Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»પશુપાલન વિભાગની જગ્યામાં પ્રમુખ માટે બંગલો, થેલીનું ATM, ખેડૂતને સહાય જેવા વિવિધ કામોને જિલ્લા પંચાયત સામાન્ય સભામા અપાઈ બહાલી
નવસારી

પશુપાલન વિભાગની જગ્યામાં પ્રમુખ માટે બંગલો, થેલીનું ATM, ખેડૂતને સહાય જેવા વિવિધ કામોને જિલ્લા પંચાયત સામાન્ય સભામા અપાઈ બહાલી

મરોલીમાં પીપીપી ધોરણે બનશે પાર્ટી પ્લોટ અને રેસ્ટ હાઉસ, એટીએમમાં મળશે થેલી, જિલ્લા પંચાયત પ્રમુખ બિરાજસ વૈભવી બંગલામાં
Atul RathodBy Atul RathodNovember 11, 2024Updated:November 11, 2024No Comments3 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
navsari
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

જિલ્લા પંચાયતની સામાન્ય સભા વિકાસના કામોની ગતિ આપવા માટે આયોજન કરતી હોય છે. જેમાં વિવિધ ગ્રાન્ટોમાંથી મળતા રૂપિયાનું આયોજન કરીને નક્કર સ્વરૂપ આપતી હોય છે. નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના સભાખંડમાં મળી હતી. જેમાં શાસક પક્ષ અને વિરોધ પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા સાથે વહીવટી અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લાના વિકાસની ઊંચાઈ ઉપર લઈ જવા માટેની વિવિધ ગ્રાન્ટો અને આયોજનને બહાલી આપવામાં આવી તે આયોજનના ભાગરૂપે કરવામાં આવેલી કામગીરીને મંજૂરી અને માન્યતા આપવાની સાથે આગોતરા આયોજનો પણ કર્યા હતા. જેમાં મહત્વના કેટલાક 20 જેટલા કામોને બહાલી આપવામાં આવી છે.

પ્રમુખ માટે બનશે બંગલો..

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ માટે બંગલો બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પશુપાલન વિભાગની જમીનમાં અલગ જગ્યા ફાળવીને તેમાંથી જિલ્લા પંચાયત પ્રમુખને પડતી મુશ્કેલીને દૂર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સામાન્ય સભાએ બહાલી આપી છે.

મરોલી રેસ્ટ હાઉસમાં પીપીપી ધોરણે વિકસાવીને આવક ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું

મરોલી ગેસ્ટ હાઉસ જિલ્લા પંચાયત હસ્તકનું જૂનું અને જાણીતું વિશાળ જગ્યા ધરાવતી જગ્યા વાળું રેસ્ટ હાઉસ છે. જેનો ઉપયોગ ઓછો થતો હોય છે. જુનવાણી હોવાના કારણે ઉપયોગ ઓછી માત્રામાં થાય છે. ઉભરાટ-મરોલી માર્ગ ખૂબ બીઝી રહેતો હોય છે. પર્યટકોથી ઉભરાતો હોય છે. તેવા સમયે ત્યાં રેસ્ટ હાઉસને આધુનિક બનાવવા અને પાર્ટી પ્લોટ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ppp મોડેલને આગળ ધરીને યોજના બનાવવામાં આવી છે. જેની પણ બહાલી આપવામાં આવી છે.

જિલ્લા પંચાયત હવે એટીએમમાં આપશે થેલી

જિલ્લા પંચાયત દ્વારા ગૌતર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓમાં એટીએમમાંથી થેલી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. અબ્રામા, આમડપોર, વાંસદા અને અમલસાડ ગામે કાપડની થેલીઓ એટીએમમાંથી મળશે. જેનાથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થશે અને કાપડની થેલીઓના ઉપયોગથી પર્યાવરણ બચશે. તેવું આયોજન જિલ્લા પંચાયતના દીર્ઘદ્રષ્ટા પ્રમુખ ડિડિયો અને તેમના અધિકારો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા ખેતીવાડી અધિકારીએ 15,000 ખેડૂતોને સહાય મળે એના માટેનું રિપોર્ટ રાજ્ય સરકારમાં કર્યું છે

નવસારી જિલ્લામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડા જેવી સ્થિતિના કારણે ખેડૂતોને મોટાભાગના નુકસાન થયું હતું. જેમાં બે વખત નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી અને વરસાદી માહોલના કારણે 15 હજારથી વધુ ખેડૂતોને નુકસાન થયું છે અને 15 કરોડથી વધુની માંગની દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલવામાં આવી છે એ આવ્યા બાદ કેટલી મંજૂર થાય છે ત્યારબાદ ખેડૂતોને ચુકવણું કરવામાં આવશે.

ગણદેવી તાલુકાના ત્રણ જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ તે થયું અને સુપરત કરવામાં આવ્યા

ધકવાડા, કેસલી, અંભેટા રોડ, ખોડીયાર લુહાર ફળિયાથી નેશનલ 48 ને જોડતો અમલસાડ એપીએમસી માર્કેટથી ગાંધીનગર રોડ રસ્તા હવે સ્ટેટ હાઇવેમાં આવી જશે અને તેમની તમામ જવાબદાર રાજ્ય સરકારની રહેશે.

મરોલીનો વિવાદિત મીઢોળા ખાડીનો બ્રિજ ખાનગી વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે જેને બહાલી ન આપી

નવસારીના મરોલી ખાતે ખાનગી ડેવલોપરો દ્વારા મીંડોળા નદી પર મસ્ત મોટો મહાકાય લેવલ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારની પરવાનગી લીધા વગર જિલ્લા પંચાયત પાસેથી બહાલી મેળવ્યા વગર બ્રિજ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેના કારણે બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત દ્વારા સ્થળ ચકાસણી કર્યા બાદ સમગ્ર બ્રિજની સ્ટેબિલિટી અને તેની જે કઈક વ્યવસ્થાઓ છે એની ચકાસણી કર્યા બાદ વિચારણા કરીને જિલ્લા પંચાયત મંજૂરી આપવી છે કેમ તે નક્કી કરશે? સમગ્ર બ્રિજની કામગીરી મંજૂરી વગર બની રહી હોવાનું ધ્યાને આવતા જિલ્લા પંચાયતે નિર્ણય લીધો છે.

Bhajap Jilla Panchayat Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,866 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,738 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,407 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,029 Views
Don't Miss
નવસારી

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

By Atul RathodJuly 27, 20260

દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશક પૂરના કારણે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આવી મુશ્કેલ…

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.