Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારીના જમાલપોર ઈચ્છાપૂર્તિ ગણેશ, જયાં ભક્તોની જામતી હતી ભીડ, ભાવભીની આંખે આપી શ્રદ્ધાંજલિ, જુઓ તસવીર
નવસારી

નવસારીના જમાલપોર ઈચ્છાપૂર્તિ ગણેશ, જયાં ભક્તોની જામતી હતી ભીડ, ભાવભીની આંખે આપી શ્રદ્ધાંજલિ, જુઓ તસવીર

ગણેશ ચતુર્થી પર્વ એ વિવિધતાઓ અને વૈવિધ્યતાઓથી લોકો ઉજવણી કરે છે. દસ દિવસ સુધી ગણપતિ દાદા ની પૂજા અર્ચના અને બાધા આંખડીઓ રાખીને દાદાની ભક્તિ કરતા હોય છે.
Atul RathodBy Atul RathodSeptember 17, 2024Updated:September 17, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Navsari Jamalpore Ganesh crowd devotees
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી શહેરના જમાલપોર વિસ્તારમાં આવેલ શિવ પર્વતી સોસાયટીના સન ઓફ શિવા ઈચ્છાપૂર્તિ ગણેશ એ નવસારી શહેરના આકર્ષિત પ્રતિકૃતિ ધરાવતા ગણપતિદાદાની પ્રતિમા શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.

મુંબઈના મૂર્તિકાર દ્વારા બનાવવામાં આવી હતી ઈચ્છાપૂર્તિ ગણેશ ની પ્રતિમા

શિવ પાર્વતી સોસાયટીના યુવકો દ્વારા મુંબઈ ખાતે આવેલા મૂર્તિકાર પાસે ગણપતિ દાદાની પ્રતિમા બનાવડાવી હતી પોતાને પસંદ આવે એવા પોટ્રેટ ડ્રોઈંગ કરાવીને ડિઝાઇન બનાવડાવ્યા બાદ પ્રતિમા બનાવી હતી. છેક મુંબઈથી નવસારી સુધી જહેમત ઉઠાવી હતી.

12 કલાકના પ્રવાસ બાદ મુંબઈથી નવસારી લાવ્યા હતા..

મુંબઈ થી નવસારી 300 કિલોમીટર દૂરથી પ્રતિમા લાવીને નવસારી શહેરમાં પ્રસ્થાપિત કરી હતી 12 કલાક જેટલો સમય લાગ્યો હતો જેમાં યુવાનોએ મહેનત કરીને નવસારી શહેરમાં પ્રસ્થાપિત કરી હતી. નવસારી ના આ મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને સમાજને સંગઠિત કરવાની લોકોમાં જાગૃતિ લાવવાનો પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

સન ઓફ શિવા ગણેશ મંડળ દ્વારા જાગૃતિના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું

સન ઓફ શીવા ના ઈચ્છાપૂર્તિ ગણેશ નવસારી શહેર માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું આગમન સમયે ખૂબ આકર્ષક આયોજન કર્યું હતું જેના કારણે શહેરમાં ચર્ચા જાગી હતી આ યુવાનો દ્વારા કોરોના કાળથી માંડીને સોસાયટીમાં લોકોને જરૂર પડે મદદરૂપ થવા માટેના કાર્યક્રમો યોજવામાં આવે છે એ જ રીતે ગણેશ ચતુર્થી કાર્યક્રમ દરમિયાન પણ વિવિધ જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા બાળકો માટે રમતગમત સ્પર્ધાઓ યોજવામાં આવી હતી અને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સેવા કાર્યો પણ હાથ ધરવામાં આવે છે નવરાત્રી જેવા પર્વમાં સોસાયટીના લોકો ભેગા મળીને રંગે ચંગે નવરાત્રી પર્વની ઉજવણી કરે છે અને ભાઈચારાની ભાવના ને પણ ઉજાગર કરે છે.

Ganesh Chaturthi Ganesh Utsav Ganesh visarjan Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,689 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.