Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

31 ડિસેમ્બર પહેલા મિલકત વેરા નહીં ભરો તો શું કરશે NMC, જાણી લો નહીં તો વધશે મુશ્કેલી

December 13, 2025

CCTV Video : નવસારી છાપરા રોડ પાસે ભયાનક અકસ્માત: ટ્રાવેલરની પાછળ કાર ધડાકાભેર અથડાઈ

December 10, 2025

14 ડિસેમ્બરે ‘નમસ્તે નવસારી ગ્રંથ’ નું થશે વિમોચન : નવસારી જિલ્લાના ભવ્ય ઇતિહાસને સમર્પિત એક અનોખું દસ્તાવેજનું પ્રિ-બુકીંગ કેવી રીતે કરશો જાણો

December 8, 2025
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»સ્પોર્ટ્સ»નવસારીમાં NPL બાદ હવે ‘પ્રેસિડેન્ટ કપ’ ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન, જાણો અહીં A ટુ Z વિગત
સ્પોર્ટ્સ

નવસારીમાં NPL બાદ હવે ‘પ્રેસિડેન્ટ કપ’ ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન, જાણો અહીં A ટુ Z વિગત

નવસારીમાં NPL પછી હવે ક્રિકેટ પ્રેમીઓ માટે વધુ એક Treat – "પ્રેસિડેન્ટ કપ" ટુર્નામેન્ટ 21 મે થી ધમાકેદાર શરૂઆત કરશે.
Atul RathodBy Atul RathodApril 14, 2025Updated:April 14, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
cricket
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. આગામી 21 મે 2025થી 25 મે 2025 સુધી, લુન્સીકુઈ ગ્રાઉન્ડ, નવસારી ખાતે યોજાવા જઈ રહી છે.

આ ગ્રાન્ડ ટુર્નામેન્ટમાં જિલ્લાની ટોપ 16 સુપર ટીમો મેદાને ઉતરશે, જેમાં નવસારી જિલ્લાના બે આઈકોન ખેલાડીઓ પણ રમતા જોવા મળશે. વર્ષદર વર્ષ આ ટુર્નામેન્ટ પોતાની વ્યાપકતા અને રોમાંચ માટે ઓળખાતા જાય છે.

વિજેતા ટીમ માટે ઘોષિત ઇનામ રકમ છે ₹1,25,000 જ્યારે રનર અપ ટીમને મળશે ₹75,000 – જે ખેલાડીઓ માટે મોટો પ્રોત્સાહન છે.

ટુર્નામેન્ટનું આયોજન યુવા અને જુસ્સાદાર આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે ઓક્શનથી લઈ આખા આયોજન સુધી દરેક બાબતમાં વ્યાવસાયિક દૃષ્ટિકોણ અપનાવ્યો છે. જીગીસ શાહ, જગદીશ મોદી, મુકેશ અગ્રવાળ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.

મેચોનું લાઈવ પ્રસારણ TennisCricket.in Live પર પણ ઉપલબ્ધ રહેશે, જેથી તમે ઘરમાં બેઠા પણ સમગ્ર ટુર્નામેન્ટનો લાઈવ આનંદ લઈ શકો. નવસારી પ્રસંગ પાર્ટીપ્લોટ ખાતે આ સમગ્ર ટુર્નામેંટનું ઉદ્ઘાટન અને ઓક્શન યોજાયું હતું.

અહીં છે ટીમોના નામ અને વિગત


🏆 Uttam Jewellers

  • Icon: Paras Naik
  • Icon: Vikash Dakhvada

🏍️ Ramdoot Bikes

  • Icon: Raku Halpati
  • Icon: Parth Bitto

🛡️ Chhukaji Titans

  • Icon: Irfan Diwan
  • Icon: Milan Mistry

🇮🇳 Prabhakunj Indians

  • Icon: Rinkesh Patel (Matvad)
  • Icon: Tiniyo (Maroli)

🐅 Vadecha Tigers

  • Icon: Jatin Bhindi
  • Icon: Kishan Shah

⚡ Power Strikers

  • Icon: Montu Patel
  • Icon: Fenil Trivedi

👑 Sultan XL

  • Icon: Mohammed Mulla
  • Icon: Sahir Kaku

🔢 Word No – 11

  • Icon: Sandip Patil
  • Icon: Shivcharan

🎯 PJ Strikers

  • Icon: Lucky Barot
  • Icon: Neel Patel

☁️ Megh XI

  • Icon: Raj Simu
  • Icon: Darshan

🟦 DP XI

  • Icon: Hardik
  • Icon: Savant

🌟 Aadhya XI

  • Icon: Nikunj Nagdhara
  • Icon: Kenil Patel

💛 YCK Abhrama XI

  • Icon: Jaivik Karod
  • Icon: Jaimin Tailor

🌊 Sagar Samrat

  • Icon: Riken
  • Icon: Parth Ahir

⚔️ Tandel Vikings

  • Icon: Kaushal Khalasi
  • Icon: Avinash Tandel

🔥 Retivala XI

  • Icon: Jaggo Solanki (Ashish)
  • Icon: Shiv Patel

 

Bhuralal Shah Cricket News Navsari Sports News
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

31 ડિસેમ્બર પહેલા મિલકત વેરા નહીં ભરો તો શું કરશે NMC, જાણી લો નહીં તો વધશે મુશ્કેલી

December 13, 2025

CCTV Video : નવસારી છાપરા રોડ પાસે ભયાનક અકસ્માત: ટ્રાવેલરની પાછળ કાર ધડાકાભેર અથડાઈ

December 10, 2025

14 ડિસેમ્બરે ‘નમસ્તે નવસારી ગ્રંથ’ નું થશે વિમોચન : નવસારી જિલ્લાના ભવ્ય ઇતિહાસને સમર્પિત એક અનોખું દસ્તાવેજનું પ્રિ-બુકીંગ કેવી રીતે કરશો જાણો

December 8, 2025
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,768 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,670 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,315 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,948 Views
Don't Miss
નવસારી

31 ડિસેમ્બર પહેલા મિલકત વેરા નહીં ભરો તો શું કરશે NMC, જાણી લો નહીં તો વધશે મુશ્કેલી

By Atul RathodDecember 13, 20250

નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા શહેરના તમામ મિલકત ધારકોને એક મહત્વપૂર્ણ અને અંતિમ સૂચના આપવામાં…

CCTV Video : નવસારી છાપરા રોડ પાસે ભયાનક અકસ્માત: ટ્રાવેલરની પાછળ કાર ધડાકાભેર અથડાઈ

December 10, 2025

14 ડિસેમ્બરે ‘નમસ્તે નવસારી ગ્રંથ’ નું થશે વિમોચન : નવસારી જિલ્લાના ભવ્ય ઇતિહાસને સમર્પિત એક અનોખું દસ્તાવેજનું પ્રિ-બુકીંગ કેવી રીતે કરશો જાણો

December 8, 2025

Breaking News : નવસારીમાં બીલીમોરા ITI થી યમુના નગર જતા રસ્તા પર દીપડાના આંટાફેરા! વાછરડાનું મારણ કરતા વનવિભાગ એક્શનમાં..

December 5, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2025 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.