Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો, SDRF અને વહીવટી તંત્ર પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

June 26, 2025

તમારા ગામનો રખેવાળ કોણ? ટૂંક સમયમાં નક્કી થશે, ગ્રામપંચાયત ચૂંટણીના મતદાન બાદ મતગણતરી શરૂ, જુઓ Video

June 25, 2025

Navsari : ધારાગીરી પૂર્ણા નદીમાં ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ ત્રીજા દિવસે ફાયરની ટીમને આ જગ્યાએથી મળી આવ્યો

June 23, 2025
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»અહીં તમારા વહીવટી પ્રશ્નોનો આવશે તાત્કાલિક ઉકેલ, આ કાર્યક્રમ હેઠળ નવસારી કલેકટર જાતે તમારા પ્રશ્ન સાંભળશે
નવસારી

અહીં તમારા વહીવટી પ્રશ્નોનો આવશે તાત્કાલિક ઉકેલ, આ કાર્યક્રમ હેઠળ નવસારી કલેકટર જાતે તમારા પ્રશ્ન સાંભળશે

નવસારીમાં લોકોના પ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણ માટેનો કાર્યક્રમ યોજાયો. જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોને સ્થળ પર જ મળ્યું પોતાના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ. વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને સાથે રાખીને કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં યોજાયો જિલ્લા સ્વાગત કાર્યક્રમ
Atul RathodBy Atul RathodDecember 26, 2024Updated:December 26, 2024No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
swagat programme in the presence of Navsari Collector
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા ૧૩ પ્રશ્નો પૈકી મોટા ભાગના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની રજૂઆત સાંભળ્યા બાદ કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સરકાર દ્વારા નિયત કરાયેલા નિયમો મુજબ પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે સમક્ષ વીજળીની હાઈ ટેન્શન લાઈન, વળતર, પ્રોટેક્શન દિવાલ, દબાણ, ગટર, ગેરકાયદે બાંધકામ સહિતના સહિતના પ્રશ્નો ઉપસ્થિત થયા હતા.

ઉક્ત પ્રશ્નો પૈકી એક અરજદારની માલિકીની જમીનમાંથી હાઈ ટેન્શન લાઈન સંબંધિત રજૂઆતનો સુખદ ઉકેલ આવ્યો હતો. આ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીશ્રીને સૂચના અપાઈ હતી. અન્ય એક પ્રશ્નમાં અરજદારની રજૂઆત તેમના ઘર પાસેથી પસાર થતી ખાડીની દિવાલ તૂટી જવાના લીધે ઘરમાં વરસાદી પાણી ભરાવાની હતી, જે અંગે કલેક્ટરશ્રીએ સંબંધિત કચેરીને સત્વરે કાયદેસર કાર્યવાહી કરવા કહ્યું હતું.

આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત તમામ અરજદારોના વણઉકલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતે ચર્ચા કરી હતી. તેમજ આ સાથે કલેક્ટરશ્રીએ તમામ વિભાગના અધિકારીઓને અરજદારોની રજૂઆતોને વિગતે સાંભળી નિશ્ચિત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના સહ માર્ગદર્શન આપ્યું હતું.

આજે યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કાર્યકારી ડીડીઓશ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

Navsari NAVSARI CITY Navsari Collector
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો, SDRF અને વહીવટી તંત્ર પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

June 26, 2025

તમારા ગામનો રખેવાળ કોણ? ટૂંક સમયમાં નક્કી થશે, ગ્રામપંચાયત ચૂંટણીના મતદાન બાદ મતગણતરી શરૂ, જુઓ Video

June 25, 2025

Navsari : ધારાગીરી પૂર્ણા નદીમાં ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ ત્રીજા દિવસે ફાયરની ટીમને આ જગ્યાએથી મળી આવ્યો

June 23, 2025
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,446 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,605 Views

નવસારીમાં વારંવાર આતંક મચાવતા લુખ્ખા તત્વોનું લિસ્ટ તૈયાર ! ઘરે ઘરે જઈ પોલીસે શરૂ કરી તપાસ, જુઓ Video

March 16, 20252,762 Views

એક..બે નહીં 11 બેગ દારૂ ! ટ્રેનમાં થતી દારૂની હેરાફેરી પર નવસારીમાં જનતા રેડ, જુઓ Video 

February 5, 20251,998 Views
Don't Miss
નવસારી

નવસારીમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો, SDRF અને વહીવટી તંત્ર પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

By Atul RathodJune 26, 20250

નવસારી જિલ્લામાં સતત વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો નોંધાઇ રહ્યો છે. જેના પગલે જિલ્લા તંત્ર…

તમારા ગામનો રખેવાળ કોણ? ટૂંક સમયમાં નક્કી થશે, ગ્રામપંચાયત ચૂંટણીના મતદાન બાદ મતગણતરી શરૂ, જુઓ Video

June 25, 2025

Navsari : ધારાગીરી પૂર્ણા નદીમાં ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ ત્રીજા દિવસે ફાયરની ટીમને આ જગ્યાએથી મળી આવ્યો

June 23, 2025

ગુજરાત કોંગ્રેસના જિલ્લા અને મહાનગરોના પ્રમુખોના નામની જાહેરાત, નવસારીમાં શૈલેષ પટેલને કરાયા રિપીટ

June 21, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2025 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.