Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»આ કામ માટે નવસારીની જનતાને સલામ, સનાતન સંસ્કૃતિનું પાલક અને પૂજ્ય ગાય માતાનું સંવર્ધન અને જતન માટે મહત્વનો પ્રોજેક્ટ ‘એક રોટી ગાય કે નામ’
નવસારી

આ કામ માટે નવસારીની જનતાને સલામ, સનાતન સંસ્કૃતિનું પાલક અને પૂજ્ય ગાય માતાનું સંવર્ધન અને જતન માટે મહત્વનો પ્રોજેક્ટ ‘એક રોટી ગાય કે નામ’

ભારતીય સંસ્કૃતિમાં ગાય એ પૂજ્ય પ્રાણી તરીકે વિશ્વભરમાં પ્રચલિત છે એમાં પણ દેશી ગાય એ માતા તરીકે પૂજ્ય બની છે. સનાતન કાળથી કાયમ માતાનું મહત્વ આજે પણ ટક્યું છે પરંતુ એનું જતન સંવર્ધન અઘરું થઈ પડ્યું છે. તેવા સમયે નવસારી શહેરના પ્રીત ફાઉન્ડેશન દ્વારા "એક રોટી ગાય કે નામ " પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
Atul RathodBy Atul RathodSeptember 22, 2024Updated:September 22, 2024No Comments4 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
unique initiative for cow protection in navsari
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

દક્ષિણ ગુજરાતની મોટાભાગની શાળાઓમાં જિલ્લા શિક્ષણ વિભાગ સાથે મળીને વિદ્યાર્થીઓમાં ગાય બાબતે જાગૃતિ લાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે

શાળાઓમાં ભરીને વિદ્યાર્થીઓને એક રોટી ગાય કે નામ પહેલી રોટલી બનાવવાનો સંદેશ

નવસારી શહેરના જૈન અગ્રણી એવા ભુરાલાલ શાહના દીકરી પ્રીતિ માલુ દ્વારા સમાજસેવી સંસ્થા ઊભી કરીને એમાં સ્વયંસેવકો સાથે મળીને ઘરની પહેલી રોટલી ગાય માતા માટે પ્રોજેક્ટ હાથ કરવામાં આવ્યો છે જે બાબતે સમાજમાં જાગૃતિ આવે અને દેશી ગૌધનને બચાવવા માટે મહત્વનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે જેમાં સુરત નવસારી વલસાડ ડાંગ જેવા જિલ્લાઓમાં ગૌશાળાઓમાં તથા વિવિધ જગ્યાએ જઈને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે ગાય માતાને ઘાસચારો રોટલી લાડુ અને સેવા દિવસ જેવા પવિત્ર દિવસ નિમિત્તે પોતાની યથાશક્તિ દાન આપીને ગાય માતાના સંવર્ધન માટેનું પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

એક રોટલી ગાય માતા માટે ઉદ્દેશ્યનું પાલન કરનાર લોકોનું કરાયું સન્માન..

પ્રીત ફાઉન્ડેશન દ્વારા ગાય માતાના જતન માટે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સંવર્ધન કરવા માટે આગળ આવેલા વિદ્યાર્થીઓ વાલીઓ તથા શિક્ષકો માટે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બીઆર ફાર્મ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગાય માતાના મહત્વ વિશે જાણકારી મેળવી હતી.

ગાય માતાનું દૂધ તંદુરસ્ત સમાજ નિર્માણ માટે મહત્વનું…

દેશી ગાયનું દૂધ ઉત્તમ દૂધ તરીકે વખાણાય છે અને એ ટુ મીલ તરીકે એને જાણવામાં આવે છે એની કિંમત પણ સારી એવી આવતી હોય છે દેશી ગૌધન એમાં ગીર કાંકરેજ રાઠી ડાંગી જેવી મહત્વની સ્થાનિક ગાયોનું જતન સંવર્ધન થાય તેના માટે પ્રયાસોદરોમાં આવ્યા છે અને દેશી ગાયનું દૂધ મણાના બાળકોથી માંડીને વડીલો માટે શક્તિવર્ધક માનવામાં આવે છે જેમાં મહત્વના પોષણ આપે તેવા તત્વો નો સમાવેશ થાય છે જેનાથી એનું મહત્વ વધારે છે.

ગાયના દૂધમાં સોનાના તત્વ સમાન માનવામાં આવે છે…

ગાય એટલે શુદ્ધ દેશી ગાય એમાં પણ ખૂંધ વાળી ગાય દેશી ગાય તરીકે વખાણ કરવામાં આવે છે ગાયના ખૂનમાં સુવર્ણ તત્વો હોવાનું માનવામાં આવે છે જેનાથી સૂર્યપ્રકાશની સાથે સંપર્કમાં આવીને ગાયના દૂધમાં સોનાના તત્વો ભળી જાય છે જેના કારણે શરીર માટે સૌથી સુરક્ષિત અને શક્તિવર્ધક માનવામાં આવે છે યુનિવર્સિટીઓ દ્વારા પ્રસ્થાપિત પણ કરવામાં આવ્યું છે કે ગાયના દૂધમાં સુવર્ણ તત્વો ઉપસ્થિત છે.

ગૌરક્ષા સાથે સંકળાયેલા લોકોનું પણ પ્રીત ફાઉન્ડેશનને કર્યું સન્માન.

ગૌરક્ષા એ હાલના સમયની મહત્વની માંગ બની ગઈ છે એમાં પણ દેશી ગૌધનને બહાર રખડતું રજડતું મૂકી દેવાના કારણે કેટલાક ફસાયો એની હત્યા કરતા હોય છે તેવા સમયે ગૌહત્યા રોકવા માટે પોતાનો જીવનો જોખમમાં મૂકનાર યુવાનોનો સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જીવના જોખમે એક હજારથી વધુ ગાયોને બચાવનાર યુવાનને સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રીત ફાઉન્ડેશન દ્વારા ગૌશાળાઓ અને પાંજરાપોળમાં ચારો અને જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવે છે.

ગાયનું જતન સમયની સાથે ખૂબ મહત્વનું બની ગયું છે તેવા સમયે નવસારી જિલ્લાનું પ્રીત ફાઉન્ડેશન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગાયોના જતન માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે પાંજરાપોળમાં અને ગૌશાળાઓમાં જરૂરી ઘાસચારો તથા જરૂરી વસ્તુઓ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે જેનાથી દેશી ગાયોને પડતી મુશ્કેલીઓ માંથી ઉગારી શકાય.

રસ્તે રઝળતી દેશી ગાયો સમાજ માટે કલંક.

ગાય જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી દૂધનું દહન કરવું અને ત્યારબાદ રસ્તે રજળથી છોડી દેવી એ સમાજ માટે એક કરોડ ઘટના કહી શકાય જે ગાય મહત્વની ગણાય છે અને સુવર્ણ મિશ્રિત દૂધ આપતી હોય તેવી ગાય જ્યારે વસુકી જાય છે ત્યારે રસ્તે રજડથી છોડી દેવામાં આવે છે અને સામાન્ય જનતા માટે હેરાનગતિનો સામનો કરવાનો સાધન બની જાય છે ત્યારે રસ્તે રજડતી ગાયો સમાજ માટે કલમ ગ્રુપ બની ગઈ છે જેના માટે કાયદો કરીને ગાયોની સુરક્ષા તેમજ રસ્તે રખડતી છોડનાર લોકો સામે કાયદાકીય પગલાઓ ભરવામાં આવે તેવી માંગ પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે.

પ્રીત ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે નિશ્ચિત દિવસે એક રોટલી મંગાવવામાં આવે છે જે ભેગી કરીને ગૌશાળાઓમાં પહોંચાડવામાં આવે છે.

પ્રીત ફાઉન્ડેશન દ્વારા ગાય બચાવવાના અભિયાનને ખૂબ મોટા પાયે શરૂઆત કરી છે જેમાં સમાજને સાથે જોડવાનો પણ પ્રયાસ કર્યો છે એમાં નાના બાળકને ટેવ પાડીને તેને ગાય બચાવવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેમાં નવસારી શહેર અને જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓને દર ગુરુવારે એક રોટલી ગાય માતા માટે બનાવીને લાવ્યા બાદ સ્વયંસેવકો એ રોટલીઓ શાળામાં ભેગી કરીને ગૌશાળાઓમાં અને પાંજરાપોળમાં પહોંચાડે છે જેનાથી ઉપસ્થિત ગાયોને બચાવી શકાય.

દક્ષિણ ગુજરાતની સાથે મુંબઈમાં પણ એક રોટી જાય કે નામ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે,

શાળાના વિદ્યાર્થીઓને નાના વાછરડાઓ સાથે ગેલ કરવાની અને રમત કરવાની મજા આવતી હોય છે તેવા સમયે નાના વિદ્યાર્થીઓને સૌથી વધુ ગૌમાતાની સેવામાં જોડીને આ પ્રોજેક્ટને આગળ વધારવામાં આવી રહ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતની સાથે મહારાષ્ટ્રમાં પણ પ્રીત ફાઉન્ડેશનના ફાઉન્ડર પ્રીતિબેન માલુ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને સ્વયંસેવકો જોડાઈ રહ્યા છે અને છૂટા હાથે દાન તેમ જ મદદરૂપ થવા માટે આગળ આવી રહ્યા છે.

Navsari navsari palika
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,352 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.