Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો, SDRF અને વહીવટી તંત્ર પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

June 26, 2025

તમારા ગામનો રખેવાળ કોણ? ટૂંક સમયમાં નક્કી થશે, ગ્રામપંચાયત ચૂંટણીના મતદાન બાદ મતગણતરી શરૂ, જુઓ Video

June 25, 2025

Navsari : ધારાગીરી પૂર્ણા નદીમાં ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ ત્રીજા દિવસે ફાયરની ટીમને આ જગ્યાએથી મળી આવ્યો

June 23, 2025
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»Game Zone New Rules: બાળકોની સુરક્ષા ને લઈને ગુજરાત સરકાર સક્રિય…આ રહ્યા ગેમ ઝોનના નવા નિયમો, જાણી લો 
ગુજરાત

Game Zone New Rules: બાળકોની સુરક્ષા ને લઈને ગુજરાત સરકાર સક્રિય…આ રહ્યા ગેમ ઝોનના નવા નિયમો, જાણી લો 

રાજકોટના ટીઆરપી ગેમની ઘટનાને  પગલે સરકારે નવો CGDCR 2017 માં નવા રેગ્યુલેશન જાહેર કર્યા છે.  જેમાં પરવાનગી લીધા બાદ જ નવેસરથી પરમિશન રીન્યુ કરીને ગેમ ઝોન શરૂ કરવા માટેના નવા નિયમો બહાર પાડ્યા છે. એટલેકે અગ્નિકાંડને રોકવા માટે સરકાર હવે સક્રિય બની છે.
Atul RathodBy Atul RathodSeptember 6, 2024Updated:September 6, 2024No Comments3 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Rajkot Game Zone Fire Incident Gujarat government new rules of game zone (1)
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતના ગેમ ઝોનની તપાસણી અને ચકાસણી કરાઈ હતી. જેમાં નિયમો અનુસાર બંધ ના બેસતા હોય તેવા ગેમ બંધ કરવાની અને હાલ પણ જે ગેમ ઝોન ચાલુ છે એમાં કોઈ ઇન રેગ્યુલારીટી દેખાય તો એને બંધ કરાવવામાં આવી રહ્યા છે.

સમગ્ર ગુજરાતમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાને લઈને વાત કરવામાં આવે તો નાના બાળકોને જીવ ગુમાવવાનો વારો આવતા સમગ્ર ગુજરાતમાં હૃદય દ્રવી ઊઠે એવા દ્રશ્ય નિર્માણ થયા હતા. સમગ્ર ગુજરાત નાના બાળકોના મોતને પગલે દુઃખમાં સળી ગયો હતો અને ચિંતાતુર બન્યું હતું. બાળકોની સુરક્ષા અને ધ્યાન રાખીને રાજ્ય સરકાર ફરીથી જાગી છે અને રાજ્યમાં ફરીથી નવા નિયમો સાથે ગેમ સોનું શરૂ કરવાની મંજૂરી આપવાની નવા CGDCR (કોમન જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ) જાહેર કર્યા છે…

ગેમ ઝોન ના નવા નિયમો…CGDCR

  • નવા નિયમો હેઠળ હયાત પરમીટેબલ બાંધકામ નહીં ચાલે પ્લાન રિવાઇઝ કરવો પડશે,
  • પરમિશન વગર ગેમ ઝોન શરૂ કરી શકાશે નહીં,
  • કોટ વિસ્તાર ગામ તળ હેરિટેજ વિસ્તારમાં તમામ પ્રકારની ગેમિંગ એક્ટિવિટી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે,
  • રેસીડેન્સીયલ ઝોન, એગ્રીકલ્ચર ઝોનમાં નિયમોને આધીન સ્વતંત્ર ગેમીંગ ઝોનને મંજૂરી મળશે,
  • ગ્રીન બિલ્ડિંગમાં ચાર્જેબલ એફએસઆઈ 7 થી 12% મફત આપવા નિર્ણય,

રેગ્યુલેશન માટેના નિયમો…

શોપિંગ સેન્ટર શોપિંગ મોલ્સ મલ્ટિપ્લેક્સ સિનેમા ક્લબ હોટલ્સ રિસોર્ટ કે પછી ગેમિંગ એક્ટિવિટી માટે કોઈપણ સ્વતંત્ર વિસ્તારને નવા રેગ્યુલેશનની હેઠળ આવરી લેવાય છે જ્યાં શહેરી વિકાસ સત્તા મંડળો મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકા દ્વારા રજીસ્ટ્રેશન લાઇસન્સ પરમિટ મંજૂરી અધિકૃતતા અને નિરીક્ષણ સંબંધિત તમામ કાર્યવાહી કરાશે..

ગેમ ઝોન માટેના જરૂરી જગ્યા …

માત્ર ઇન્ડોર  હશે તો 2000 ચોરસ મીટર , માત્ર આઉટડોર હોય તો 4,000 ચોરસ મીટર, ઇન્ડોર આઉટડોર બંને હોય તો 4,500 ચોરસ મીટર જગ્યાની જરૂર પડશે તો જ મંજૂરી મળશે..

નવા રેગ્યુલેશન હેઠળના નિયમો …

  • જ્યાં 18 મીટરનો રોડ હોય ત્યાં જ ગેમીંગ એક્ટિવિટીને મંજૂરી મળશે,
  • એક કરતાં વધુ ગેમ ઝોન હોય ત્યાં મોટા રસ્તાની એન્ટ્રી ફરજિયાત,
  • 6 મીટર કે તેથી વધુ પહોળી સ્વતંત્ર એન્ટ્રી અને એક્ઝિટ જરૂર રહેશે,
  • બિલ્ડીંગના કુલ ક્ષેત્રફળના લઘુતમ 30% ગ્રાઉન્ડ કવરેજ અનિવાર્ય,
  • રસ્તાથી 12 મીટર માર્જિન અને બીજી તરફ લઘુત્તમ 9 મીટર માર્જિન,
  • જમીનથી 15 મીટરથી વધુ ઊંચાઈ હોય તો સ્ટ્રકચરને મંજૂરી નહીં મળે,
  • માર્જિનમાં પાર્કિંગ નહીં રખાય પાર્કિંગ માત્ર એક જ બેઝમેન્ટ ને મંજૂરી,
  • પાર્કિંગ અને બિલ્ડ અપ લાઈન વખતે 6 મીટર નું અંતર ફરજિયાત રાખવું,
  • R3 અને એગ્રીકલ્ચર ઝોનમાં મહત્તમ એફએસઆઈ ઊંચાઈ 15 મીટર,
  • પ્રતિ 50 મીટર વિસ્તારમાં 3 મીટરના ઇમરજન્સી એક્ઝિટ રાખવા,
  • બિલ્ડીંગના તમામ સાઈડમાં એક ઇમર્જન્સી એક્ઝિટ એ ફરજિયાત છે,
  • ઉપર ફ્લોર લઘુતમ 18 ચોરસ મીટર આગળથી સુરક્ષિત બે સીડી સાથે જરૂરી,
  • વિકાસ પરમિટ અને એસઈઓઆર ની સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની મંજૂરી ફરજિયાત,

મંજૂરી નહીં PNG,LPG & CNG પ્રતિબંધિત…

રાજ્ય સરકારે નિયમો તો બનાવ્યા છે, પરંતુ વાલીઓમાં નિયમોનું પાલન થયું છે કે કેમ તેની જાણ હોવી ખૂબ જરૂરી છે. આજનું બાળક કાલનું ભવિષ્ય છે ત્યારે એની જાળવણી અને એની સુરક્ષા માટે નિયમો પ્રમાણે બનેલા ગેમ ઝોનમાં જ બાળકોને લઈ જવા જરૂરી બની ગયા છે.

બાળકને સુરક્ષા સાથે મનોરંજનના સ્થળે લઈ જવું વાલીઓની જવાબદારી છે તેવા સમય નવા CGDCR અને ખૂબ વાંચવો અને નિયમો જાણવા જરૂરી છે. રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર બાળકોની સુરક્ષા ને લઈને સક્રિય થઈ છે અને કડકાઈથી પગલા લેવાની શરૂઆત કરી છે. નવા CGDCR પ્રમાણે મંજૂરી આપવાની વાતો તો કરવામાં આવી છે પરંતુ રાજ્ય સરકાર માત્ર નિયમો બનાવી શકે પાલન કરવા માટે મહત્વની ભૂમિકા રાજ્ય સરકારના કર્મચારીઓ અને વાલીઓની પણ જવાબદારી બની જતી હોય છે નિયમો પ્રમાણે બનેલા ગેમમાં જ મુલાકાત લેવામાં આવે તો જ બાળકોની સુરક્ષા અને આવી અનિચ્છનીય ઘટનાઓથી બચી શકાય…

Fire Incident Game Zone Gujarat government Gujarat News New Rules Rajkot
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો, SDRF અને વહીવટી તંત્ર પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

June 26, 2025

તમારા ગામનો રખેવાળ કોણ? ટૂંક સમયમાં નક્કી થશે, ગ્રામપંચાયત ચૂંટણીના મતદાન બાદ મતગણતરી શરૂ, જુઓ Video

June 25, 2025

Navsari : ધારાગીરી પૂર્ણા નદીમાં ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ ત્રીજા દિવસે ફાયરની ટીમને આ જગ્યાએથી મળી આવ્યો

June 23, 2025
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,446 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,605 Views

નવસારીમાં વારંવાર આતંક મચાવતા લુખ્ખા તત્વોનું લિસ્ટ તૈયાર ! ઘરે ઘરે જઈ પોલીસે શરૂ કરી તપાસ, જુઓ Video

March 16, 20252,762 Views

એક..બે નહીં 11 બેગ દારૂ ! ટ્રેનમાં થતી દારૂની હેરાફેરી પર નવસારીમાં જનતા રેડ, જુઓ Video 

February 5, 20251,998 Views
Don't Miss
નવસારી

નવસારીમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો, SDRF અને વહીવટી તંત્ર પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

By Atul RathodJune 26, 20250

નવસારી જિલ્લામાં સતત વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો નોંધાઇ રહ્યો છે. જેના પગલે જિલ્લા તંત્ર…

તમારા ગામનો રખેવાળ કોણ? ટૂંક સમયમાં નક્કી થશે, ગ્રામપંચાયત ચૂંટણીના મતદાન બાદ મતગણતરી શરૂ, જુઓ Video

June 25, 2025

Navsari : ધારાગીરી પૂર્ણા નદીમાં ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ ત્રીજા દિવસે ફાયરની ટીમને આ જગ્યાએથી મળી આવ્યો

June 23, 2025

ગુજરાત કોંગ્રેસના જિલ્લા અને મહાનગરોના પ્રમુખોના નામની જાહેરાત, નવસારીમાં શૈલેષ પટેલને કરાયા રિપીટ

June 21, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2025 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.