Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારીમાં ગણેશ વિસર્જન સાથે જોડાયેલુ આ પૂર્ણા પુનરુત્થાન આખરે છે શું ? જાણો
નવસારી

નવસારીમાં ગણેશ વિસર્જન સાથે જોડાયેલુ આ પૂર્ણા પુનરુત્થાન આખરે છે શું ? જાણો

ગણેશ ચતુર્થીના પર્વને લઈને લોકોમાં આનંદ ઉલ્લાસની લાગણી જનમતી હોય છે. જેમાં ઢોલ નગારા તાસા સાથે ગણેશ ચતુર્થી પર્વ સંપન્ન થઈ રહ્યું છે. વિસર્જનની પ્રક્રિયાઓ ચાલી રહી છે તેવા સમયે સમગ્ર ચતુર્થી પર્વ દરમિયાન પૂજાપો એ નદીઓ અને નાણાઓમાં ફેંકી દેવામાં આવતો હોય છે અથવા તો કચરાપેટીમાં ફેંકી દેવામાં આવતો હોય છે ત્યારે નવસારી શહેર અને જિલ્લામાં ઘણા સમયથી ઓર્ગેનિક ખાતર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
Atul RathodBy Atul RathodSeptember 17, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
ganesha-dissolution-navsari-purna-punruddhan
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

છેલ્લા દસ વર્ષથી નવસારી શહેરમાં ગણેશ ચતુર્થી પર્વ દરમિયાન નીકળતા પૂજાપો સમાજસેવી સંસ્થાઓ દ્વારા ભેગો કરીને એક જગ્યાએ એકત્ર કરવામાં આવે છે અને એને ઓર્ગેનિક ખાતર બનાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવે છે.

કેવી રીતે બનાવવામાં આવે છે ફૂલોમાંથી ખાતર..??

ગણેશ ચતુર્થી પર્વ દરમિયાન નીકળેલા ફૂલો અને હાર તોરા ને ભેગા કરીને એના પર પાણીનું આવરણ છંટકાવ કરવામાં આવે છે ફૂલો સળિયા બાદ તેમાં અળસિયા નાખવામાં આવે છે અથવા તો માટી સાથે ભેગા કરીને સડાવવામાં આવે છે અને જેમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે ઓર્ગેનિક ખાતર ગાર્ડનમાં તેમજ કિચન ગાર્ડનમાં વાપરી શકાય છે અને એક સેન્દ્રીય ખાતર તરીકે ખૂબ મહત્વનું ગણાય છે..

કેટલા દિવસ લાગે છે ભૂલમાંથી ખાતર બનતા??

ફૂલ અને હાર તોરામાં થી ઓર્ગેનિક ખાતર બનાવવા માટેની પ્રક્રિયા 30 થી લઈને 45 દિવસ સુધીની હોય છે અળસિયા દ્વારા અથવા તો માટીમાં ભેગું કરીને ફૂલોને સડાવવામાં આવે છે અને ત્યારબાદ સડી ગયેલા ખાતરને ચારણી દ્વારા ચાલીને બેગમાં પેક કરીને બાગમાં બગીચામાં તથા ખેતરમાં નાખી શકાય છે.

નવસારી શહેરમાંથી અંદાજે 8 થી વધુ પૂજાપો નીકળવાનો અંદાજ

નવસારી શહેરમાં નાના-મોટા ગણતરી કરીને 2000થી વધુ નાની મોટી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે જેમાં નવસારી શહેરના વિવિધ મંડળો અને ઘરોમાં સ્થાપન કરેલા ગણપતિ દાદા ની દસ દિવસ સુધી કરવામાં આવેલી પૂજા દરમિયાન આઠથી દસ ટન જેટલો પૂજાપો આવવાની શક્યતા નો અંદાજ લગાવવામાં આવ્યો છે જે સમાજસેવી સંસ્થાઓ દ્વારા ભેગો કરવામાં આવે છે નગરપાલિકા દ્વારા વાહનપુરા પાડવામાં આવે છે અને ત્યારબાદ ઓર્ગેનિક ખાતર બનાવવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે.

ફૂલો નદીમાં ન નાખતા પર્યાવરણનું પ્રદૂષણ અટકે છે..

પર્યાવરણને પ્રદૂષણને રોકવા માટે વિવિધ પ્રયત્ન કરવામાં આવતા હોય છે જેમાં ગણેશ ચતુર્થી દરમ્યાન નીકળતા પૂજાપાને ઓર્ગેનિક ખાતર બનાવવા માટે ભેગું કરી લેવામાં આવે છે જેનાથી નદીમાં ફેકવાની નોબત આવતી નથી અને ફૂલો નારિયેળ તથા અન્ય પૂજાપાઓ નદીમાં ન નાખતા પર્યાવરણની જાળવણી પણ થાય છે.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,808 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,354 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.