Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»વીડિયો»નવસારીમાં લુન્સિકુઇના રાજાને ભાવભીની આંખે ભક્તોએ આપી વિદાય, જુઓ Video
વીડિયો

નવસારીમાં લુન્સિકુઇના રાજાને ભાવભીની આંખે ભક્તોએ આપી વિદાય, જુઓ Video

લોકોને એકસાથે ભેગા કરવાનો પર્વ એટલે કે ગણેશ ઉત્સવ. નવસારી શહેરમાં આ ગણેશ ઉત્સવ ઠેર ઠેર ઠેર ઠેકાણે ઉજવવામાં આવે છે. જેમાં અનેક નાની થી લઈને મોટી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે લુસી કોઈ વિસ્તારમાં રાજા ની જે 11 ફૂટની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
Atul RathodBy Atul RathodSeptember 17, 2024Updated:September 17, 2024No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી શહેરનો સૌથી જાણીતો વિસ્તાર એટલે કે લુન્સિકુઇ. અહીં દસ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. નવસારી વિસ્તારમાં ગણેશ જીની જે પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન માટે પણ પહોંચ્યા હતા.

વિવિધતામાં એકતાનો આ પર્વ ઉજવવા માટે નવસારીના કોઈ સહિતના આસપાસના વિસ્તારોના યુવાનો એકત્ર થયા હતા. અને દસ દિવસ માટે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 34 વર્ષથી આ પ્રમાણે ગણેશજીની સ્થાપના નવસારીમાં વિસ્તારમાં સર્કિટ હાઉસ ની સામે કરવામાં આવે છે. ધામધૂમથી દર વર્ષે આ પ્રકારનું આયોજન અહીં યુવાનો દ્વારા કરવામાં આવે છે.

King of Lunsikui Navsari visarjan watch Video

ત્યારે મંગળવારે વિસર્જન યાત્રા નીકળી હતી જેમાં ધામધૂમથી ડીજેના તાલે ભક્તો જુમી ઉઠ્યા હતા.  ગરબા અને નૃત્ય સાથે આ ડીજે સાથે ગણેશજીને ભાવભીની આંખે વિદાય આપવામાં આવી હતી.

Ganesh Utsav Ganesh visarjan Ganpati Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,352 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.