Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»Navsari Riverfront : નવસારી મહાનગરપાલિકાની સાથે પૂર્ણા રિવરફ્રન્ટ આકાર પામશે ! જાણો ફાયદા
નવસારી

Navsari Riverfront : નવસારી મહાનગરપાલિકાની સાથે પૂર્ણા રિવરફ્રન્ટ આકાર પામશે ! જાણો ફાયદા

શહેરોના વિકાસ માટે જરૂરી હોય છે માળખું. એમાં પણ મહાનગરપાલિકા જેવું મહત્વનું માળખું મળે તો શહેરોની કાયાપલટ ચોક્કસપણે થઈ શકે. ગુજરાત સરકારે નવી નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનું માળખું આપ્યું છે અને શહેરોના વિકાસ માટેની નવી દિશા ચીંધી છે.
Atul RathodBy Atul RathodJanuary 4, 2025Updated:January 4, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Purna Riverfront Navsari Municipal Corporation
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા બની ચુકી છે.  ત્યારે લોકોમાં શહેરના વિકાસને લઈને આશા આકાંક્ષાઓ બંધાઈ છે. શહેરનો વિકાસ કઈ દિશામાં થઈ શકે તેની ચર્ચા નવસારી ના શહેરીજનો કરી રહ્યા છે.

શહેર કેવું હશે ? શહેરનો વિકાસ કેવો થઈ શકે ?

નવસારીને મહાનગરપાલિકાનું માળખું મળ્યું છે. ત્યારે મહત્વની ગણાતી પૂર્ણાનદીના કાંઠે વસેલા નવસારી શહેરને નવલું નજરાણું મળી શકે પૂર્ણા નદીને કાંઠે રિવરફ્રન્ટ બનાવી નવસારીના શહેરીજનો માટે ફરવા ફરવાનું મહત્વનું સ્થળ બનાવવાની સાથે શહેરની સુંદરતામાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે.

પૂર્ણા નદી કાંઠે રિવરફ્રન્ટ બને તો પૂરથી પણ શહેરને બચાવી શકાય.

નવસારી શહેરને દર વર્ષે ચોમાસા દરમિયાન ઢંઢોળી નાખતી પૂર્ણા નદી પર હવે રિવરફ્રન્ટ બની શકે તેવી શક્યતાઓ ઉજળી બની છે રિવરફ્રન્ટ બનાવવામાં આવે તો વીરાવળ ગામથી લઈને બંદર રોડ સુધી રીવર ફ્રન્ટ બનાવવામાં આવે જેનાથી બાગ બગીચો પણ બની શકે ફરવા ફરવાનું સ્થળ પણ મળી શકે અને શહેરને દર વર્ષે ચોમાસા દરમિયાન પાણીમાં ડૂબતું પણ બચાવી શકાય તેમ છે જેનાથી નવસારી શહેરને એક રિવરફ્રન્ટથી ઘણા બધા ફાયદા થઈ શકે.

મહાનગરપાલિકા નું માળખું મળતા વિકાસ માટે મોટા ભંડોળો મળશે.

નવસારી શહેરના વિકાસની દિશા હવે ખુલી ગઈ છે. નવું નવસારી શહેર બનવાની દિશામાં હવે મંડળ થઈ ચૂક્યા છે તેવા સમયે નવસારી શહેરના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર બંને સરકાર તરફથી મોટા ભંડોળો મળશે જેનાથી શહેરમાં જરૂરી માળખાગત સુવિધાઓ શહેરને સુશોભિત કરવા માટેના પ્રોજેક્ટ અને શહેરની જરૂરી સુવિધાઓ ઉભી કરવા માટેના ભંડોળ રાજ્યના કેન્દ્ર સરકારો આપશે જેનાથી નવસારી શહેરની સુંદરતામાં વધારો થાય અને લોકોને સુખ સહાયબી મળી શકે

NAVSARI CITY Navsari Municipal Corporation Navsari Rain ​​Purna River
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,688 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.