Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»દારૂએ પોલીસના નાકે કર્યો દમ ! દક્ષિણ ગુજરાતમાં દારૂના ગુનાઓમાં વોન્ટેડ આરોપી પોલીસના સકંજામાં …
નવસારી

દારૂએ પોલીસના નાકે કર્યો દમ ! દક્ષિણ ગુજરાતમાં દારૂના ગુનાઓમાં વોન્ટેડ આરોપી પોલીસના સકંજામાં …

દક્ષિણ ગુજરાતમાં દારૂની તસ્કરી એ પોલીસ માટે માથાનો દુખાવો બની ગઈ છે. અને દારૂના દુષણને ડામવા માટે વિવિધ એજન્સીઓ રાત દિવસ કામે લાગતી હોય છે પરંતુ તેમ છતાં વિવિધ ખાઓ આજમાવીને દારૂના તસ્કરો મોટાપાય દારૂની તસ્કરી કરતા હોય છે.
Atul RathodBy Atul RathodSeptember 27, 2024No Comments3 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Wanted accused in liquor crimes in South Gujarat in police custody
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગ અને તાપી જિલ્લો હોટ જિલ્લાઓ માનવામાં આવે છે ત્યાંથી દારૂની થાય છે અને દક્ષિણ ગુજરાતમાંથી સમગ્ર ગુજરાતમાં દારૂના દુષણને ઘુસાડવાનો પ્રયાસ થતો હોય છે જેમાં નવસારી જિલ્લાના અલગ અલગ ત્રણના ગુનામાં ગણના પત્રક કેસમાં નાસ્તા ફરતા આરોપીને વાપી ખાતેથી ઝડપી ગણદેવી પોલીસે મહત્વની કામગીરી કરી છે.

આરોપીનું નામ

હુસેનભાઇ કાદરભાઈ શેખ. અનાવલ મસ્જિદ પડ્યું તાલુકો મહુવા જીલ્લો સુરત.

નવસારી જિલ્લાના ત્રણ જેટલા ગુનાઓમાં વોન્ટેડ હતો જેમાં ગણદેવી પોલીસ સ્ટેશન નવસારી રૂરલ પોલીસ સ્ટેશન અને મરોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની 65 એઈ 116 બી 98 2 81 મુજબ ત્રણ ગુનાઓમાં વોન્ટેડ હતો એ આરોપીને બાદમીના આધારે ઝડપી પાડ્યો છે.

આરોપી હુસેનનો ગુનાહિત ઇતિહાસ..

આરોપી હુસેન દક્ષિણ ગુજરાતમાંથી દારૂ સપ્લાય માટે મોટું માથું ગણવામાં આવે છે જે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વિવિધ નુસખાઓ આજમાવી બાર જેટલા ગુનાઓમાં વોન્ટેડ હતો જેની નફાની પોલીસે ધરપકડ કરી છે.

હુસેન વોન્ટેડ હતો એ જિલ્લાના નામો.

મહુવાનો હુસેન દારૂ બાબતે ખૂબ હોશિયાર અને ચતુર ખેપીઓ માનવામાં આવે છે જે નવસારી બારડોલી મહુવા ચીખલી મહુવા બારડોલી વાસદા ચીખલી વાલોડ મહુવા કામરેજ મહુવા બારડોલી જેટલા 12 ગુનાઓમાં વોન્ટેડ હતો એની વાપી થી ધરપકડ કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં તારુના દુષણને ડામવા માટે સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીર સિંહ અને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ ના સૂચના અને દિશા માર્ગદર્શન હેઠળ દારૂના દુષણને તેમજ સ્પેશિયલ પ્રોહીબિશન કરી જિલ્લામાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેશન નાબૂદ કરવા માટે લિસ્ટેડ બુટલેગર તથા પ્રોહીબિશન જુગાર સાથે સંકળાયેલા દેશમાં પર વોચ રાખવામાં આવી રહી હતી. જેમાં રેડો પાડવી તેમજ શોધી કાઢવા માટેના વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે.

જેમાં નાયબ પોલીસ અધિક્ષક ચીખલી વિભાગ ભગીરથસિંહ ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર ગણદેવી એ જે ચૌહાણ અને તેમની ટીમ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર   ડીએમ રાઠોડની ટીમ વર્કઆઉટ કરી રહી હતી. તે દરમિયાન અને ટેકનિકલ વર્કઆઉટના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડી એમ રાઠોડને મળેલી બાતમીના આધારે વાપી બગવાડા ખાતેથી સર્વેનન્સ કોર્ટના માણસોએ આરોપી હુસેન કાદર શેખ રહેવાથી અનાવલનાને ઝડપી પાડી ગુનાના કામે વોન્ટેડ હતો એને ધરપકડ કરવામાં આવી છે ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપી હુસેન દારૂની તસ્કરી માટે માણસો રોકતો હતો.

આરોપી હુસેન સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી દારૂની સપ્લાય કરતો હતો અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સપ્લાય કરતો હતો જેમાં ખાસ કરીને વિવિધ નુસખાઓ અજમાવીને દક્ષિણ ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું કામ કરતો હતો જે પોલીસને પણ હાથ તાળી આપીને છટકી જવામાં મહેર માનવામાં આવે છે.

મોટાભાગે દમણ અને સેલવાસથી દારૂની તસ્કરી કરતો હતો.

દમણ અને સેલવાસમાંથી દારૂની તસ્કરી ખૂબ મોટાભાઈ થતી હોય છે તેવા સમયે મહુવાનો હુસેન પોતાના મળતીયાઓ સાથે મળીને દારૂની તસ્કરીને અંજામ આપતો હતો અને વિવિધ નુસખાઓ અજમાવી પોલીસને પણ હાથ તાળી આપતો હતો ખાસ કરીને ચોર ખાનાઓ બનાવીને દારૂ ઘુસાડવાનું તેમજ વિવિધ લુસખાઓ અજમાવીને દારૂ ઘુસાડતો હતો જેનાથી પોલીસ પણ અવગત ન હોય.

crimenews Gujarat Navsari Navsari police
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,689 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.