Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»બોલો, નવસારી વાળા 15 લાખની ખીચડી ખાઈ ગયા ! આખી વાત જાણી ચોંકી જશો
નવસારી

બોલો, નવસારી વાળા 15 લાખની ખીચડી ખાઈ ગયા ! આખી વાત જાણી ચોંકી જશો

કેમ ચોકી ગયા ને ?? પણ આ હકીકત છે. નવસારી શહેરની પરિસ્થિતિ જ એવી છે કે આ વસ્તુ કરવી જ પડે. નવસારી શહેર પૂર્ણા નદીના કિનારે વસેલું છે ઉપરવાસમાં એટલે કે મહુવા વાલોડ ડોલવાણ સુબીર જેવા વિસ્તારોમાં 100 ઇંચ જેટલો વરસાદ પડે છે દર વર્ષે વરસાદના કારણે પૂરની સ્થિતિ નિર્માણ થાય છે જેને લઈને પૂર્ણ નદીમાં પૂર આવે છે અને નવસારી શહેરના 15 થી વધુ વિસ્તારો પાણીમાં ગરક થઈ જતા હોય છે દર વર્ષે આ સ્થિતિ હવે નોર્મલ થઈ ગઈ છે.
Atul RathodBy Atul RathodOctober 28, 2024Updated:October 28, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી શહેરમાં ચાલુ વર્ષે બે વખત ગંભીર પુર આવ્યા અને જેના કારણે ભેંસત ખાડાથી માંડીને રીંગરોડ, કાશીવાડી, મિથિલાનગરી, રંગુનનગર, બંદર રોડ, જલાલપુર જેવા વિસ્તારો પાણીમાં ગરમ થઈ ગયા હતા અને 50,000 થી વધુ લોકો સીધી રીતે પ્રભાવિત થયા હતા. નવસારી શહેરમાં આવેલા પૂરના કારણે નવસારી નગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે વખત નવસારી શહેરમાં ખસેડવામાં આવ્યા હતા અને સ્થળાંતરિત કરી રાખવામાં આવ્યા હતા. જેમને ખાવા પીવાની અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એમાં 15 લાખ રૂપિયા જેટલો ખર્ચ નવસારી નગરપાલિકાને માથે પડ્યો છે.

નગરપાલિકાએ રામજી મંદિરે ખીચડીઓ બનાવીને લોકોને ખવડાવી હતી

શહેરમાં પૂર સમય લોકોને સ્થિતિ ખૂબ કફોડી બની હતી તેવા સમયે પાલિકાએ પોતાના ખર્ચે વિવિધ આયોજનો કર્યા હતા અને સ્થળાંતરિત કરીને રાખ્યા હતા. જેમાં 15 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. 15 લાખની ખીચડી શહેરમાં પીરસાઈ હતી.

નવસારી નગરપાલિકાની સામાન્ય સભામાં 15 લાખ રૂપિયાની રકમની બહાલી અપાઈ…

નવસારી નગરપાલિકાની સામાન્ય સભા સભાખંડમાં મળી હતી જેમાં સામાન્ય સભામાં 15 લાખના રકમની ખર્ચા ની બહાલી આપવામાં આવ્યા હતી. કરવાનું મતે 15 લાખ રૂપિયાની રકમની બહાલી આપી છે.

આવતા વર્ષે ફરી 15 લાખ તૈયાર રાખવા પડશે.

નવસારી નગરપાલિકાની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે જે પૂર્ણા નદીના કાંઠે વસેલી હોવાના કારણે 10 ઇંચથી વધુ વરસાદ પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામાં પડે તો પૂર આવે આવે અને આવે જ ત્યારે આવતા વર્ષે ફરીથી જે ભૌગોલિક પરિસ્થિતિ છે એના કારણે નવસારી નગરપાલિકા 15 લાખનો ખર્ચો કરવો પડશે એ ઉપરાંત નવસારી નગરપાલિકાના વિસ્તારોમાં જે લોકો પાણીમાં ગરજ થયા હતા એમને કેસ ડોલ ચૂકવવા માટે રાજ્ય સરકાર અલગથી મદદ કરે છે.

ખેતીવાડી વિભાગે પણ પાંચ કરોડનો ખર્ચ કર્યો.

નવસારી જિલ્લામાં આવેલા પૂરના કારણે નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા કાવ્ય અને ખરેરા નદીઓમાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી જેના કારણે નદી કાંઠા વિસ્તારના ખેડૂતોને મોટાભાઈ શાંત થયું હતું એમને ચૂકવવા માટે પાલીતાએ 5 કરોડ રૂપિયા જેટલો મોટો ખર્ચ કર્યો બહાર આવ્યો તો જે રાજ્ય સરકારે ચૂપી આપ્યો છે.

 

Navsari navsari palika Navsari Vijalpore municipality
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,866 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,738 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,407 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,029 Views
Don't Miss
નવસારી

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

By Atul RathodJuly 27, 20260

દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશક પૂરના કારણે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આવી મુશ્કેલ…

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.