Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»જમ્મુ કાશ્મીર»J & K Election : જમ્મુ-કાશ્મીર ના અલગાવવાદી નેતાઓને દેશની લોકશાહીમાં હવે વિશ્વાસ બેઠો ! જાણો આ નેતાઓના નામ
જમ્મુ કાશ્મીર

J & K Election : જમ્મુ-કાશ્મીર ના અલગાવવાદી નેતાઓને દેશની લોકશાહીમાં હવે વિશ્વાસ બેઠો ! જાણો આ નેતાઓના નામ

જમ્મુ કાશ્મીરમાં 370 અને 35 એ હટ્યા બાદ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજતા લોકોમાં ઉત્સાહનો માહોલ જન્મ્યો છે. જમ્મુ અને કાશ્મીર બંને રીજનમાં વસતા લોકો મતદાન માટે ઉત્સુક બન્યા છે.
Nilesh GamitBy Nilesh GamitSeptember 15, 2024Updated:September 15, 2024No Comments3 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
The separatist leaders of Jammu and Kashmir now have faith in the country's democracy...
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

1989 અને 90 ના દાયકામાં જમ્મુ અને કાશ્મીરમાં થયેલી ચૂંટણીઓમાં ધાંધલી અને કાશ્મીરી પંડિતો પર અત્યાચાર અપહરણ જેવા ગુનાઓએ હદ વટાવી હતી જેના કારણે અલગાવવાદ નો નારો ગુંજયો હતો હવે બદલાયેલા ભારતીય રાજકીય સમીકરણો અને નીતિઓના પગલે કાશ્મીરના અલગાવવાદી નેતાઓ દેશના મુખ્ય પ્રવાહમાં ભળવા ઉત્સુક બન્યા છે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લઈને આવેલા અલગ અલગ ચૂંટણી લડવા અને લોકોમાં જાગૃતિ લાવીને વિકાસના મુદ્દા તરફ આગળ વધી રહ્યા છે..

અલગાવવાદી નેતાઓમાં નામો…

  • યાસીન મલિક,
  • ઇસ્ફાક મજીદ
  • હનીફ હૈદરી
  • હમીદ શેખ
  • સૈયદ અલી શાહ ગિલાની
  • મોહમદ ફારખ ખાન
  • શબ્બીર શાહ
  • બીટા કરાટે
  • નઈમ ખાન

રાજકીય પક્ષો દ્વારા જમ્મુ કાશ્મીરમાં ધાંધલી કરી સ્થાનિક રાજકીય પક્ષોને હરાવી દેતા યુવા કાશ્મીરીઓમાં આકૃતિ લાગણી જન્મી હતી અને બદલો લેવાની ભાવનાથી અલગાવવાદી નેતાઓ પાકિસ્તાન સાથે સંબંધો બાંધી બેઠા અને ટ્રેનિંગો લઈને જમ્મુ કાશ્મીરમાં તબાહી મચાવવા લાગ્યા હતા. આખરી શારીરિક તાલીમ બંદૂક ચલાવવાની, ટ્રેનિંગ બોમ્બ, ફેકવાની ગ્રેનેડ ફેકવાની, અને વિવિધ શારીરિક માનસિક ટ્રેનિંગો આપ્યા બાદ ભારત દેશમાં મોકલવામાં શારીરિક માનસિક ટ્રેનિંગો આપ્યા બાદ ભારત દેશમાં શારીરિક માનસિક ટ્રેનિંગો આપ્યા બાદ કાશ્મીર મોકલવામાં આવતા હતા જ્યાં તેમનું માઈન્ડ વોશ કરીને આઝાદીના નારાઓ લગાવડાવવામાં આવતા હતા. 1989 90 ના દાયકામાં અપહરણ કરી ખંડણી માંગવી જેવા કિસ્સાઓ વધી રહ્યા હતા. સેના પર હુમલાઓ કરવામાં આવતા હતા સમગ્ર પરિસ્થિતિને કાબુ મેળવવા માટે અલગ આવવાદી યુવાનોને સમજાવવા માટે ભારતીય સેનાએ પણ પ્રયાસો કર્યા હતા કેટલાક મુખ્ય પ્રવાહોમાં ફરી રહ્યા છે.

ચૂંટણી લડી રહેલા અલગ આવવાદી નેતાઓ…

1..

જફર હબીબ ડાર , જમ્મુ કાશ્મીર અપની પાર્ટી, સેન્ટ્રલ સાલગેટ શ્રીનગર વિધાનસભા..

2..

મોહમ્મદ ફારૂક ખાન, હલ્લા કદલ વિધાનસભા બેઠક શ્રીનગર, નેશનલ કોન્ફરન્સ નો નેતાઓ પર અત્યાચાર..

1989 90 ના દાયકામાં નેશનલ કોન્ફરન્સ દ્વારા ચૂંટણીઓમાં ધાંધલી કરીને મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ ના નેતાઓને અપહરણ કરીને જુલમ ગુજારવામાં આવ્યા હતા અને ચૂંટણીઓ લડવા દેવામાં આવી નહોતી નેશનલ કોન્ફરન્સ દ્વારા ચીટીંગ કરીને ચૂંટણી જીતવામાં આવતી હતી જેનો બદલો લેવા માટે યુવાનોની ઉશ્કેરણી કરવામાં આવી હતી અને મોટાપાયે પાકિસ્તાન મોકલીને ટ્રેનિંગો આપી હથિયારો ઉપાડવા મજબૂર કરવામાં આવ્યા હતા. મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ શ્રીનગર વિસ્તારમાં ચાર જેટલી સીટો જીતતી હતી પરંતુ નેશનલ કોન્ફરન્સ ના જુલમ ના કારણે લોકોમાં પણ આક્રોશની લાગણી ભભૂકી હતી.

કાશ્મીરમાં ચૂંટણીઓનો બહિષ્કારનો મુદ્દો કેમ પ્રકાશમાં આવ્યો હતો.. ?

નેશનલ કોન્ફરન્સ તેમજ સ્થાનિક મજબૂત નેતાઓ દ્વારા જમ્મુ કાશ્મીરના નાના રાજકીય પક્ષો અને અપક્ષો પર અત્યાચારો કરવામાં આવ્યા હતા ચૂંટણી સમયે તેમને ચૂંટણી ન લડવા દેવા માટેના વિવિધ ઘટકડાઓ કરવામાં આવ્યા હતા. રાજકીય પક્ષોના અત્યાચારને પગલે કાશ્મીરની કંટાળેલી જનતાએ પોતાના હક્કો અને અધિકારો માટે લડવાની શરૂઆત કરી હતી જેમાં અલગાવવાદ નો જન્મ થયો હતો. અલગગાવવાદ એટલા મોટા પાયા પર વિકાસ પામ્યો હતો કે સમગ્ર જમ્મુ કાશ્મીરની શાંતિ દોડાઈ હતી અને સેનાએ પોતાની જવાબદારી નિભાવી પડી હતી. જમ્મુ કાશ્મીરમાં પથરાવ માટેની યોજનાઓ બનાવીને સેનાને હેરાન કરવામાં આવતી હતી સાથે રાજકીય પક્ષો પર બદલો લેવા હુમલાઓ કરી ને હત્યાઓ કરવામાં આવતી હતી

2024 ની જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં પાકિસ્તાન નો મનસૂબો હવે પાર નહિ પડે..

જમ્મુ કાશ્મીરમાં આઝાદી બાદ કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ અને પીડીપી એ ખાધું પીધું અને રાજ કર્યું. અત્યાર સુધી માત્ર 20% કે 25 ટકા જેટલું જ મતદાન થતું હતું. પરંતુ લોકસભા ચૂંટણીમાં 50% થી વધુ મતદાન થયું અને લોકોનો આત્મવિશ્વાસ વધ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ લોકોએ ઉત્સાહપૂર્વક ચૂંટણીમાં ભાગ લીધો હવે વિધાનસભાની ચૂંટણીમાં અલગાવવાદી નેતાઓ પણ લોકશાહી માં માનતા થયા છે અને દેશના મુખ્ય પ્રવાહમાં ભળવા માટે મેદાનમાં ઉતાર્યા છે. કેટલાક અલગ આવવાથી નેતાઓ અપક્ષ પણ ચૂંટણી લડી રહ્યા છે. રાજ્ય કે દેશનો વિકાસ લોકશાહી ઢબે જ થઈ શકે તેવો વિશ્વાસ પ્રતિપાદિત કરવામાં કેન્દ્રની nda સરકાર સફળ રહી છે તેવું કહી શકાય.

 

democracy election 2024 jammu and kashmir separatist leaders
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Nilesh Gamit
  • Website

Related Posts

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ મોટા હુમલાની તૈયારીમાં ! મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટકો મળ્યા

October 6, 2024

જમ્મુ કાશ્મીર ચૂંટણી: બીજા તબક્કામાં પાંચ વાગ્યા સુધી 59% મતદાન શ્રીનગરમાં સૌથી ઓછું અને રિયાસીમાં સૌથી વધુ મતદાન…

September 26, 2024
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,352 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.