Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»પશુપાલન વિભાગની જમીન પર કે અન્ય જગ્યાએ ! નવસારી મહાનગરપાલિકાના મેયર અને કમિશનરનો બંગલો ક્યાં બનશે ?
નવસારી

પશુપાલન વિભાગની જમીન પર કે અન્ય જગ્યાએ ! નવસારી મહાનગરપાલિકાના મેયર અને કમિશનરનો બંગલો ક્યાં બનશે ?

મોટાભાગે IAS કક્ષાના અધિકારીઓને રહેવા માટેની સુવિધાઓ રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી હોય છે અને એમાં પણ મહાનગરપાલિકાઓમાં મેયર અને કમિશનર માટે અલાઈ દો બંગલો બનાવવામાં આવતો હોય છે. જે હવે નવસારીમાં પણ બનશે.
Atul RathodBy Atul RathodJanuary 6, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Mayor and Commissioner bungalow of Navsari Municipal Corporation
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ માંથી વિવિધ સ્વરૂપે ભંડોળ મેળવીને શહેર માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવા માટેની તકો હવે સાપડી છે વર્ષો બાદ આવી તક નવસારી શહેરને મળી છે. જેનો સદ ઉપયોગ કરીને શહેરને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે રાજકીય ઈચ્છા શક્તિ અને વહીવટદારોની દીર્ઘદ્રષ્ટિ મહત્વની બની રહેવાની છે.

એમાં પણ IAS મ્યુનિસિપલ કમિશનર ના અમદાવાદ મહાનગરપાલિકાના અનુભવો સાથે નવસારીને પ્રથમ કમિશનર અને પ્રથમ મેયર  શું આપી જાય છે તે મહત્વનું અને ઐતિહાસિક બની જવાનું છે.

મોટાભાગે IAS કક્ષાના અધિકારીઓને રહેવા માટેની સુવિધાઓ રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી હોય છે અને એમાં પણ મહાનગરપાલિકાઓમાં મેયર અને કમિશનર માટે અલાઈ દો બંગલો બનાવવામાં આવતો હોય છે જેમાં નીતિવિષયક કામગીરીઓ કરી શકાય અને અધિકારીઓ અને વહીવટી તંત્રના લોકો મીટીંગો કરી શકે તેવા પ્રકારની વ્યવસ્થાઓ બંગલામાં કરવામાં આવતી હોય છે.

નવસારી શહેરને પણ હવે મેયર અને મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે તેવા સમયે બંને માટે બંગલા ક્યાં બનાવી શકાય તેના માટેની શોધખોળ શરૂ થઈ ચૂકી છે. નવસારી મહાનગર પાલિકા પાસે જરૂરી ગાર્ડન સાથે બંગલો બની શકે તેવી કેટલીક જગ્યાઓ છે જ્યાં મેયર અને કમિશનર બંગલો બની શકે છે.

1… દશેરા ટેકરીના પશુપાલન વિભાગની જમીનમાં મેયર અને કમિશનર બંગલો બની શકે.

2… નવસારી સેના દશેરે ટેકરી વિસ્તારમા આવેલા પશુપાલન વિભાગની જમીન ખુલ્લી પડી છે ત્યાં જિલ્લા પંચાયત પ્રમુખ માટે બંગલો બનાવવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે એ જગ્યામાં કદાચ મેયર અને કમિશનર બંગલો બની શકે.

3… અગ્રવાલ કોલેજ રોડ પર આવેલા વિરાંજલી માર્ગની નગરપાલિકાના ગોડાઉન વાળી જગ્યામાં કમિશનર અને મેયર બંગલો બને તેવી પણ શક્યતાઓ છે.

4… લૂંસીકુઈના જલ ભવન વિસ્તારમાં કે જ્યાં જિલ્લા પોલીસવડા નો બંગલો બનાવવામાં આવ્યો છે એ જ વિસ્તારમાં પાછલા ભાગે સરકારી જમીન મોટા પ્રમાણમાં પડી છે એ વિસ્તારમાં પણ વિચારણા કરી શકાય તેમ છે.

5… સર્કિટ હાઉસ ની બાજુમાં આવેલી સહયોગ સોસાયટીમાં જિલ્લા કલેકટર ડીડીઓ અને જજીસ કોલોની છે એ વિસ્તારના સરકારી જમીનના ભાગમાં પણ કમિશનર અને મેયર બંગલો બનાવવામાં આવે તો અધિકારીઓને સરળતા રહેશે. 

NAVSARI CITY Navsari Mayor Navsari Municipal Commissioner Navsari Municipal Corporation
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,688 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.