આતંકવાદ જેવા સ્તૃતિ હેરાન પરેશાન કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ હવે લોકસભાની ચૂંટણી પત્યા બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં રાજકીય પક્ષો પણ મેદાને ઉતર્યા છે મહત્વના ગણાતો પીડીપી અને નેશનલ કોન્ફરન્સ ની સાથે ભાજપ કોંગ્રેસ અને સામાન્ય ઉમેદવારોનું રાફડો ફાટ્યો છે.
પ્રથમ તબક્કાની ચૂંટણીનું ટૂંકું સરવૈયું…
24 બેઠકો પર મતદાન, 219 ઉમેદવારો મેદાનમાં 110 કરોડપતિ ઉમેદવારો 36 સામે ગંભીર ગુનાઓ, સાત જિલ્લાઓમાં થઈ રહ્યું છે મતદાન, 23 લાખ લોકો કરશે મતદાન. 24 માંથી આઠ બેઠકો જમવું અને 16 બેઠકો કાશ્મીર ખીણની સૌથી વધુ સાત બેઠકો અનંત નાગની ઓછામાં ઓછી બે બેઠકો સોપિયા અને રામવન જિલ્લાની
બહુ ચર્ચાએલા કાશ્મીરી પંડિતોની સ્થિતિ..
કાશ્મીરી પંડિતોને લઈને ચર્ચામાં આવેલું જમ્મુ કાશ્મીર આજે લોકશાહી દવે વિધાનસભાની ચૂંટણીમાં જોડાયું છે જેમાં દેશના 35 હજારથી વધુ વિસ્થાપિત કાશ્મીરી પંડિતો પણ મતદાન કરશે જેમના માટે દિલ્હીમાં 24 વિશેષ બુથ બનાવવામાં આવ્યા છે. કાશ્મીરી પંડિતોને લઈને રાજકારણમાં ગરમી છે. તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી અમને પુન સ્થાપિત કરવા માંગે છે જ્યારે અન્ય રાજકીય પક્ષોએ કાશ્મીરી પંડિતો બાબતે કોઈ પણ વચન આપ્યું નથી.
ઉમેદવારો અને રાજકીય પક્ષોની સ્થિતિ..
જમ્મુ કાશ્મીર ની ચૂંટણી દિવસે દિવસે રસપ્રદ બની રહી છે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 219 ઉમેદવારો મેદાનમાં છે જેમાં નવ મહિલા અને 92 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે 110 ઉમેદવારો કરોડપતિ છે.
કયા જિલ્લામાં છે સૌથી વધુ ઉમેદવારો??
સાત જિલ્લામાં 24 વિધાનસભા બેઠક ઉપર 23 લાખ મતદારો મતદાન કરશે જેમાં 11લાખ પુરુષ મતદારો અને 11લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ મતદારો પુલવામાં જિલ્લાની પંપો વિધાનસભા બેઠક પર 14 જેટલા ઉમેદવારો મેદાનમાં છે સૌથી વધુ ઉમેદવારો આ બેઠક પર નોંધાયા છે. તદ ઉપરાંત અનંત નાગ બેઠક પર સાથ ભૂલવામાં બેઠક પર ચાર કુલગામ અને ડોડા ની ત્રણ ત્રણ સોપિયા અને રામની બે-બે બેઠકો પર મતદાન ડોડા અને કિસવાર જિલ્લાઓ જમવું વિભાગમાં આવે છે જ્યારે અનંતના પુલવામાં કુલ ગામ સોપ્યા કાશ્મીર વિભાગમાં આવે છે પુલવામાં પંપર સીટ પર સૌથી વધુ ઉમેદવારો નોંધાયા છે.