Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»દક્ષિણ ગુજરાતમાં ફરી જળતાંડવ ! સુરત, તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ, નવસારીની પૂર્ણા, મીંઢોળાની સપાટી વધી
નવસારી

દક્ષિણ ગુજરાતમાં ફરી જળતાંડવ ! સુરત, તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ, નવસારીની પૂર્ણા, મીંઢોળાની સપાટી વધી

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે સમગ્ર દિવસ દરમિયાન અંધારું વાતાવરણ અને વરસાદના માહોલ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. સમાચારનો સમય 11:30. શુક્રવાર 27.9.24 ના રોજ નવસારીની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. 
Nilesh GamitBy Nilesh GamitSeptember 27, 2024Updated:September 27, 2024No Comments3 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Torrential rains in navsari Surat Tapi district Purna Mindhola level increase
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

રૈનડાંગ જિલ્લામાં પણ સાર્વત્રિક સામાન્ય વરસાદ વરસ્યો છે જેને લઇને ફરીથી ઠંડક પ્રસરી છે ડાંગ જિલ્લામાં નાગલી અને વરસાદી આધારિત ખેતી પકવતા ખેડૂતોમાં કૃષિનો માહોલ સર્જાયો છે. ભાદરવા માસમાં ફરીથી વરસાદી માહોલ શરૂઆત રંગીન વાતાવરણ ખીલી ઉઠ્યું છે ખાસ કરીને કુદરતી સૌંદર્ય વચ્ચે વસેલા ડાંગ જિલ્લામાં વરસાદના કારણે તળાવો અને કોતરોમાં પાણીના ધોધ ફરીથી છલકાયા છે જેના લઈને રમણીય દ્રશ્યો સર્જાયા છે.

સુરત જિલ્લાના મહુવા અનાવલ તેમજ અન્ય જંગલ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે જેને લઇને પૂર્ણ નદીની સપાટીમાં વધારો થયો છે. ખાસ કરીને મહુવા અનાવલ વિસ્તારમાં દર વર્ષે સારો વરસાદ પડે છે ચાલુ વર્ષે ભાદરવા માસના સમય દરમિયાન પણ સારો વરસાદ વરસ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી મહુવા વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે જેને લઇને ખેતી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે અને બફારા છૂટકારો મળ્યો છે

તાપી જિલ્લામાં પણ સારો વરસાદ વરસ્યો છે વ્યારા તાલુકામાં સૌથી વધુ 10 in થી વધુ વરસાદ વરસ્યો છે જેને લઇને મીંડોળા નદીની સપાટીમાં વધારો થયો છે વાલોડ તાલુકામાં પણ સૌથી વધુ વરસાદ થયો છે ડોલવણ અને સુધીર વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે જેને લઈને પૂર્ણા અને મીંડોળા નદીની સપાટીમાં આંશિક વધારો થયો છે.

નવસારી નજીકથી વહેતી પૂર્ણા નદીની સપાટી 16 ફૂટ પર પહોંચી ચૂકી છે

નવસારી શહેર નજીકથી વહેતી પુના નદીનો કેચમેન્ટ એરિયા મહુવા અનાવલ વાલોડ સુબીર અને ડોલવણ વિસ્તારમાં પડતો વરસાદ સીધો અસર કરે છે પૂર્ણ નદીના કેચમેન્ટમાં પડેલા વરસાદના કારણે નદીની સપાટીમાં વધારો થયો છે અને 16 ફૂટ પર સ્થિર થઈ ગયો છે આજે સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે 11:30 વાગ્યા છે સપાટી વધતા પ્રમાણે દ્રશ્યો પણ સર્જાયા છે.

વ્યારા તાલુકામાં વરસાદના કારણે મીંડોળા નદીની જળ સપાટીમાં પણ થયો વધારો.

તાપી જિલ્લામાં પડતો વરસાદ સીધો હિંડોળા નદીમાં આવતો હોય છે જેની અસર સીડી મીંડોળા નદીમાં વર્તાઈ રહી છે મિનરવા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો છે બારડોલી નજીકથી વહેતી અને નવસારીના મરોલી નજીકથી વહેતી નદીની સપાટીમાં વધારો થયો છે હાલ સપાટી સ્થિર છે અને કોઈ અન્ય ઘટનાઓ ઘટી નથી કોઈ પાણી ભરાવાના કે રસ્તાઓ બંધ થવાની ઘટનાઓ પણ ઘટી નથી.

ભાદરવા માસનો વરસાદ ડાંગરની ખેતી માટે આશીર્વાદરૂપ

ચાલુ વર્ષે સૌથી લાંબુ ચોમાસું રહેશે તેવી આગાહીઓ કરવામાં આવી હતી હવામાન વિભાગ તેમજ અન્ય વરસાદી માહોલ વિશે ભવિષ્યવાણી કરતા લોકોએ પણ ભવિષ્યવાણી કરી હતી જેમાં ખાસ કરીને ચોમાસુદ ખૂબ લાંબુ રહ્યું છે ભાદરવા માસમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદ વરસે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે ખાસ કરીને બદલવા માસમાં વરસેલો વરસાદ લોકોને બફારાથી છુટકારો આપતો હોય છે અને ડાંગરના પાક માટે આશીર્વાદ બની જતો હોય છે તદ ઉપરાંત શેરડી જેવા પાક માટે પણ ફાયદાકારક રહેતો હોય છે હાલ બ્રોથ થવા માટે શેરડીને થોડું સૂકું હવામાનની જરૂર પડતું હોય છે પરંતુ ડાંગર માટે મહત્વનો ગણાય છે.

Gujarat Rain Heavy Rain monsoon season Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Nilesh Gamit
  • Website

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,351 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.