેમની કામગીરી ગામે ગામ વખણાય છે. એટલું જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને જલશક્તિ મંત્રી એવા સી આર પાટીલ દ્વારા પણ દરેક કાર્યક્રમમા તેમની કામગીરીની પ્રશંસા કરતા હોય છે. પરંતુ વિજલપુર માં એવી તો શું ઘટના બની અને એવા તો કેવા લોકોના પ્રશ્ન હલના થયા કે સમગ્ર મહિલાઓની ટીમ કોંગ્રેસમાં એક સાથે જોડાઈ.

કોંગ્રેસના મહિલા પ્રમુખ અર્ચના સોલંકીએ ફેરવી જાદુની છડી

નવસારીની વીજલપુર વિસ્તારમાં આવેલી વન ગંગા સોસાયટી છે જેમાં અનેક મહિલાઓ આજે કોંગ્રેસમાં જોડાઈ છે. ભાજપના વિસ્તારમાં જ જઈને કોંગ્રેસના મહિલા પ્રમુખ અર્ચના સોલંકીએ એવી જાદુની છડી ફેરવી કે મહિલાઓની આખે આખી ટીમ ભાજપમાં જોડાઈ ગઈ. સ્થાનિકોને આ બાબતે પ્રશ્ન કરતા તેમને જણાવ્યું કે અહીં સમસ્યા એક નહીં પરંતુ અનેક છે. રસ્તા પાણી અને અન્ય સુવિધા સ્થાનિકોને ન મળતી હોવાના આક્ષેપો સામે આવ્યા હતા.

આજે 150 કાલે હજાર અને બાદ 1500 લોકો જોડાશે – કોંગ્રેસ પ્રમુખ

આ કાર્યક્રમ દરમિયાન રવિવારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે પ્રજા હવે ભાજપથી કંટાળી છે. તમામ જનતા હવે કોંગ્રેસ તરફ પ્રયાણ કરી રહી છે. આજે 150 કાલે હજાર અને બાદ 1500 લોકો નીતિન કોંગ્રેસમાં જોડાય તો નવાઈની વાત નથી.

Bhajap Congress Navsari NAVSARI CITY Navsari Municipal Corporation Navsari News Navsari Vijalpore municipality
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,689 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.