નવસારી જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓ માટે એક રોમાંચક સમાચાર… RC CUP 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. Navsari District Cricket Association દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ ટૂર્નામેન્ટમાં જિલ્લાની શ્રેષ્ઠ ટીમો ભાગ લઈ રહી છે અને ક્રિકેટરસિકોને જોવા મળશે સવાર અને સાંજના સત્રોમાં રોમાંચક મુકાબલા. આ માટે ઓક્સન પણ યોજાયું હતું.
લીગ મેચો
Morning Session | Evening Session
27 જાન્યુઆરી 2026
• સવાર: A1 vs A2
• સાંજ: B1 vs B2
28 જાન્યુઆરી 2026
• સવાર: A4 vs A5
• સાંજ: B4 vs B5
30 જાન્યુઆરી 2026
• સવાર: A2 vs A3
• સાંજ: B2 vs B3
31 જાન્યુઆરી 2026
• સવાર: A1 vs A4
• સાંજ: B1 vs B4
01 ફેબ્રુઆરી 2026
• સવાર: A3 vs A5
• સાંજ: B3 vs B5
લીગ મેચો – Second Season
03 ફેબ્રુઆરી 2026
• સવાર: B2 vs B4
• સાંજ: A2 vs A4
04 ફેબ્રુઆરી 2026
• સવાર: B1 vs B5
• સાંજ: A1 vs A5
06 ફેબ્રુઆરી 2026
• સવાર: B4 vs B3
• સાંજ: A4 vs A3
07 ફેબ્રુઆરી 2026
• સવાર: B2 vs B5
• સાંજ: A2 vs A5
08 ફેબ્રુઆરી 2026
• સવાર: B3 vs B1
• સાંજ: A3 vs A1
ક્વાર્ટર ફાઈનલ મેચો
11 ફેબ્રુઆરી 2026
• સવાર: A3 vs B2
• સાંજ: A2 vs B3
સેમી ફાઈનલ મેચો
13 ફેબ્રુઆરી 2026
• સવાર: A1 vs પ્રથમ ક્વાર્ટર વિજેતા
• સાંજ: B1 vs દ્વિતીય ક્વાર્ટર વિજેતા
મહાફાઈનલ
15 ફેબ્રુઆરી 2026
• સવાર: પ્રથમ સેમી ફાઈનલ વિજેતા vs દ્વિતીય સેમી ફાઈનલ વિજેતા
આવો, ક્રિકેટનો ઉત્સવ માણો, ઉત્સાહ, ટીમ સ્પિરિટ અને સ્પર્ધાત્મક ક્રિકેટનો સાચો આનંદ લેવા