Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»જમ્મુ કાશ્મીર»જમ્મુ કાશ્મીર ચૂંટણીમાં હિન્દુ શેરની મેદાને, પિતા અને કાકાને આતંકીઓએ ગોળીએ વીંધી દીધા હતા
જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર ચૂંટણીમાં હિન્દુ શેરની મેદાને, પિતા અને કાકાને આતંકીઓએ ગોળીએ વીંધી દીધા હતા

જમ્મુ કાશ્મીર ની ચૂંટણી દિવસે દિવસે રસપ્રદ બનતી જાય છે પહેલા ચરણના મતદાન ની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ જામી રહ્યો છે. રાજ્ય પક્ષોમાં પણ ઘર માટે આવી ગયો છે. જમવામાં ભારતીય જનતા પાર્ટી  મજબૂતાઈથી આગળ વધી રહી છે.  જ્યારે કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ પીડીપી અને અન્ય સ્વતંત્ર ઉમેદવારો મેદાનમાં જંગ લડી રહ્યા છે. એવામાં ભાજપે નવાજ પ્રકારનો જંગ કિસટવાડ બેઠક પર ખેલીયો છે હિન્દુ શેરની શગુન પરિહારને મેદાનમાં ઉતારી છે.
Nilesh GamitBy Nilesh GamitSeptember 12, 2024No Comments3 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Jammu and Kashmir election 2024 Shagun Parihar bjp Candidate
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

2018માં પિતા અજીત પરિહાર અને કાકા અનિલ પરિહારને આતંકીઓએ જાહેરમાં ગોળી મારી દીધી હતી અને જેના કારણે મોત નીપજ્યા હતા અનિલ પરિહાર ડોડા ભદ્રવા અને રામબન જિલ્લામાં મજબૂત નેતા તરીકે ઉભરીને આગળ આવ્યા હતા. તેઓ પેન્થર પાર્ટીમાં પણ અગાઉ લડી ચૂક્યા હતા.

આરએસએસ ના મજબૂત કાર્યકર્તા તરીકે તેમની છાપ ચાર જિલ્લાઓમાં હતી અને સંગઠનની અજીબ તાકાત ધરાવતા અનિલ અને અજીત પરિહાર મહત્વના રાજ્ય નેતાઓ તરીકે ઉભરીને આગળ આવ્યા હતા. 370 ની કલમને હટાવવા તેમજ આતંકી પ્રવૃત્તિઓના ડામવા માટે મને મહત્વની ભૂમિકા ભજવી હતી, અને સરકારની સાથે રહીને તેમણે મહત્વના કામો કર્યા હતા.

2ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં પીએચડી કરી રહ્યા છે 9 વર્ષની આ હિન્દુ શહેરની

આતંકીઓને કણાની જેમ ખૂચતા બંને ભાઈઓને ગોળીઓ મારી દીધી હતી અને મોતની પ્રજા હતા એવામાં અજિત પરિવારની હોનહાર ડિગ્રી સગુન પરિહાર અને ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતારી છે 29 વર્ષની આ હિન્દુ શહેરની ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં પીએચડી કરી રહ્યા છે.  તેમણે ઉમેદવારી કરી છે ભારતીય જનતા પાર્ટીએ પ્લાનિંગ પૂર્વક હિંદુ યુવતીને મેદાનમાં ઉતારી છે.

સગુન પરિહાર હાલ પીએચડી કરી રહી છે 29 વર્ષીય આ હિન્દુ યુવતીએ પોતાના પરિવારના બે મહત્વના સભ્યો ગુમાવ્યા બાદ તેમને ટિકિટ મળતા ડોડા ભદ્રવા અને રામવન જિલ્લાઓમાં તેમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે તેમના સહારે સમગ્ર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી લોકોનો પ્રતિસાદ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

જમ્મુ કાશ્મીરની સૌથી નાની ઉંમરની ઉમેદવાર તરીકે સગુન પરિહાર મેદાનમાં

સગુન પરિહારને પોતાના પરિવાર તરફથી રાજકીય વારસો બક્ષિસમાં મળ્યો છે તેમનામાં પહેલાથી જ રાજકીય ગુણ જાહેરમાં બોલવાનું અને સ્વભાવને સંબોધવાનું તેમણે કોલેજ કાળ દરમિયાન શરૂઆત કરી હતી પોતાના કોલેજકાળ દરમિયાન તેમણે સંગઠનાત્મક કામગીરીમાં હાથ અજમાવ્યા હતા પોતાના પિતાશ્રી અને કાકાને ગુમાવ્યા બાદ પોતે દુઃખમાં સરી ગઈ હતી પરંતુ પરિવાર અને આજુબાજુના લોકોના સહકારને પગલે ફરીથી માથું ઊંચકીને ઊભી થઈ હતી, અને હાલ શિક્ષિત અને નાની વયની હિંદુ યુવતી તરીકે ઉમેદવારી નોંધાવી છે જેને આજુબાજુના વિસ્તારમાંથી સારો એવો પ્રતિસાદ મળતા આનંદની લાગણી છવાઈ છે.

શાંતિ અને સુરક્ષા સગુન પરિહારનું મુખ્ય ધ્યેય

સગુન પરિહારે પોતાના પિતા અને કાકાને હિજબુલ મુજાહિદ દિનના આતંકીઓ દ્વારા હત્યા કરી દેવાની ઘટનાને નજરે જોઈ છે પોતાના પરિવારના મોભીઓને ગુમાવ્યા બાદ સમગ્ર પરિવારમાં ખોફની લાગણી આપી હતી, પરંતુ 2019 માં 370 અને 35 એ હટ્યા બાદ આતંકવાદની જે રીતે જડબાતોડ જવાબ મળી રહ્યો છે, અને ધ્યાનમાં રાખીને વિધાનસભાની ચૂંટણી લડી રહેલી સગુન પરિહાર શાંતિ અને સુરક્ષા પોતાના વિસ્તારના વિકાસ માટે મહત્વના ગણીને શાંતિ અને સુરક્ષા માટેના આગળ રાખીને ચૂંટણી જંગમાં ઝંપલાવી રહી છે. યુવાનોને રોજગારી અને શિક્ષણ પર સૌથી વધુ ભાર આપવાનો તેમનો ધ્યેય છે 16 મી ઓગસ્ટના દિવસે પ્રથમ ચરણનું મતદાન થવાનું છે જેના માટે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારમાં સમગ્ર પરિવાર જોડાયું છે અને હિન્દુ શહેરની ને જીતાડવા માટે હિન્દુ સંગઠનો પણ મજબૂતાઈથી કામે લાગ્યા છે.

bjp Candidate election 2024 Jammu Kashmir election Shagun Parihar
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Nilesh Gamit
  • Website

Related Posts

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ મોટા હુમલાની તૈયારીમાં ! મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટકો મળ્યા

October 6, 2024

જમ્મુ કાશ્મીર ચૂંટણી: બીજા તબક્કામાં પાંચ વાગ્યા સુધી 59% મતદાન શ્રીનગરમાં સૌથી ઓછું અને રિયાસીમાં સૌથી વધુ મતદાન…

September 26, 2024
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,688 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.