Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારીને મહાનગરપાલિકા બનાવનાર કોણ ? કયા ધારાસભ્યનું સૌથી વધુ યોગદાન, જાણો
નવસારી

નવસારીને મહાનગરપાલિકા બનાવનાર કોણ ? કયા ધારાસભ્યનું સૌથી વધુ યોગદાન, જાણો

નવસારીને મહાનગરપાલિકાનું બિરુદતો મળ્યું પરંતુ આ થવા પાછળ કોણે કોણે મહેનત કરી તે પણ જાણવું ખૂબ જરૂરી છે. 
Atul RathodBy Atul RathodJanuary 3, 2025Updated:January 3, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
navsari-municipal-corporation-mla-contribution-in-development
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

શહેરીજનોના મનમાં બસ એક જ પ્રશ્ન થાય છે. કે નવસારીને મહાનગરપાલિકા બનાવનાર કોણ? મહત્વનું છે કે, નવસારીને મહાનગરપાલિકા બનાવવા માટે છેલ્લા દસ વર્ષથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા જેમાં મંગુભાઈ પટેલ થી શરૂ થયેલો સમગ્ર પ્રોજેક્ટ પિયુષભાઈ દેસાઈ આગળ વધાર્યો હતો.

દસ વર્ષ સુધી પિયુષભાઈ દેસાઈ વિવિધ પ્રોજેક્ટ લાવીને નવસારી શહેરની કાયાપલટ માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. સાથે જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ અને રાકેશ દેસાઈએ પણ પોતાની તાકાત લગાવી હતી. જેનાથી નવસારી શહેરને મહત્વનું મહાનગરપાલિકા નું માળખું મળ્યું છે. CR પાટીલે સૌથી વધુ મહેનત કરી હતી જેનાથી નવસારીને મહાનગરપાલિકાનું માળખું મળવામાં સરળતા રહી છે.

નવસારીના વિકાસમાં કયા ધારાસભ્યનું સૌથી વધુ યોગદાન ?

નવસારી શહેરના વિકાસ માટે મંગુભાઈ પટેલ અને પિયુષભાઈ દેસાઈએ સૌથી વધુ યોગદાન આપ્યા છે. જેનાથી નવસારી શહેરમાં વિવિધ પ્રોજેક્ટ આવ્યા છે અને ખાસ કરીને સી આર પાટીદાર થી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા છે. ત્યાંથી નવસારી શહેરને જેટલા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા. તમામ મંજુર કરવામાં આવ્યા હતા અને નવસારી શહેરને જરૂર પડી એ તમામ મદદો રાજ્ય સરકાર માંથી મળી હતી અને છેલ્લે મહાનગરપાલિકા નું માળખું અપાવવામાં પણ સી આર પાટીલનો મહત્વનો ફાળો રહ્યો છે.

મહાનગરપાલિકા બનાવવા માટે બિલ્ડર એસોસિએશન અને ક્રેડાઈ નું પણ મહત્વનું યોગદાન

નવસારી શહેરને મહાનગરપાલિકા નું માળખું બનાવવા માટે વર્ષોથી બિલ્ડર એસોસિએશન અને દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા જેમાં નવસારી શહેરને વિકસાવવા માટે બિલ્ડર એસોસિએશન તથા CREDAI દ્વારા વારંવાર મુખ્યમંત્રી અને મંત્રી ધારાસભ્યો સાંસદોને રજૂઆતો પણ કરવામાં આવી હતી જેના ભાગરૂપે હાલ નવસારીને મહાનગરપાલિકાનું માળખું મળ્યું છે એમાં બિલ્ડરો અને લડાઈના સભ્યોનું પણ મહત્વનું યોગદાન રહેલું છે.

બાંધકામ ઉદ્યોગ મોટાપાયે ડેવલોપ થવાની શક્યતાઓ.

નવસારી શહેર શાંતિ પ્રિય અને સંસ્કારી નગરી તરીકે જાણીતું શહેર છે. પારસીઓએ વસાવેલું અને નવસારીના મૂળ સ્થાનિકોએ વિકાસને આગળ વધારેલો શહેરનો વિકાસ આજે મહાનગરપાલિકા સુધી પહોંચી ચૂક્યો છે. જેમાં નવસારી શહેરમાં બાંધકામ ઉદ્યોગ વિકસવાની સૌથી વધુ શક્યતાઓ રહેલી છે નવસારી શહેર અને આજુબાજુના ગામો જેમાં જલાલપુર નવસારી ગ્રામ્ય અને ગણદેવી સુધીના જે ગામો છે ત્યાં મોટા પાયે બાંધકામ ઉદ્યોગ વિકસવાની શક્યતાઓ રહેલી છે જેના કારણે નવસારી શહેરમાં અન્ય વિસ્તારમાંથી આવીને વસવાટ કરનાર લોકોની સંખ્યામાં વધારો થઈ શકે તેમ છે.

મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ઉદ્યોગોને નુકસાન સહન કરવું પડશે.

નવસારી શહેરને લગો લગાવેલા અને નવસારી નગરપાલિકા વિસ્તારમાં કેટલાક કારખાનાને ઉદ્યોગોનો સમાવેશ થાય છે તેમણે વેરામાં વધારો સહન કરવો પડશે અને ખાસ કરીને વેરામાં વધારો થતા તેમણે પ્રોફિટ માર્જિન ઘટી શકે તેવી શક્યતાઓ છે જેનાથી નવસારી શહેરમાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા ઉદ્યોગોને નુકસાન થશે.

Gujarat government Navsari NAVSARI CITY Navsari Municipal Corporation
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,689 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.