Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»મોબાઈલ નથી અડવાનો…. પહેલા ધોરણમાં ભણતા બાળકે આવું કેમ કહ્યું ? જાણો ધમાલ ગલીમાં આવેલા બાળકોનું મંતવ્ય, જુઓ Video
નવસારી

મોબાઈલ નથી અડવાનો…. પહેલા ધોરણમાં ભણતા બાળકે આવું કેમ કહ્યું ? જાણો ધમાલ ગલીમાં આવેલા બાળકોનું મંતવ્ય, જુઓ Video

હાલમાં દરેક નાના બાળકો પણ મોબાઈલમાં આખો દિવસ ગાળે છે. જેની ખરાબ અસર તેમના માનસ પટલ પર પડે છે. ત્યારે નવસારીના બાળકો માટે સામાજિક સંસ્થાઓ માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. ધમાલ ગળી થકી બાળકોને રમતનું પ્લેટફોર્મ પૂરું પાડી તેમનામાં અવેરનેસ લાવવામાં આવી.
Atul RathodBy Atul RathodJanuary 5, 2025Updated:January 5, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
why-should-young-children-be-kept-away-from-mobile-phones-navsari-dhamal-gali
Share
Facebook Twitter LinkedIn Pinterest Email
નવસારી રોટરી ક્લબ દ્વારા આયોજિત ધમાલ ગલી એ અનોખો કાર્યક્રમ છે, જે બાળકો, યુવાનો અને પરિવાર માટે પરંપરાગત રમતોના આનંદ અને ઉત્સાહને ફરી જીવંત કરે છે. દર વર્ષે નવસારીની ગલીઓમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં બાળકો ઉમટી પડતાં હોય છે.
આ કાર્યક્રમમાં દોરીકૂદ (Skipping), લેમન અને સ્પૂન રેસ, માઇન્ડ રમતો (Mind Games), હોપસ્કોચ, ઝુંબા ડાન્સ, યોગા, લાઈવ ક્વિઝ, મજેદાર ફૂડ સ્ટોલ્સ અને ઘણું બધું જોવા મળ્યું હતું. 5 જાન્યુઆરી, રવિવારના રોજાયેલી આ ઈવેન્ટમાં મોટી સંખ્યામાં લોકો હજાર રહ્યા હતા. સવારે 7:30 કલાકે લુન્સીકુઈ, નવસારી ખાતે બાળકોની ભીડ ઉમટી હતી. આ કાર્યક્રમને રોટરેક્ટ ક્લબ ઓફ નવસારી યંગ ટર્ક્સ અને રોટરેક્ટ ક્લબ ઓફ હરિજયોત દ્વારા ટેકો આપવામાં આવ્યો છે.

શા માટે આમાં ભાગ લેવો જોઈએ?

ધમાલ ગલી માત્ર રમતો માટે જ નથી, પણ નવા મિત્ર બનાવવા, પરિવાર સાથે સમય વિતાવવા અને આપણા પરંપરાગત ખેલને જીવંત રાખવાનો ઉત્સવ છે. સાથે જ આ ધમાલ ગલીમાં આવતા બાળકોએ દેશના તમામ બાળકોને મહત્વનો સંદેશ પણ આપ્યો હતો.
“હાલમાં દરેક નાના બાળકો પણ મોબાઈલમાં આખો દિવસ ગાળે છે પરંતુ તેમણે મોબાઈલ વાપરવા કરતાં આવી ગેમમાં પોતાનો સમય પસાર કરવો જોઈએ. ખાસ કરીને ધમાલ ગળી વિશે જણાવતા તેમણે કહ્યું કે અહીં અનેક એવી ગેમ છે જે બાળકોને ખૂબ પસંદ આવશે. જેનથી બાળકોએ મોબાઈલ યુઝ નથી કરવાનો પરંતુ આવી ગેમો રમવી જોઈએ” –  યુગ સોનવણે

નાના બાળકોને શા માટે મોબાઈલથી દૂર રાખવા જોઈએ ?

  • શારીરિક અને માનસિક વિકાસ પર અસર: બાળકોએ મોબાઈલથી ઘણીવાર લાંબા સમય સુધી અને સતત જોડાવાનું ટાળવું જોઈએ, કારણ કે આથી તેમની મગજની અને આંખોની ઉત્તેજના વધે છે. આ, સીખવાના અને માનસિક વિકાસને આંકડી શકે છે.
  • આંખ પર તણાવ: લાંબા સમય સુધી મોબાઈલ પર નજર રાખવાથી આંખો પર તણાવ, આંખોમાં દુખાવા અને દૃષ્ટિની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
  • નિંદ્રા પ્રોબલેમ: મોબાઈલ પર વધારે સમય પસાર કરવાથી બાળકની નિંદ્રા પર અસર પડી શકે છે, ખાસ કરીને જો તેઓ સલીટ મોડ પર હોય તો.
  • અ social media અને violent content: મોબાઈલમાં વિવિધ રમતો, વિડિયો અને સોશ્યલ મીડિયા હોય છે, જે બાળકો માટે યોગ્ય નથી. વધુમાં, અશ્લીલ અથવા હિંસક સામગ્રી જોઈ શકે છે.
  • શારીરિક પ્રવૃત્તિની ગૂંચવણ: બાળકો જેમ મોબાઈલ પર સમય વિતાવે છે, તેમ તેઓ શારીરિક ગતિશીલતા અને બાહ્ય ક્રિયાઓથી દૂર રહી શકે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
  • લાગણી અને સામાજિક દૂરસ્થતા: મોટું સમય મોબાઈલ પર વિતાવવાનો તેના વિશે ગહન સામાજિક કનેક્શન અને લાગણીઓથી દૂર કરી શકે છે.
Child Game Gujarat NAVSARI CITY Sports News
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,352 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.