જમ્મુ કાશ્મીરને પૃથ્વીનું સ્વર્ગ ગણવામાં આવે છે. ત્યાં કુદરતી આબોહવા કુદરતી સૌંદર્ય અને એની સાથે ત્યાંના લોકોની વિશેષતાઓ પણ એવા જ પ્રકારની છે કે જે વિશેષ રીતે દેશ અને દુનિયામાં વખાણાય છે. એક તરફ રાજકીય માહોલ જામ્યો છે અને જમ્મુ કાશ્મીરની રાજકીય વાર્તાઓ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય ગણિત લગાવવામાં આવી રહી છે. કોણ કેટલી પ્રગતિ કરશે અને કેવી રીતે જીતશે તેની અટકણો લગાવવામાં આવી છે. ત્યારે ચાલો આપણે જાણીએ કાશ્મીરની વિવિધ વિશેષતાઓ અને ત્યાંની વિશેષ વસ્તુઓ વિશે.
કાશ્મીરી શાલ
ઠંડી લાગે ત્યારે સમગ્ર દેશમાં કાશ્મીરી સાલની વાત થતી હોય છે કાશ્મીરી સાલ વિવિધ પ્રકારની હોય છે.
પશ્મીના સોલ..
જગવિખ્યાત પશ્મીના સોલ લદાખવિસ્તારની બકરી માંથી બનાવવામાં આવે છે..
સહતોષ..
એન્ટીલુપ નામના પ્રાણી જે હરણ જેવું દેખાય છે એમાંથી બનાવવામાં આવે છે… અને સૌથી મોંઘી સોલ તરીકે વખાણે છે.
કન્નીસોલ…
સ્ટીક ભેગી કરીને એમાં વીણવામાં આવે છે અને આ એક પરંપારિક રીતે ગુંથણી કરીને બનાવવામાં આવતી મહત્વની સોલ્વ ગણવામાં આવે છે જેને ખૂબ ડિમાન્ડ છે…
રફાલ સોલ…
રફાલ સોલ એ શીપ એટલે કે ઘેટા માંથી બનાવવામાં આવતી પરંપરિક ગળાથી બનાવવામાં આવતી સાલ છે અને એ આ વિસ્તારના લોકોની ખાસિયત છે..
જવાવર સોલ…
જવાર સોલ પણ આ વિસ્તારની ખૂબ જાણીતી અને લોકોને રોજગારી આપતી સાલ માનવામાં આવે છે…
કાશ્મીરીઓને શોલ બનાવી રોજગારી ઉભા કરનાર ને પણ જાણવા જરૂરી
હાથ વણાટની અને વિવિધ પ્રાણીઓ માંથી બનાવવામાં આવતી સોલ કિંગ જૈનુલબુદીન ના યોગદાનથી આ ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો છે. સ્થાનિક અક્ષય રોજગારી મળે એને ધ્યાનમાં રાખીને આ ઉદ્યોગને વિકસાવવામાં આવ્યો હતો અને આ રાજાએ દેશ-વિદેશમાં એનું માર્કેટિંગ કરીને એની ડિમાન્ડ વધારી હતી જમ્મુ કાશ્મીરમાં રેવન્યુ પણ સોલથી સારી એવી રકમ મળે છે 30 થી 40 હજાર રૂપિયા મહિનાના બનાવતા લોકોને રોજગારી મળે છે હવે મશીનથી બનાવવાની પદ્ધતિઓ શરૂ થઈ છે જેને લઈને ઉત્પાદન વધ્યું છે પરંતુ હાથ બનાવટની સોલ્વ આજે પણ લોકો વાપરવાનું પસંદ કરે છે મોંઘી હોવા છતાં લોકો દેશ વિદેશમાં એની ડિમાન્ડ વધુ છે..
કાર્પેટ
કાર્પેટ ના પ્રકાર..
- ગાબા
- નામડા
- ટેન સ્ટિચ. યુરોપમાં વધુ વપરાય છે ફુલ વાળી ડિઝાઇન વાળું વધુ જોવા મળે છે વિદેશોમાં આ કાર્પેટની ખૂબ માંગ છે એક્સપોર્ટ પણ મોટાપાયે કરવામાં આવે છે.
એમ્બ્રોઇડરી…
એમ્બ્રોઇડરી ના વિવિધ પ્રકારો છે જેમાં
- કસીદા
- ટિલ્લા વર્ક
- ઝારી
એમ્બ્રોઇડરી વર્ક પણ ખૂબ મહત્વનું અને રોજગારી આપતું ઉદ્યોગ છે એમ્બ્રોઇડરી ના આ ત્રણેય ખૂબ મહેનત માંગી લેતા વર્ક છે જેની ખૂબ મોટા પાયે ડિમાન્ડ છે..
વુડ કારવીંગ .. એટલે કે લાકડાની કોતરણી..
વુડ કારવીંગ એ જમ્મુ કાશ્મીરની એક અલાયદી અને અલવ્ય ગણવામાં આવે છે લાકડામાંથી કોતરણી કરીને વિવિધ ફર્નિચરો બનાવવામાં આવે છે લાકડામાં કોતરણી કરવામાં જમ્મુ કાશ્મીરના કારીગરોની મહારત સામે કોઈ પણ ટકી શકે તેમ નથી એમાં અખરોટ અને ચીનારની લાકડીમાંથી ફર્નિચર બનાવવામાં આવે છે વિવિધ આઈટમ બનાવે છે ચીનાર ટ્રી ખૂબ મહત્વનું ગણવામાં આવે છે અને જેનાથી મોટા પાયે રોજગારી ઊભી થાય છે અહીંના કારીગરો આજે પણ આ કળા સાથે સંકળાયેલા છે.
લાકડાની કટંબંધ કોતરણી..
છતની ડિઝાઇન બનાવવા માટે એટલે કે સીલીંગમાં કોતરણી કરીને બનાવવામાં આવે છે નાના નાના ટુકડામાંથી આ ડિઝાઇન સીલીંગ પર બનાવવામાં આવે છે અને વિવિધ કલરોથી રંગવામાં આવે છે જીનાર દેવદારના લાકડામાંથી ડિઝાઇન બનાવવામાં આવે છે અને આ ડિઝાઇન ખૂબ મહત્વની અને અલગ ગણવામાં આવે છે ખૂબ મોંઘી હોવાના કારણે પૈસાદાર લોકો માટે આ કોતરણી ડેપ્યુટેશન માટે મહત્વની ગણાય છે કાશ્મીરી પૈસાદાર વર્ગ આ કોતરણી કરાવે છે.
કંદકારી એટલે કે કોપર વેર…
કાશ્મીરી કાવાનું નામ આવે અને કંદકારી નું નામ એની સાથે જોડાયેલું છે તાંબાના વાસણોને કાશ્મીરી ભાષામાં સમોવેર તરીકે ઓળખવામાં આવે છે ચા પીવા માટે તાંબાના વિવિધ ડિઝાઇનવાળા તાંબાના વાસણો બનાવવામાં કાશ્મીરીઓને મહારથલ છે એમાં દેશી ચા અને કાશ્મીરની વખાણ હતી કાવા આમાં પીવામાં આવે છે એ પીવાનું કંઈક અલગ જ મહત્વ અને અલગ રેપ્યુટેશન છે.
પેપર મેષ એટલે કે પેપર માંથી બનાવવામાં આવતી આઈટમો..
પેપર માંથી વિવિધ આઈટમો બનાવવાની કળા પણ કાશ્મીરીઓ પાસે છે અને એની દેશ વિદેશમાં ખૂબ માંગ છે કલમદાની જેમાં પેન મુકવા માટે ખૂબ વખાણાય છે તદુપરાંત વિવિધ પેપરની આઈટમો બનાવવામાં આવે છે જેની પણ ખૂબ ડિમાન્ડ છે.
વિકર વર્ક…
લાકડાની ડાળીઓ માંથી વિવિધ ડિઝાઇનો બનાવવામાં આવે છે એને વીકર વર્ક કહેવામાં આવે છે વિલોટરી એટલે કે જેમાંથી બેટ બને છે એ ઝાડ માંથી વધુ પડતા બનાવવામાં આવે છે ખાસ કરીને બાસ્કેટ લેમ્પ સેડ ખુરશી ટેબલ લાઈટ જેવી આઈટમો બનાવવામાં આવે છે કાંગરી વર્ક એક ખૂબ જાણીતું અને દુનિયાભરમાં વખાણાયેલું માનવામાં આવે છે..
લખા કેપ…
જમ્મુ કાશ્મીર ની લખા કે ખૂબ જાણીતી છે કાશ્મીરીઓ જે ટોપી પહેરે છે એ ટોપી ખૂબ મહેનતથી બનાવવામાં આવતી હોય છે અને એ કાશ્મીરની ઓળખ છે કાશ્મીરની ઓળખ સમી આ લખા કે પણ દેશ અને દુનિયામાં ખૂબ જાણીતી છે એ પહેરવાથી વિવિધ ફાયદાઓ થતા હોય છે એ એની વિશેષતા છે.